Nikunj Patel
@Nikunj271991Nikunj Patel,G.A.S, (Rank 4), Deputy Collector, Stamp Duty, Bharuch, EX. ADR, NIPER, MOHALI, Retweets are not endorsement.
Similar User
@hiral_bhalala
@SubhashCSavalia
@sandhrma2
@SheetalParmar34
@NDDHULA
@NirmalGogara
@ChovatiyaParth1
@DeepRPatel
@j_nalvaya
@Mukal_GAS
@Chandraraj10
@dhrumilvanani1
@rajbaldaniaias
@Inspector__GST
@Harsh_GAS
આજરોજ માન. નાયબ કલેકટરશ્રી સ્ટેમ્પ ડ્યૂટી, ભરૂચનાં અધ્યક્ષ સ્થાને ભરૂચ તાલુકા મામલતદાર (શહેર) ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો. અરજદારોના પ્રશ્નો ના હકારાત્મક નિકાલ માટે વિવિધ વિભાગના અધિકારીઓને જરુરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યાં.
આજરોજ ભરૂચના દયાદરા, કોઠી ગામમાં ગ્રામસભા ના. કલેક્ટર (સ્ટેમ્પ ડયુટી)ની હાજરીમાં યાજાઈ. 15 મું નાણાપંચ, GPDP, PMAY, નરેગા, SBM વગેરે બાબતે ચર્ચાઓ થઈ. સરકારશ્રીની યોજનાઓના અસરકારક અમલીકરણ ગ્રામજનોના પ્રશ્નોના નિરાકરણ માટે જરુરી સૂચનો કરવામાં આવ્યા @CollectorBharch @DDOBHARUCH1
આજ રોજ માન.કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લાના તમામ સબ રજિસ્ટ્રારોની રીવ્યુ મીટીંગ યોજવામાં આવી.માન.સાહેબ શ્રી દ્વારા વસુલાત,ઓડિટ પેરા,મોડલ સબરજિસ્ટ્રાર કચેરી,કચેરીઓમાં સ્વચ્છતા,અરજદારને સગવડતા અંગે જરૂરી સુચનો,માર્ગદર્શન આપવામાં આવ્યા. @revenuegujarat @CollectorBharch
સરદાર સરોવર ડેમમાંથી હાલ ૩.૨૫ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે તેમજ નર્મદાનદી ૨૦.૨૦ ફૂટની સપાટીએ વહી રહી છે. જે વોર્નિંગ લેવલ(૨૨ ફૂટ)થી નજીક છે. જેથી નીચાણ વિસ્તારોમા રહેતા નાગરિકોને સાવચેત રહેવા વિંનતી @CMOGuj @revenuegujarat @InfoGujarat
‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સેવા સેતુ’ “એક પેડ મા કે નામ” અને ગરીબ કલ્યાણ મેળો એમ ચારે મહત્વપૂર્ણ અભિયાનોમાં ભરૂચ વાસીઓને સહભાગી બનવા અનુરોધ કરતા ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી* @CollectorBharch @DDOBHARUCH1 @InfoGujarat @CMOGuj
આજે સવારના ૧૦:૦૦ કલાકથી ૨.૯૫ લાખ ક્યુસેક પાણી સરદારસરોવરડેમમાંથી છોડાઈ રહ્યુ છે.હાલની સ્થિતિએ નર્મદાનદી ભયજનકસપાટી વટાવવાની શક્યતા ઓછી છે.જેથી હાલ નદીકાંઠાના નીચણવાળાવિસ્તારોને માત્ર સાવચેત રહેવાનુ છે.ભયજનકસપાટી વધવાની સ્થિતિમા અત્રેથી જણાવવામા આવશે.બિનજરૂરી ભયભીત થવુ નહી @CMOGuj
