@drupad176 Profile picture

Drupad

@drupad176

Joined September 2012
Similar User
Bhavik Parikh photo

@parikhb

pepegold3s ꧁IP꧂ photo

@pepegold3s

Dhara Shah #RexonTechnologies photo

@shahdhara24

Drupad Reposted

ગુજરાત સરકારના...ફિક્સ પે..ના...કર્મચારીઓ નું...ટ્વીટર પર મહાઅભિયાન....ટોપ ટ્રેડિંગ in Twitter…#Fixpay_कर्मचारी

Tweet Image 1

Drupad Reposted

ગુજરાતમાંથી ફિક્સ પે નાબૂદ કરો.. ટોપ ટ્રેડિંગ ઇન ટ્વીટર...

Tweet Image 1

Drupad Reposted

તેલ તારું તું હવે ભાઈ માપને, સત્ય જો છાપી શકે તો છાપને. કેબિનેટ માં મળશે લાહણી અમને ફૂલ પે ની, કે પછી કર્મચારી ઝીલશે સરકારી થાપને? @Bhupendrapbjp @irushikeshpatel @deepakrajani123 @devanshijoshi71 @tv9gujarati @VtvGujarati @abpasmitatv @aajtak


Drupad Reposted

#remove_fix_pay આવતીકાલે યોજાનાર કેબિનેટ બેઠકમાં ફિક્સ પગારદાર કર્મચારીઓને પણ સમાન વેતન મળે એ દિશામાં સરકાર હકારાત્મક પગલું ભરે જેથી ફિક્સ પગાર કર્મચારીઓ પણ હોંશભેર દિવાળી ઉજવીશકે અને મોંઘવારીના મારથી બચી શકે અને પ્રમાણીત બની નોકરી કરી ખરા અર્થ માં કર્મયોગી બને @irushikeshpatel

Tweet Image 1

Drupad Reposted

ફિક્સ પગારવાળાઓની સ્થિતિ: હે પ્રભુ “સરકારે તો ફિક્સ પગાર આપ્યો છે, હવે મારી મોંઘવારી પણ ફિક્સ રાખી દેજો!” #Remove_Fix_Pay_in_Gujarat #RemoveFixPay @CMOGuj @Bhupendrapbjp @PMOIndia @Jamawat3 @irushikeshpatel


Drupad Reposted

"ફિક્સ પગાર: મહેનત ‘ફુલ’ કરાવો, વળતર ‘હાફ’ આપો! કર્મચારી માટે આ વેતન નહીં, પણ શોષણની સજા!મોંઘવારીમાં જીવન ચલાવવા બે હાથ ઓછા પડી જાય, પણ સરકારનું વેતન ફિક્સ રહે?! સમય આવી ગયો છે, ફિક્સ પગાર નાબૂદ કરો! ✊ #Remove_Fix_Pay_Gujarat


Drupad Reposted

गुजरात में सालो से कर्मचारियों का शोषन हो रहा हे, नए नोकरी पे लगने वाले कर्मचारियों को 5 साल तक कम फिक्स पर रखा जाता हे और अन्य सरकारी लाभों से वंचित रखा जाता हे, गुजरात हाई कोर्ट ने फिक्स की नीति को दूर करने का आदेश दिया लेकिन सरकार सुप्रीम में जा के #Remove_Fix_Pay_in_Gujarat


Drupad Reposted

આજે મળનારી કેબીનેટ બેઠકમાં ફિકસ પે બાબતે ચર્ચા થાય અને ગતિશીલ ગુરાતના ફિકસ પે કર્મચારી ને ન્યાય મળે એ બાબતમાં નિર્ણય લેવાય. #Remove_Fix_Pay_in_Gujarat @BJP4Gujarat @CMOGuj @INCGujarat @Gopal_Italia

Tweet Image 1

Drupad Reposted

#गुजरात के लाखों फिक्स पे कर्मचारियों के लिए #Remove_Fix_Pay_in_Gujarat ट्विटर अभियान 👉 2012 से अदालत में लंबित मामला 👉 बढ़ती महंगाई में फिक्स पे के तहत 5 साल तक शोषण 👉 समान कार्य समान वेतन 👉 कर्मचारियो लाभों से वंचित @RahulGandhi @dhruv_rathee @CMOGuj @INCIndia @BJP4India


