Deep Modi
@us_deep_modiभारतीय 🇮🇳🇮🇳 Under Secretary, Health and Family welfare department Govt of Gujarat. Lawyer⚖️,Writer🖋, Musician 🎶 , everything I want to be😇
Similar User
@jayneel_desai
@rajbaldaniaias
@Drmitadodiya
@pr_jakhad
@AnkitGohil01
@S_R_Trivedi
@NikitaKhetani
@Akshay_892
@UrvishValand1
@NirParitosh
@MahendraDesai
@MakwanaNilaksh
માં સધી ની કૃપા્,માતાપિતા ના આશીર્વાદ, મારી પત્ની કૃતિના પ્રેમ તથા નાનાભાઈ ડો.યશ ની પ્રાર્થના તથા તમામ શુભેચ્છકોની શુભેચ્છાઓથી આજ રોજ Section Officer વર્ગ -૨માંથી Under Secretary Class-1 આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માં બઢતી મળેલ છે. @CMOGuj @Bhupendrapbjp @irushikeshpatel
પાનોલ AAM ખાતે વેરી હાઇ રિસ્ક મધર ની મુલાકાત સમયે fhw એ વેરી હાઇરિસ્ક મધર પારૂલબેનને પોષણયુક્ત આહાર આપવા દત્તક લીધા. ડોક્ટરની સૂચના મુજબ પ્રોટીન પાઉડર,શીરો અને ફણગાવેલા કઠોળ નિયમિત આપવા અને @GmersHimatnagar ખાતે પ્રસુતિ કરાવવા સહમત કર્યા. માનવતાનું પ્રત્યેક કાર્ય પ્રભુની સેવા છે
આજ થી શરૂ થતાં વિક્રમ સંવત ૨૦૮૧ના નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🤗 #Newyear #gujaratinewyear #DiwaliCelebration #Diwali #Diwali2024 #DiwaliSpecial
આજ રોજ માન.સ્ટેટ આઈ.ઇ.સી.ઓફિસર ડો.સુરેન્દ્રસિંહ ચૌહાણ સાહેબશ્રી દ્વારા જિલ્લાના જોટાણા તાલુકાની મુલાકાત દરમ્યાન સાહેબશ્રીએ તાલુકા એસ.બીસી.સી. ટીમ સાથે તાલુકામાં થયેલ કામગીરીની સમીક્ષા કરેલ તેમજ એસ.બી.સી.સી. અંતર્ગત જરૂરી માર્ગદર્શન અને સૂચન કરેલ. #sbcc
"વિકાસ સપ્તાહ " સંદર્ભે આજે રાજ્યમાં પેટા આરોગ્ય કેન્દ્રો-આયુષ્માન આરોગ્ય મંદિર અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં આયુષ્માન આરોગ્ય શિબિરના વિશેષ આયોજનનો પ્રજજાનો લાભ લઈ રહ્યા છે. આવો, આરોગ્ય સેવાઓનો લાભ લઇએ સ્વસ્થ ભારત માટે સંકલ્પબદ્ધ બનીએ #HealthcareForAll #23YearsOfSeva #Health
વિકસિત ભારતના નિર્માણ માટે 'ભારત નિર્માણ પ્રતિજ્ઞા' એ માત્ર શબ્દો નહીં પણ પ્રતિબધ્ધતા છે.. વિકાસનો વિશ્વાસ છે.... #VikasSaptah #23YearsOfGoodGovernance @CMOGuj @CollectorMeh @ddo_mehsana @infomahesanagog
👉 25મો વિશ્વ દ્રષ્ટિ દિન.. #loveYourEyesKids બાળકો આપની આંખો ને પ્રેમ કરો અને તેની કાળજી રાખો.. ➡️ સતત લાંબા સમય સુધી મોબાઈલ કે કોમ્પ્યુટર સ્ક્રીન સામે જોઈ રહેતા બાળકોની #DRYEYE તકલીફ અટકાવવા.. ➡️ 20-20-20 ફોર્મ્યુલા.. બાળકોને દર 20 મિનિટે 20 સેકન્ડ સુધી 20 મીટર દુર જોવા કહો..
