@chonodalgarbada Profile picture

CHO -TEAM GARBADA 👩‍⚕️🩺

@chonodalgarbada

We are working towards community awareness and achieving health goal.🩺📢

Similar User
MO PHC Bhathwada photo

@BeUrself7636

Amit ( C.H.O.) photo

@Amit09Ap

RAHUL AMALIYAR photo

@RahulAm1993

CHO UP photo

@CH0UPNHM

HWC -AMBLI-1 photo

@1Ambli

PHC Jesawada photo

@phcjesawada

Chandrasekhar Raj photo

@Chandra34716859

Ayushman Arogyamandir Barbatana photo

@Vipulkalsariya7

Gourav Sachdeva (cho) photo

@SatSahe68733484

Mohd Kaish Ahmad (CHO) photo

@kaishahmed37

CHO -TEAM GARBADA 👩‍⚕️🩺 Reposted

બાળ-લકવા (પોલિયો) નાબુદી અભિયાન અંતર્ગત આજે 23 જૂન 2024 રવિવારના દિવસે 3648 બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી. આ અભિયાનના ભાગરૂપે પ્રા.આ.કેન્દ્ર અને આંગણવાડીના કર્મચારીઓ દ્વારા 0 થી 5 વર્ષથી નાના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી.

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

આજ રોજ ગરબાડા તાલુકા માં પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત પોલિયો રસીકરણ નો સુભારંભ કરવામાં આવ્યો. #CHO #AAM

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

તા.૩૦/૦૪/૨૦૩૪ નાં રોજ પાંચવાડા આશ્રમ શાળા ખાતે "GOA ARMED POLICE" ના ટીમ નું પાંચવાડા પ્રા આ કે.આરોગ્ય ટીમ દ્વારા NCD સ્ક્રીનીંગ કરવામાં આવ્યું તેમજ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ નિદાન કરી સારવાર આપવામાં આવી તેમજ અન્ય સારવાર અને જરૂરી આરોગ્ય લક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

Tweet Image 1

માનનિય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. તિલાવટ સર ના માર્ગદર્શન હેઠળ, પાંચવાડા, (તા-ગરબાડા, દાહોદ)આશ્રમ શાળા ખાતે school health and wellness ambassador ની આરોગ્ય શાખા ના સંકલન સાથે ત્રણ દિવસીય તાલીમ નું આયોજન કરવામાં આવ્યું. @HealthGarbada @HealthDahod @cdhodahod @BrcDahod .

Tweet Image 1
Tweet Image 2

CHO -TEAM GARBADA 👩‍⚕️🩺 Reposted

હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ની શાળા દ્વારા બાળકો ને મુલાકાત લેવડાવામાં આવી જેમાં બાળકો ને રક્તપિત, ટી.બી તેમજ સરકાર દ્વારા ચાલતા પ્રોગ્રામો વિશે માર્ગદર્શન આપવામા આવ્યું.

Tweet Image 1

CHO -TEAM GARBADA 👩‍⚕️🩺 Reposted

TODAY MEDICAL OFFICER SHREE VISIT HWC AND VALUABLE GUIDLINE, VHSNC MEETING HWC-AMBLI-1,PHC -JESAWADA, BLOCK -GARBADA

Tweet Image 1

CHO -TEAM GARBADA 👩‍⚕️🩺 Reposted

➡️ "વિકસીત ભારત સંકલ્પ યાત્રા " પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- જેસાવાડા🏥 ગામ- આંબલી @HealthDahod @cdhodahod @CollectorDahod @NHMGujarat @GujHFWDept @Bhupendrapbjp @Cpo_health @ABDMGujarat @MoHFW_GUJARAT #ViksitBharatSankalpYatra #ViksitBharat2047 #HamaraSankalpViksitBharat

વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આંબલી ના ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું, આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ , આભા, બિનચેપી રોગો અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા . #ViksitBharatSankalpYatra

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4


CHO -TEAM GARBADA 👩‍⚕️🩺 Reposted
Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3

CHO -TEAM GARBADA 👩‍⚕️🩺 Reposted

Hon'ble Collector/DM Sir visited PHC Panchwada.During the visit Sir inspected the Ayushman Bhava campaign,'Total Health' under Sankalp Week,and various health related schemes and services.Also Sir gave necessary valuable guidance to ensure adequate coverage of health schemes.