નાર્કોટીકસની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટેની જીલ્લા કક્ષાની “NCORD" સમિતિ દ્વારા નાર્કિટિક્સ ડ્રગ્સ અંગેની જાગૃતિ માટે ખાસ સેમિનારનું આયોજન જે.પી કોલેજ,ભરૂચ ખાતે કરવામાં આવ્યું. @CMOGuj @InfoGujarat
આજરોજ જિલ્લાના મહેસુલી અધિકારીશ્રીઓ તેમજ TDOશ્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી મહેસુલી કામગીરીની સમીક્ષા કરી તેમજ વરસાદ/પૂર નુકસાની સર્વે/ચૂકવાણાની કામગીરી તેમજ મતદારયાદી સુધારણા હાઉસ ટુ હાઉસ સર્વે કામગિરીની સમીક્ષા કરવામાં આવી @CMOGuj @CEOGujarat @revenuegujarat
શિક્ષણ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તનો તેમજ અનેકવિધ શિક્ષણલક્ષી પહેલો સાથે અમૃતકાળ માટે અમૃતપેઢીની રચના કરવામાં અગ્રેસર આપણું ગુજરાત... @CMOGuj #HappyTeacherDayGuj #CmAtTeachersDayGuj
વાલિયા તાલુકામાં અત્યારસુધીમાં ૧૪.૬૮ ઇંચ જેટલો વરસાદ તેમજ ઝઘડીયા,નેત્રંગ તાલુકામાં પણ ભારે વરસાદ પડેલ હોવાના કારણે નીચે મુજબના રસ્તા બંધ થયેલ છે.જેથી આ રસ્તાઓ પર વાહનોની અવરજવર ન કરવા અનુરોધ કરવામાં આવે છે. @CMOGuj @InfoGujarat
હવામાન વિભાગની આગાહી તેમજ હાલમા પડેલ ભારે વરસાદ ધ્યાને લેતા આવતીકાલે ભરૂચ શહેર તથા ભરૂચ તાલુકાની શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમા શિક્ષણ કાર્ય બંધ રહેશે. અન્ય તાલુકાઓમાં જે તે વિસ્તારની પરિસ્થિતિ મુજબ શાળાના આચાર્ય/સંચાલકશ્રીઓ/તાલુકા શિક્ષણાધિકારીશ્રીએ નિર્ણય લેવાનો રહેશે. @CMOGuj
ભરૂચ જિલ્લામાં તા.૦૨/૦૯/૨૦૨૪ (ઓરેન્જ એલર્ટ) અને તા.૦૩/૦૯/૨૦૨૪ (રેડ એલર્ટ) ના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ધ્યાન પર લઈ તમામ નાગરિકો ને સતર્કતા જાળવવા તથા બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવે છે. @CMOGuj @InfoGujarat
વરસેલા ભારે વરસાદથી ભરૂચ જિલ્લામાં નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત-સહાય ***** ભરૂચ જીલ્લાના વાલિયા અને નેત્રંગ સિવાયના તમામ તાલુકાનાં ૫૦૯ ગામોને અસરગ્રસ્ત જાહેર @DDOBHARUCH1 @CollectorBharch @InfoGujarat @CMOGuj
ગીરમાં જુદી-જુદી જગ્યાએ ચેકડેમ આવેલા છે જ્યાં સિંહ, સિંહણ તથા તેના બચ્ચાંઓ પાણી પીવા અવરજવર કરતી વખતે કોઝવેનો ઉપયોગ કરે છે. કોઝવે પર પાણીનો પ્રવાહ જોઈ ખોટું જોખમ ન લેવાની વાત જાણે સિંહ સમજતો હોય તેવું સુંદર દ્રશ્ય. #AsiaticLions #Gir #Gujarat @GujForestDept
જંબુસર તાલુકાનું કુંઢળ ગામ સંપર્કવિહોણું થતાં પૂરથી પ્રભાવિત અસરગ્રસ્ત વિસ્તારની તાલુકા વિકાસ અધિકારીશ્રીએ મુલાકાત લઈ ગ્રામજનો સાથે અનાજ તેમજ આરોગ્યની વ્યવસ્થા બાબતે ચર્ચા કરી,તેમજ જરૂરી મદદ બાબતે સાંત્વના આપી. @CMOGuj @GujDCoffice @GujPRHDept @mopr_goi #SafeGujarat #LetsCare
