@SbccHealth Profile picture

Sbcc.Health.Rajkot

@SbccHealth

Social Behaviour Change communicator

Similar User
District Panchayat Rajkot photo

@DDORAJKOT1

THO JETPUR photo

@JetpurTho

ABDMGujarat photo

@ABDMGujarat

Taluka Health Officer-Upleta photo

@HealthUpleta

Rajkot District Rbsk photo

@rbsk_rajkot

Mphw-AAM.Ajmer MThakrashi photo

@MakwanaThakr

DIECO RAJKOT photo

@RajkotDieco

TSBCC.HEALTH.RJTGONDAL photo

@TsbccGondal

diecobhavnagar photo

@d_bhavnagar

SURESH MUNGARA photo

@SURESHMUNGARA22

SBCC SABARKANTHA photo

@Sbccsk

DSBCC Health Jamnagar photo

@Dsbcc_jamnagar

IA Bhavika Limbasiya photo

@Bhavika3110

DIECO MORBI photo

@diecomorbi7171

Rajkot Taluka Health Office photo

@THOrajkot

Sbcc.Health.Rajkot Reposted
Tweet Image 1
Tweet Image 2

Sbcc.Health.Rajkot Reposted

✳️જો, જો ભુલાય નહિ આજે બુધવાર છે.. આવો ઉજવીએ ગૌરવી દિવસ... આપના વિસ્તારમાં આશાબહેનો દ્વારા મમતા તરુણી દિવસે 3 થી 5 ના સમયગાળામાં 10-19 વયજુથના તરુણીઓના સ્વાસ્થ્યની કરાશે ચકાસણી. #adolescente #HealthCheckup #HealthAwareness #HealthAndWellness

Tweet Image 1

Sbcc.Health.Rajkot Reposted

આજરોજ રાજકોટ જિલ્લામાં વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ-૧૯ ના દર્દી અંગે મોકડ્રીલ યોજવામાં આવેલ હતી. @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @GujHFWDept

Tweet Image 1

તા 12.11.24 રાજકોટ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ALM સર્વે મેલેરીયા,ડેંગ્યૂ, ચિકનગુનિયા આઇ. ઈ.સી. એસ.બી.સી.સી. એકટીવીટી દ્વારા જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી @cdhorajkot @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @GujHFWDept @InfoGujarat

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

Sbcc.Health.Rajkot Reposted

➡️ ટીબી ની બીમારીમાં શરીર બહુજ કમજોર પડી જાય છે આવી સ્થિતિમાં ઝડપથી સ્વસ્થ થવા માટે આહાર પર વિશેષ ધ્યાન આપવુ જોઈએ ⏩ પ્રોટીન યુક્ત ભોજન ⏩ ફાઈબર થી ભરપુર ભોજન ⏩વિટામિન સી યુકત ભોજન ➡️ ટીબીના દર્દીને આયુષ્યમાન આરોગ્ય મંદિર ના કર્મચારી દ્વારા નિક્ષય પોષણ કીટ વિતરણ કરવામાં આવ્યું

Tweet Image 1

Sbcc.Health.Rajkot Reposted

આજ રોજ પેઢલા સેન્ટર ની વાડી વિસ્તાર માં HBNC,PNC VISIT કરવામાં આવી,જેમાં માતા ને બાળક ની સારસંભાળ, રસીકરણ, exclusive breastfeeding, થતા આહાર માટે સમજાવવામાં આવ્યું. AAM:PEDHLA, KHIRASARA TALUKA:JETPUR @CollectorRjt @DDORAJKOT1 @RajkotDieco @JetpurTdo @JetpurTho @SbccHealth

Tweet Image 1

Sbcc.Health.Rajkot Reposted

આજ રોજ પેઢલા ગામ માં (બીજો મંગળવાર )એટલે ACF સર્વે,આરોગ્ય ની ટીમ દ્વારા કરવામાં આવ્યો, જેમાં લક્ષણો ધરાવતા દર્દી ની મુલાકાત કરી તેના ગળફા ની તપાસ માટે રિફર કરવામાં આવ્યું,અને સાવચેતી ના પગલાં રાખવા જણાવવામાં આવ્યું @CollectorRjt @DDORAJKOT1 @RajkotDieco @JetpurTho @SbccHealth

Tweet Image 1

રાજકોટ જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે Covind મોકડ્રીલ યોજવામાં આવેલ @cdhorajkot @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @GujHFWDept @InfoGujarat

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

Sbcc.Health.Rajkot Reposted

#CancerAwareness #CancerPrevention મુખ નું કેન્સર તમાકુ ની સ્વાસ્થ્ય પર અસરો.. 🔴 તમાકુમાં નિકોટિન,ડામર, કાર્બન મોનોક્સાઇડ જેવા 4000 ઝેરી- હાનિકારક રસાયણો હોય છે. 🔴 તમાકુ શરીરના દરેક અવયવને નુકસાન પહોંચાડી કેન્સર,હૃદયરોગ,નપુંસકતા જેવા ગંભીર રોગોનો ભોગ બનાવેછે. #healthcare


