@BotadDsbcc Profile picture

IEC-SBCC CELL Health Department BOTAD

@BotadDsbcc

ગામના છેવાડાના લોકો સુધી આરોગ્યને લગતી માહિતીનો પ્રચાર અને પ્રસારના માધ્યમથી લોકોને આરોગ્ય વિશે જ્ઞાન પહોંચી શકે.

Similar User
DMO BOTAD photo

@DMOBotad

cdho botad photo

@cdho_botad

PHC-KHOPALA photo

@PHCKHOPALA

PHC UMRALA photo

@phcumrala

PHC_TURKHA photo

@PhcTurkha

PHC GADHALI photo

@GadhaliPhc

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- સરવા photo

@PHCSARVA

PHC BHIMNATH photo

@Bhimnathphc198

PHC Navda photo

@PHCNAVDA

M.P.H.S (PHC -KHAS) photo

@SBCCPHCKHAS

TDO BARVALA photo

@TDOBARVALA

DAO BOTAD photo

@dao_botad

NRLM Botad photo

@NRLM_Botad

@MGNREGABOTAD photo

@mgnregabotad

SBCC (સોશિયલ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન) અંતર્ગત DIECO તથા DSBCC દ્વારા આરોગ્ય ક્ષેત્રે વિવિધ કામગીરી તથા તમાકુ વિરોધી જગૃતત્તા લાવવા બાબતે પ્રા.આ કેન્દ્ર નાવડા ના સ્ટાફ તથા આશા બહેનો ને માહિતી આપવામાં આવેલ. #SBCC Tobacco free Village and School Campaign Barwala Taluka(Botad)

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

બોટાદ જિલ્લાના વિવિધ તાલુકાના તમામ PHC તથા સબ સેન્ટર ખાતે આજરોજ તારીખ 21/10/24ના રોજ Global Iodine Deficiency disorders prevention day અંતર્ગત આયોડિન નુ મહત્વ, તેની ઉણપ થી થનાર ગોઇટર વિશે, ડબલ ફોર્ટિફાઇડ મીઠું , તેમજ આયોડિન રિચ ખોરાક અંગે લોકોને સમજૂતી આપવામાં આવેલ

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

IEC-SBCC CELL Health Department BOTAD Reposted
Tweet Image 1

આજ રોજ રાણપુર તાલુકા માં COTPA ACT તમાકુ નિયંત્રણ અંતર્ગત પીએચસી નાગનેશના કિનારા ગામે મેડિકલ ઓફિસર, મપહેસુ, મપહેવ તથા પોલીસ સ્ટાફ રાણપુર દ્વારા આકસ્મિક રેઇડ કરવામાં આવેલ જેમાં નિયમો વિરૂદ્ધ વેચાણ કરતા વિવિધ 11 દુકાનદારો ને ટોટલ 410₹ દંડ ની વસુલાત કરવામાં આવેલ.

Tweet Image 1

IEC-SBCC CELL Health Department BOTAD Reposted

બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને “કલાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ” અંતર્ગત જિલ્લાની ટાસ્કફોર્સ કમિટી(NPCCHH)ની મીટીંગ યોજાઈ @CMOGuj @DDOBOTAD @Collectorbotad @SP_Botad @Nimu_Bambhania @InfoGujarat

Tweet Image 1
Tweet Image 2

IEC-SBCC CELL Health Department BOTAD Reposted

સર્પદંશ જાગૃતિ દિવસ, 19 સપ્ટેમ્બર... #SnakeBite #healthcare #HealthAwareness #HealthAndWellness @DDOBOTAD @Collectorbotad @BotadDsbcc @cdho_botad @DMOBotad @ABDMGujarat @CMOGuj

સર્પદંશ જાગૃતિ દિવસ, 19 સપ્ટેમ્બર... #SnakeBite #healthcare #HealthAwareness #HealthAndWellness

Tweet Image 1


IEC-SBCC CELL Health Department BOTAD Reposted

આજરોજ જિલ્લા કક્ષાની RRTટીમ દ્વારા પ્રા. આ. કેન્દ્ર માંડવાના જુનવદર ગામે ક્લોરીનેશન ચેક કરવામાં આવ્યું અને મેલેરીયા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. @narendramodi @CMOGuj @irushikeshpatel @BhanubenMLA @MoHFW_GUJARAT @GujHFWDept @Dwivedi_D @Collectorbotad @DDOBOTAD

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3

IEC-SBCC CELL Health Department BOTAD Reposted

સ્વચ્છતાથી દેશની શાન છે.. સ્વચ્છતામાં આપણું સ્વમાન છે.. સ્વચ્છતાથી સુંદરતા છે.. સ્વચ્છતાથી પવિત્રતા છે.. આવો, આપણે સૌ 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં પૂરી ઊર્જાથી જોડાઈએ. #SwachhataHiSeva #SHSGujarat2024 #SHS2024 #SwabhavSwachhata #SanskaarSwachhata @CMOGuj @BhanubenMLA

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

આજરોજ પ્રા.આ.કે કાનીયાડના સબ સેન્ટર તરઘરા ના સેજા ગામ બાબરકોટ ખાતે વાહક જન્ય તેમજ પાણી જન્ય રોગચાળા અંતર્ગત સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી જેનું ક્રોસચેક જિલ્લા સુપરવાઈઝર /DIECO અને DSBCCદ્વારા કરવામાં આવેલ.