#WorldMentalHealthDay #માનસિકઆરોગ્ય માટે મદદ માંગો, એમાં કાંઇ ખોટું નથી દેશમાં વ્યાપક ડિજિટલ #માનસિકસ્વાસ્થ્ય પરામર્શ સંભાળ સેવા પ્રદાન કરવા ભારત સરકારની પહેલ ✅️ સ્વસ્થ માનસિક આરોગ્ય માટે #હકારાત્મક બનો,જીવન અને કામકાજમાં સંતુલન જાળવો ટોલ ફ્રી નંબર,૧૪૪૧૬, ૧૮૦૦ ૮૯૧ ૪૪૧૬
Shri Ratan Tata Ji was a visionary business leader, a compassionate soul and an extraordinary human being. He provided stable leadership to one of India’s oldest and most prestigious business houses. At the same time, his contribution went far beyond the boardroom. He endeared…
Official Account of Roads and Building Department, Government of Gujarat @CMOGuj @RnBGujarat l x.com/RnBGujarat?t=d…
Happy Birthday to My Brother @dryashmodi 🎊 🎊 🎊 🎊. MD (Psychiatrist) at @CIPRANCHIINDIA જીવનમાં ખૂબ ખૂબ ખૂબ પ્રગતિ કરો, અને ભગવાન તારી બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરે. 😀😀🎊🎊🎂🎂
આજથી શરૂ થતા નવરાત્રી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 😇💐😇 #Navratri2024 #Navaratri #navratricelebration #NavratriVibes #navratrifestival #bhakti
Just walk in for an exciting opportunity of serving the citizens.
" વિશ્વ હૃદય દિવસ " આપણું હૃદય જીવનનો અમૂલ્ય ભાગ છે.! ▶️ આવો સૌ સાથે મળી હૃદયની કાળજી લઈએ. ✅️ શાકભાજી -ફળો નો વધારે ઉપયોગ કરો. ✅️ આહારમાં તેલ-ખાંડનો ઉપયોગ ઓછો કરો. ✅️પૌષ્ટિક અને સમતોલ આહાર જ લો. ▶️ રોજ ઓછામાં ઓછું 30 મિનિટનો વ્યાયામ / યોગા કરો #WorldHeartDay #HealthForAll
"વિશ્વ હૃદય દિવસ" ➡️ આપણું હૃદય જીવનનો અમૂલ્ય ભાગ છે... ▶️ આવો સૌ સાથે મળી હૃદયની કાળજી લઈએ... 👉 શાકભાજી -ફળો નો વધારે ઉપયોગ કરો. 👉 આહારમાં તેલ-ખાંડનો ઉપયોગ ઓછો કરો. 👉પૌષ્ટિક અને સમતોલ આહાર જ લો. 👉 રોજ ઓછામાં ઓછું 30 મિનિટનો વ્યાયામ / યોગા કરો. #WorldHeartDay #HealthForAll
Gujarat health department is recruiting specialists for district and sub district hospitals on contractual basis - all specialists who are willing to join may attend the walk in interviews
આપના માનસિક સ્વાસ્થ્ય માટે #ટેલીમાનસ ની સેવાઓ હરહંમેશ, પ્રત્યેક પળે.. દરરોજ આપની સાથે છે.. #માનસિકસ્વાસ્થ્ય ની સેવાઓ માટે આજે જ 14416 પર સંપર્ક કરો.. આ સેવામાં દર્દીની બીમારી અને ઓળખની વિગતો ગુપ્ત રાખવામાં આવે છે. #MentalHealth #Telemanas #healthcare
United States Trends
- 1. Justin Tucker 15,9 B posts
- 2. Ravens 49,9 B posts
- 3. Packers 35,1 B posts
- 4. Steelers 56,2 B posts
- 5. Bears 73 B posts
- 6. Jets 41,5 B posts
- 7. #OnePride 10,1 B posts
- 8. Dustin Hopkins 1.722 posts
- 9. Browns 22,7 B posts
- 10. Jordan Love 5.300 posts
- 11. #HereWeGo 8.637 posts
- 12. Vikings 26,9 B posts
- 13. Taysom Hill 3.027 posts
- 14. WWIII 14,9 B posts
- 15. Boswell 2.739 posts
- 16. Jags 7.497 posts
- 17. Drake Maye 6.758 posts
- 18. Titans 32,9 B posts
- 19. Broderick Jones 1.075 posts
- 20. $CUTO 9.250 posts
Who to follow
-
Jayneel Desai
@jayneel_desai -
Dr.Raj Baldania (Insani)
@rajbaldaniaias -
Dr Mita Dodiya
@Drmitadodiya -
Pratik Rameshwar Jakhar
@pr_jakhad -
Ankit Gohil
@AnkitGohil01 -
Trivedi Siddharth R
@S_R_Trivedi -
Nikita Khetani🇮🇳
@NikitaKhetani -
Akshay Pargi
@Akshay_892 -
Urvish Valand
@UrvishValand1 -
Nir_Paritosh
@NirParitosh -
Mahendra Desai
@MahendraDesai -
Nilaksh Makwana
@MakwanaNilaksh
Something went wrong.
Something went wrong.