Rajkot Municipal Corporation
@smartcityrajkotસ્માર્ટ રાજકોટ – સ્વચ્છ રાજકોટ - સ્વસ્થ રાજકોટ
Similar User
@CollectorRjt
@CP_RajkotCity
@DDORAJKOT1
@revenuegujarat
@collectorpor
@inforajkotgog
@TOIRajkot
@SP_Junagadh
@COLLECTORDWK
@CollectorVad
@collectorgirsom
@ArunMaheshIAS
@SP_Dwarka
@CollectorGnr
@SPMorbi
RMC સ્થાપનાની ૫૧-મી વર્ષગાંઠની ઉજવણીમાં સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી પ્રસ્તુત “બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ” યોજાશે તા.૧૯/૧૧/૨૦૨૪, મંગળવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે ડી.એચ.કોલેજ ગ્રાઉન્ડ, ડૉ.યાજ્ઞિક રોડ પદાધિકારીશ્રીઓ દ્વારા શહેરીજનોને હાર્દિક નિમંત્રણ @CMOGuj
સિટી બ્યુટીફિકેશન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થતી વિવિધ કામગીરી @CMOGuj @Bhupendrapbjp
સિટી બ્યુટીફિકેશન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થતી વિવિધ કામગીરી @CMOGuj @Bhupendrapbjp
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થાપનાની ૫૧-મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે તા.૧૯/૧૧/૨૦૨૪, મંગળવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે ડી.એચ.કોલેજ ગ્રાઉન્ડ, ડૉ.યાજ્ઞિક રોડ ખાતે સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી પ્રસ્તુત “બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ” યોજાશે. @CMOGuj @Bhupendrapbjp
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થાપનાની ૫૧-મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે તા.૧૯/૧૧/૨૦૨૪, મંગળવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે ડી.એચ.કોલેજ ગ્રાઉન્ડ, ડૉ.યાજ્ઞિક રોડ ખાતે સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી પ્રસ્તુત “બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ” યોજાશે. @CMOGuj @Bhupendrapbjp
SWM શાખા દ્વારા તારીખ:૧૨/૧૧/૨૦૨૪ અને તારીખ:૧૩/૧૧/૨૦૨૪ દરમ્યાન ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ: કુલ ૮૧ આસામીઓ પાસેથી ૫.૮૧૭ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત: ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૨૧૬૫૦/-નો વહીવટી ચાર્જ વસુલ
ધંધો-રોજગાર શરૂ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બેંકો મારફતે રૂ.૨ લાખ સુધીની લોન એન.યુ.એલ.એમ. બેંકેબલ યોજનામાં ૭% ઉપરના વ્યાજની સબસીડી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૧૩/૧૧/૨૦૨૪ના રોજ વોર્ડ નં.૭માં સર્વેશ્વર ચોક ખાતે આવેલ વોંકળાપર રૂ.૪.૯૧ કરોડના ખર્ચે સ્લેબ બનાવવાના કામનું ખાતમુહૂર્ત વિધાનસભા-૬૯ના ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.
રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળ આવતા વિસ્તારમાં તારીખ:૧૨-૧૧-૨૦૨૪ના રોજ વોર્ડ નંબર-૮માં રૈયા રોડ, લીંબુડીવાડી, કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર પાસે, રાજનગર ચોક, સોજીત્રાનગર રોડના મુખ્ય રસ્તાઓ ઉપર જેટ પેચર મશીનથી ૧૭૩ ચોરસ મીટર રીપેર કરવામાં આવેલ..
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સંતકબીર રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 39 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ:૧૧/૧૧/૨૦૨૪ના રોજ ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ: કુલ-૪૧ આસામીઓ પાસેથી ૧.૯૩ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૧૦૧૫૦/-નો વહીવટી ચાર્જ વસુલ
દબાણ હટાવ શાખા દ્વારા તા. ૦૭-૧૧-૨૦૨૪થી તા. ૧૧-૧૧-૨૦૨૪ દરમ્યાન કુલ ૧૫ રેંકડી / કેબીન અને ૯૩૬ બોર્ડ/બેનરો જપ્ત કરેલ તેમજ રૂ.૬૨,૮૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરેલ
શહેર બ્યુટીફિકેશન અંતર્ગત આઈલેન્ડના કલરકામની કામગીરી..
રસ્તાઓ પર રહેલ સ્પીડ બ્રેકર પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થર્મોપ્લાસ્ટ કરવામાં આવેલ...
ગાર્ડન શાખા દ્વારા Grass Cutting અને Grass Remove ની કામગીરી...
વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૨૮/૧૦/૨૪ થી તા.૦૩/૧૧/૨૪ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશાવર્કર તથા વી.બી.ડી. વોલેન્ટીયર્સ સહિત ની ૩૬૦ ટીમો દ્વારા ૭૭,૧૩૯ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા ૪૦૮૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ:૦૯/૧૧/૨૦૨૪ અને તારીખ:૧૦/૧૧/૨૦૨૪ દરમ્યાન ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ:
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પુસ્તકાલયોમાં ઓક્ટોબર-૨૦૨૪ માસ દરમ્યાન કુલ-૪૦૯૮૬ નાગરિકોએ લીધો લાભ: નવા ૨૧૨ સભ્યો લાઈબ્રેરી સાથે જોડાયા
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગાયત્રીનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 23 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ.
દબાણ હટાવ શાખા દ્વારા તા.૨૨-૧૦-૨૦૨૪થી તા.૦૬-૧૧-૨૦૨૪ દરમ્યાન કુલ-૪૪ રેંકડી / કેબીન અને ૩૨૭ બોર્ડ/બેનરો જપ્ત કરેલ તેમજ રૂ.૭,૭૨,૮૭૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરેલ
United States Trends
- 1. Josh Allen 31,8 B posts
- 2. Chiefs 92,7 B posts
- 3. 49ers 33,7 B posts
- 4. Geno 30,6 B posts
- 5. Niners 6.340 posts
- 6. Bo Nix 13 B posts
- 7. #KCvsBUF 14,2 B posts
- 8. Falcons 18,7 B posts
- 9. Mahomes 28,2 B posts
- 10. Seahawks 22,7 B posts
- 11. Broncos 29,7 B posts
- 12. WWIII 76,3 B posts
- 13. Paige 18,2 B posts
- 14. Ravens 84,6 B posts
- 15. Steelers 122 B posts
- 16. Bears 117 B posts
- 17. Shanahan 4.402 posts
- 18. #FTTB 4.446 posts
- 19. Packers 77,6 B posts
- 20. 72 Dolphins N/A
Who to follow
-
Collector Rajkot
@CollectorRjt -
Rajkot City Police
@CP_RajkotCity -
District Panchayat Rajkot
@DDORAJKOT1 -
Revenue Dep. Gujarat
@revenuegujarat -
Collector Porbandar
@collectorpor -
Info Rajkot GoG
@inforajkotgog -
TOIRajkot
@TOIRajkot -
SP Junagadh
@SP_Junagadh -
Collector Devbhumi Dwarka
@COLLECTORDWK -
Collector & DM Office Vadodara
@CollectorVad -
Collector Gir Somnath
@collectorgirsom -
Arun Mahesh Babu
@ArunMaheshIAS -
SP-Devbhumi Dwarka
@SP_Dwarka -
Collector & District Magistrate, Gandhinagar
@CollectorGnr -
SP MORBI
@SPMorbi
Something went wrong.
Something went wrong.