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

આજરોજ બોટાદ અર્બન 1 શિવપરા અને ભગવાનપરા સબસેન્ટર વિસ્તાર ખાતે સર્વેલન્સ, પોરનાશક કામગીરીની જિલ્લા MPHS દ્વારા સુપરવિઝન,તથા હીરાના કારખાને મેલેરિયા ડેન્ગ્યુ IEC કરવામાં આવેલ.

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

IEC-SBCC CELL Health Department BOTAD Reposted

▶️ ઋતુના બદલાવ સાથે શરદી -ઉધરસ કે ફલ્યુ જેવા લક્ષણો જણાય તો જરૂરી કાળજી લો... ▶️ સગર્ભામાતાઓ અને નાના બાળકોને વિશેષ કાળજી લેવી જરૂરી છે. #healthcare #HealthcareForAll #HealthAwareness #HealthyHabits #HealthyLiving #HealthyEating

Tweet Image 1

IEC-SBCC CELL Health Department BOTAD Reposted

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાવડાના બરવાળા નગરપાલિકા કક્ષાના સેવાસેતુ કાયૅકમ માં ડાયાબિટીસ,બીપી તપાસ, ઉંમર ના પ્રમાણપત્ર, આયુષ માન યોજના,આભા કાડૅ, મેલેરીયા ICE આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી હતી.@narendramodi @CMOGuj @irushikeshpatel @MoHFW_GUJARAT @GujHFWDept @Dwivedi_D @DDOBOTAD

Tweet Image 1

IEC-SBCC CELL Health Department BOTAD Reposted

માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિતે જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ,માન.DDO SIR તથા જિલ્લા આરોગ્ય તંત્ર બોટાદ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.@PMOINDIA @narendramodi @CMOGuj @irushikeshpatel @MoHFW_GUJARAT @GujHFWDept @DDOBOTAD

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

આવો, બુધવારે ઉજવીએ "ગૌરવીદિવસ " ➡️ મમતા તરુણી દિવસ અંતર્ગત આશાબહેનો ધ્વારા બપોરે 3:00 થી 5:00 ના સમયગાળામા 10-19 વર્ષની કિશોરીઓના સ્વાસ્થ્ય ની ચકાસણી કરવામાં આવશે..

Tweet Image 1

સ્વસ્થ માતા -સ્વસ્થ બાળક... ➡️ આજે બુધવાર છે.. આજે મમતાદિવસ ઉજવણી... ✳️ સગર્ભામાતાઓ અને બાળકોને નજીકના મમતા દિવસ ઉજવણી સ્થળે જઈ નિયત રસીકરણ કરાવો.🙏🏼 #રસીકરણ #HealthcareForAll

Tweet Image 1

IEC-SBCC CELL Health Department BOTAD Reposted

#poshanmah2024 પોષણ માહના પાંચ સૂત્ર... પોષણ માટેના સાચા મિત્રો.. @CMOGuj @BhanubenMLA @WCDGujarat @GujHFWDept @MoHFW_GUJARAT @Dwivedi_D @nirala_kk

Tweet Image 1

IEC-SBCC CELL Health Department BOTAD Reposted

#poshanmah2024 ▶️ પોષણ માહના પાંચ સૂત્ર... ▶️ પોષણ માટેના સાચા મિત્રો... #healthcare #healthcareforall #nutrition

Tweet Image 1

IEC-SBCC CELL Health Department BOTAD Reposted

આજ રીજ સમઢીયાળા ૧ ખાતે સેવસેતુ કાર્યક્રમ દરમ્યાન આરોગ્ય વિભાગ દ્વારા PMJAY, PMMVY, નામોશ્રી, ઉમરના દાખલા કાઢી આપવામાં આવ્યા તેમજ બીપી અને ડાયાબિટીઝ ની તપાસ કરવામાં આવે તેમજ સરકારશ્રી ની આરોગ્ય વિષયક સેવાઓ વિશે જાહેર જનતાને માહિતગાર કરવામાં આવ્યા

Tweet Image 1

ચાલો આ પોષણ મહિનામાં આપણા બાળકોના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પોષણની ખાતરી કરીએ. છ મહિના પછી, બાળક માટે સ્તનપાન સાથે પૂરક ખોરાકનું યોગ્ય સંતુલન રાખવું મહત્વપૂર્ણ છે.

Tweet Image 1

Loading...

Something went wrong.


Something went wrong.