Tweet Image 1

આજ રોજ ગાંધી જયંતિ નિમિત્તે ગરબાડા તાલુકાના બોરીયાલા ગામ માં માનનીય TDO સર ની અધ્યક્ષતામાં આયુષ્માન ગ્રામ સભા નું આયોજન કરવામાં આવ્યું.તમામ આરોગ્ય લક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી. સબ સેન્ટર નાં કામ અંગે ઠરાવ કરવામાં આવ્યા.@TDO_Garbada @CollectorDahod @DahodDdo @HealthDahod

Tweet Image 1

CHO -TEAM GARBADA 👩‍⚕️🩺 Reposted

માનનીય CDHO સાહેબશ્રીએ પ્રા.આ.કેન્દ્ર પાંચવાડાની મુલાકાત લીધી.મુલાકાત દરમિયાન તેમણે સ્વછતા હી સેવા અંતર્ગત સ્વછતા અભિયાનની સમીક્ષા કરી,આરોગ્યલક્ષી તમામ કામગીરીનું નિરીક્ષણ કર્યું, ઉપરાંત ભારે વરસાદ દરમિયાન પરિસરમાં થયેલ નુકસાનના નિકાલ અને સમારકામ માટે મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું

Tweet Image 1

VHND &Routine immunization session, post lunch IFA tablet & syrup under NIPI ,1 SAM child found &convinced for CMTC admission. Village boriyala. Dist dahod. @TheConquerMM @DahodDdo @cdhodahod @MoHFW_INDIA @HealthDahod @PHC_Jambua @AyushmanHWCs @CMOGuj @PMOIndia

Tweet Image 1
Tweet Image 2

Today training of community health officers was conducted for community engagement given valuable guidance by Respected CDHO sir & DTO sir & other districts officers. @DahodDdo @CollectorDahod @MoHFW_INDIA @MoHFW_GUJARAT @cdhodahod @PMOIndia @mansukhmandviya @NgoMamta

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

તારીખ 16-6-23 ના રોજ દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ ગરબાડા તાલુકાના 31 જેટલા હેલ્થ અને વેલનેસ સેન્ટર દ્વારા વિશ્વ યોગ દિવસના પ્રિ ઇવેન્ટ સેલિબ્રેશન તરીકે યોગા ની એકિટવીટી કરવામાં આવી.@CMOGuj @DahodDdo @MoHFW_GUJARAT

Tweet Image 1
Tweet Image 2

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સાહડા સબ સેન્ટર ખાતે આજ રોજ QAMO ડો રાકેશ વોહનીયા સર અને THO ડૉ ડાભી સરના માર્ગદર્શન હેઠળ Adolescent Friendly Health Club તેમજ માસિક સ્વચ્છતા દિવસ ની ઉજવણી કરવામાં આવી .Hb ચેક અપ અને સેનેટરી પેડનું વિતરણ પણ કરવામાં આવ્યું. @DahodDdo @cdhodahod

Tweet Image 1

CHO -TEAM GARBADA 👩‍⚕️🩺 Reposted

વિશ્વવિભૂતિ અને ભારત રત્ન ડો. બી.આર.આંબેડકર જી ના જન્મ જયંતી નિમિત્તે દિવ્યાંગજનોને આર્થિક ઉપાર્જન માટે સાધન સહાય વિતરણ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલમાં યોજવામાં આવ્યો. @CMOGuj

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

The patient was admitted to the samir hathila orthopaedic hospital with a #fracture , which was treated completely free of cost under PMJAY scheme. Village: boriyala, @DahodDdo @NehaKumariIAS @CollectorDahod @PMJAYINDIA @HealthDahod @MoHFW_GUJARAT @PMOIndia @MoHFW_INDIA

Tweet Image 1

CHO -TEAM GARBADA 👩‍⚕️🩺 Reposted

દાહોદ જીલ્લામાં ક્ષયના નિદાન અને સારવારની આધુનિક સેવાઓ બાબતે માહિતિ માગૅદશૅન રાષ્ટ્રિય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત IMA અને આયુષ તબીબ માટે ટીબી રોગ વિશેના અધ્યતન જાણકારી દાહોદ ના ખાનગી તબીબો સુધી પોહચે તે માટે સીએમઇનું આયોજન @infodahodgog @DahodDdo @CollectorDahod @TbDivision

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

Loading...

Something went wrong.


Something went wrong.