@DMaldhari Profile picture

Devkaran Boliya

@DMaldhari

English Teacher

Joined January 2016
Similar User
Hitesh algotar photo

@HAlgotar

🕉️RAM MALDE AHIR🕉️ photo

@MLRAMMalde3

Jatin Galiya photo

@GaliyaJatin

Yuvrajsinh Chudasama 🇮🇳 🌐 photo

@raayuvraajsinh

Jignesh Thaker Journalist photo

@jignesh_thaker

Chetan Soni photo

@chetannarendras

Chetan Gaadhe photo

@Chetangaadhe1

पंडित अतुल शर्मा photo

@atulsharma870

bharatsalat photo

@bms_bazzigar

Let's celebrate with maximum Voting in our biggest Democratic Festival Loksabha election 2024 @CEOGujarat @DDOBOTAD @Collectorbotad @ECISVEEP #chunavkaparv #DeshKaGarv #IVote4Sure

Tweet Image 1

એક મતની શું તાકાત છે સમજાવતી મોડેલ સ્કૂલ બોટાદની વિદ્યાર્થીની બાવળીયા સંગીતા અશોકભાઈ. Every vote is important @CEOGujarat @DDOBOTAD @Collectorbotad #chunavkaparv #DeshKaGarv #LokSabhaElections2024 #IVote4Sure


મતદાર જાગૃતિ અભિયાન 2024 SVEEP Activities છે બોટાદનો જાગૃત મતદાર, નહિ રાખે બાકી મતદાન.. #ivote4sure #ECISVEEP #CEOGujarat - Devkaran Boliya (Social Media Influencer Botad District)


મોડેલ સ્કૂલ બોટાદ ના વિદ્યાર્થીઓ એ પોતાના માતા પિતાને ટપાલ દ્વારા ફરજિયાત મતદાન કરવા માટે વિનંતી કરતો પત્ર લખ્યો અને સાથોસાથ આજુબાજુ માં પણ કોઈ મતદાન કર્યા વગર બાકી ન રહે તેની કાળજી રાખવા પણ ભલામણ કરી


Checkout your name in voter's list

Tweet Image 1

Election Date Announced | I am ready for vote. Are you ready ??? #LokasabhaElection2024 @CEOGujarat @Collectorbotad @DDOBOTAD @ECISVEEP


બોટાદ ખાતે ચૂંટણીમાં મહિલાનું મતદાન વધે તેવા ઉદેશ્ય સાથે મા. જિલ્લા વિકાસ અધિકારશ્રીના અધ્યક્ષ સાથે તથા મા. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓ દ્વારા મતદાન પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી વધારવા વિષય પર youtube live મતદાર જાગૃતિ કાર્યક્રમ

Tweet Image 1

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2022

Tweet Image 1
Tweet Image 2

- LEARN WITH PRACTICAL AND ENTERTAINMENT - GAME OF KNOWLEDGE આજરોજ વિદ્યાર્થીઓ ને અંગ્રેજી વિષયમાં ક્રિયાપદો (Form of Verbs) ટોપિક શીખવવા માટે એક ગેમનું આયોજન કરેલ... - રમત દ્વારા શીખો... - દેવકરણ બોળીયા

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

આજરોજ બોટાદની ભગવાનપરા સરકારી માધ્યમિક શાળા પરિવાર દ્વારા 26 જુલાઈ ને "કારગીલ વિજય દિવસ" નિમિત્તે વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકશ્રી દ્વારા ભારતીય સૈન્ય જવાનો વિશે માહિતી આપી તથા આ યુદ્ધમાં દેશના માટે શહીદ થયેલ વીર જવાનો ને યાદ કરી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી...

Tweet Image 1

ચાલો વિદ્યાર્થીઓ હવે.... શાળા અને શિક્ષણ આપને બોલાવે છે... @ ભગવાનપરા સરકારી માધ્યમિક શાળા બોટાદ.. @MrJograna @kirande06388442 @Bahadursinh16

Tweet Image 1

કાયપો જ છે...... લપેટ....


It was a Fantastic day for me as the First day of Joining new service... Feel so happy and very proud to be a teacher one of the most holiest services of All... Will try to give my best efforts....

Tweet Image 1

સંવિધાન દિવસની હાર્દિક શુભકામનાઓ... આપણું સંવિધાન એ જ આપણો રાષ્ટ્રીય ધર્મ છે...


ટેકાના ભાવે મગફળીની કામગીરી.... @Marketing Yard Botad District...

Tweet Image 1

ગૌધન એ આપણા દેશની સાચી સંપત્તિ છે ધન પૂજાની સાથે ધણ પૂજા પણ કરવી જોઈએ..દેશની સમૃદ્ધિ મા વૃદ્ધિ કરનાર ગૌધન તથા પશુપાલકોને યોગ્ય મહત્વ આપવું જોઈએ...


Loading...

Something went wrong.


Something went wrong.