Sbcc.Health.Rajkot Reposted

સ્વસ્થ માતા.. સ્વસ્થ બાળ.. આજે બુધવાર છે.. આજે મમતાદિવસ ઉજવણી... ✳️ સગર્ભામાતાઓ અને બાળકોને નજીકના મમતા દિવસ ઉજવણી સ્થળે જઈ નિયત રસીકરણ કરાવો.🙏🏼 #રસીકરણ #HealthcareForAll

Tweet Image 1

Sbcc.Health.Rajkot Reposted

🔷 આજે બુધવારે ઉજવીએ #ગૌરવીદિવસ... ✳️ મમતાતરુણી દિવસે 10-19 વયજુથની તરુણીઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવશે. #healthcare #HealthForAll #HealthAwareness

Tweet Image 1

Sbcc.Health.Rajkot Reposted

Awareness Activity at School for #TobaccoFreeYouthCampaign at Devkigalol Village by PHC Bordismadhiyala. Also IEC done for Vector borne disease prevention & ask to #SayNoToTobacco #QuitTobacco #ChooseLife @CollectorRjt @DDORAJKOT1 @NHMGujarat @RajkotDieco @SbccHealth

Tweet Image 1

Sbcc.Health.Rajkot Reposted

👉આવો, આરોગ્યપ્રદ જીવન માટે સ્વસ્થ જીવનશૈલીને અનુસરીએ. વધારે પ્રમાણમાં શાકભાજી ખાઓ. નિયમિત કસરત-યોગ કરો. વ્યસનમૂકત જીવન. આહારમાં મીઠું અને ખાંડનું પ્રમાણ ઘટાડો. આરોગ્યપ્રદ આહાર લો. બજારના ખુલ્લા, વાસી, તળેલા નાસ્તા અને ખોરાકને ટાળો. સ્વસ્થ જીવન..તંદુરસ્ત જીવન. #healthylifestyle

Tweet Image 1

રાજકોટ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ALM સર્વે મેલેરીયા,ડેંગ્યૂ, ચિકનગુનિયા આઇ. ઈ.સી. એસ.બી.સી.સી. એકટીવીટી દ્વારા જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી @cdhorajkot @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @GujHFWDept @InfoGujarat

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

રાજકોટના ત્રિમંદિર ખાતે ટીબી મુક્ત ૧૩૫ગામના સરપંચશ્રીઓને પુરસ્કાર વિતરણ કાર્યક્રમ, કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપ યોજાયો ૨૦૨૫માં સમગ્ર જિલ્લાને ટીબી મુકત કરવાનો સંકલ્પ વ્યક્ત કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી @cdhorajkot @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @GujHFWDept

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

તા 24.10 24નાં રોજ જેતપુર તાલુકાના પ્રા. આ.કે.બોરડી સમઢિયાળા ખાતે વાડી વિસ્તારની માઇગ્રેટ હાઇ રિસ્ક અને વેરી હાઇ રિસ્ક ANCનું ચેકઅપ અને કાઉંસેલીંગ કરવામાં આવ્યું @cdhorajkot @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @GujHFWDept @InfoGujarat

Tweet Image 1

તા 24.10.24ના રોજ પંચગુણી રસીકરણ અભિયાન" અંતર્ગત જિલ્લામાં પંચગુણી રસીથી વંચિત રહેલા બાળકોનું રસીકરણ કરી બાળકોને રક્ષીત કરાયા #HealthcareForAll @cdhorajkot @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @GujHFWDept @InfoGujarat

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3

Sbcc.Health.Rajkot Reposted

"પંચગુણી રસીકરણ અભિયાન" તા. 24-25 ઓક્ટોબર.. ✅️ પંચગુણી રસીથી વંચિત રહેલા આપના બાળકનું રસીકરણ અચૂક કરાવો. ➡️ બાળકના સ્વસ્થ જીવન અને સર્વાંગી વિકાસ માટે તમામ રસીઓ અનિવાર્ય છે.. ✴️ આપના બાળકની બાકી રહેલ રસીઓ નજીકના રસીકરણ કેન્દ્ર પર જઈ અચૂકથી અપાવો. આભાર 🙏🏼 #HealthcareForAll

Tweet Image 1

તા ૨૧.૧૦.૨૪ના રોજ રાજકોટ જિલ્લા ખાતે જિલ્લાના વિવિધ પ્રા. આ.કે. અને આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ આયોડીન દિવસની ઉજવણી કરવામાં આવી @cdhorajkot @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @GujHFWDept @InfoGujarat

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

Loading...

Something went wrong.


Something went wrong.