મુશ્કેલીમાં મુકાયેલા નાગરિકોની મદદ માટે દિવસ-રાત તત્પર રહેતા સેવાકર્મીઓ... પૂર પ્રભાવિત કાંકરિયા ગામમાંથી બીમાર વ્યક્તિનું રેસ્ક્યુ, દર્દીની હાલત નાજુક હોવાથી તબીબ દ્વારા વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો #SafeGujarat @gujarat.information @CMOGuj @CollectorBharch
જંબુસર તાલુકાના મગણાદ ગામે કુણ વિસ્તાર અને ચોવાસીયા વિસ્તારમાં ઢાઢર નદીમાં પાણીમાં વધારો થતાં ફસાયેલા 12 જેટલા ગામના લોકોનો સંપર્ક કરી નગરપાલિકાની બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. @CMOGuj @GujDCoffice @GujPRHDept @BharuchMahiti @InfoGujarat #SafeGujarat
ઢાઢર નદીથી અસર પામેલા જંબુસર તાલુકાના બોજાદરા અને મગણાદ ગામમાં ગ્રામપંચાયતના સહયોગથી જમવાની વ્યવસ્થા કરવામાં આવી. @CMOGuj @GujDCoffice @GujPRHDept @BharuchMahiti @InfoGujarat #SafeGujarat
હાલ ઢાઢર નદી આમોદ ખાતેના લેવલ મુજબ ૧૦૧.૮૦ ફૂટની ભયાજનક સપાટીએ વહી રહી છે. જેથી અસર પામતા નીચાણવાળા ગામોના લોકોએ સચેત રહેવું અને તંત્ર સ્થળાંતર માટે સૂચન કરે તે સમયે સહકાર આપવા વિનંતિ. #SafeGujarat @CMOGuj @InfoGujarat @revenuegujarat
United States Trends
- 1. Justin Tucker 9.106 posts
- 2. Steelers 36,9 B posts
- 3. Drake Maye 4.827 posts
- 4. $CUTO 8.737 posts
- 5. Packers 20,2 B posts
- 6. #HereWeGo 6.303 posts
- 7. McDonald 67,7 B posts
- 8. #RavensFlock 3.256 posts
- 9. #GoPackGo 2.927 posts
- 10. Taysom Hill 1.212 posts
- 11. Gibbs 5.098 posts
- 12. #BALvsPIT 2.165 posts
- 13. #SKOL 3.359 posts
- 14. Clark Kent 3.494 posts
- 15. Coke 41,7 B posts
- 16. DeFi 101 B posts
- 17. Sauce Gardner N/A
- 18. Diontae Johnson N/A
- 19. HFCS 1.292 posts
- 20. Nick Herbig N/A
Who to follow
-
Hiral Bhalala
@hiral_bhalala -
Subhash Savalia GAS
@SubhashCSavalia -
sandhya herma_GAS
@sandhrma2 -
Sheetal Parmar 🇮🇳
@SheetalParmar34 -
Nikunjkumar Dhula
@NDDHULA -
Nirmal Jayaben Gogara
@NirmalGogara -
Parth Chovatiya 🇮🇳
@ChovatiyaParth1 -
Deep Patel
@DeepRPatel -
Janeshvar Nalvaya
@j_nalvaya -
Mukal Meherchandani, G.A.S
@Mukal_GAS -
Chandraraj Solanki DSP
@Chandraraj10 -
Dhrumil_Vanani007
@dhrumilvanani1 -
Dr.Raj Baldania (Insani)
@rajbaldaniaias -
Bhargav Saradava BG
@Inspector__GST -
HARSHVARDHANSINH
@Harsh_GAS
Something went wrong.
Something went wrong.