Drupad Reposted

માન. સુપ્રીમ કોર્ટ ના જવાબ મુજબ ફિક્સ પગારના કર્મચારીઓ કોઈ વધારાના પર કામ નથી કરતા સરકારે મંજૂર કરેલી જગ્યા પર જ નોકરી કરે છે તો પછી આ કર્મચારીઓને શા માટે અન્ય ભથ્થા કે મોંઘવારી ભથ્થા થી વંચિત રાખી શોષણ કરવામાં આવે છે.@Bhupendrapbjp @CMOGuj @deepakrajani123 @irushikeshpatel


Drupad Reposted

૧)Fix pay દુર કરવા/ Fix pay ના વર્ષ રાજસ્થાનની જેમ ઘટાડીને ૨ વર્ષ કરવા


નમન છે ફિકસ પગારધારી ને વારંવાર પણ નથી સેહવું હવે સેજપણવાર કરો ગુજરાતની પણ નૈયા પાર અબકી બાર, દૂર કરો ફિકસ પગાર ના આપશો માત્ર દિલાસા બાર બાર આપો અમારા હકનું ભારોભાર નથી માગી લીધું કઈ હકથી પાર અબકી બાર, કરો દૂર ફિકસ પગાર @Bhupendrapbjp @CMOGuj #Remove_Fix_Pay_in_Gujarat


Drupad Reposted

૧)Fix pay દુર કરવા/ Fix pay ના વર્ષ રાજસ્થાનની જેમ ઘટાડીને ૨ વર્ષ કરવા ૨) Fix pay ની એક નોકરી માંથી રાજીનામુ આપી બીજી Fix pay નોકરીમાં જાય તો અગાવની નોકરીના વર્ષો સળંગ ગણવા વિનંતી છે. 🙏🏻🙏🏻 @Bhupendrapbjp @irushikeshpatel @KanuDesai180 @devanshijoshi71 @VtvGujarati @MLAJagdish


Drupad Reposted

હવે તો સમય આવી ગયો છે કે રાજ્ય સરકાર ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરીને તમામ ફિક્સ પે ના કર્મયોગીને સમાન કામ સમાન વેતન નો લાભ આપે @irushikeshpatel @CMOGuj @Bhupendrapbjp @PMOIndia


Drupad Reposted

તેલ તારું તું હવે ભાઈ  માપને, સત્ય જો છાપી શકે તો છાપને. કેબિનેટ માં મળશે લાહણી અમને ફૂલ પે ની, કે પછી કર્મચારી ઝીલશે સરકારી થાપને? @Bhupendrapbjp @CMOGuj @deepakrajani123 @INCGujarat @irushikeshpatel @KanuDesai180 @YAJadeja @deepakrajani123 #Remove_Fix_Pay_in_Gujarat

Tweet Image 1

Drupad Reposted

શું ગુજરાતના ફિક્સ પગાર ના કર્મચારીઓને કાલે #ફિક્સ_પગાર માંથી મુક્તિ મળશે કે વર્ષ ઓછા થશે? #Remove_Fix_Pay_Gujarat @Bhupendrapbjp @BJP4Gujarat @CMOGuj @kuberdindor @irushikeshpatel @KanuDesai180 @YAJadeja @shaktisinhgohil @INCGujarat @Chaitar_Vasava


Drupad Reposted

આમ બીજાની મરજી મુજબ જીવવાનું મને માફક નથી આવ્યું આ રીતે જેમ તેમ જિંદગી પસાર કરવાનું મને માફક નથી આવ્યું છે વિકાસ ગાંડો અહીં ને બુલેટ ટ્રેનની ઝડપ બધી જગ્યાએ ફિક્સ-પે થી કર્મચારીની ગાડીને બ્રેક મારવાનું મને માફક નથી આવ્યું લિ.ગતિશીલ ગુજરાતની સંવેદનશીલ સરકાર #Remove_Fix_Pay_Gujarat


United States Trends
Loading...

Something went wrong.


Something went wrong.