Similar User
@milansedani1
@Jayvantsinh20
@SureshC72540287
વિકાસ સપ્તાહ અંતર્ગત તાલુકાની સનેસ ગ્રામ પંચાયત દ્વારા તાલુકા કક્ષાના રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ડોક્ટર દ્વારા ૧૨૫ થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને જનરલ ચેકઅપ કરી ૨૫ થી વધારે રોગોનાં રિપોર્ટ તેમજ વિનામુલ્યે દવાઓ પૂરી પાડવામાં આવેલ. @CMOGuj @Collectorbhav @BhavnagarDdo
વિકાસ સપ્તાહ અંતર્ગત ગ્રામ પંચાયત સનેસ આયોજિત તાલુકા કક્ષા રોગ નિદાન કેમ્પ ડોક્ટર દ્વારા જનરલ ચેકઅપ કરી ૧૨૫ થી વધારે જરૂરિયાતમંદ દર્દીઓને તમામ રિપોર્ટ વિનામૂલ્યે ૨૫ થી વધારે રોગોનાં રિપોર્ટ અને જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવેલ.@BhavnagarDdo @CMOGuj @Collectorbhav @TDOBhavnagar
કરદેજ ગામે ઇ શ્રમ કાર્ડ ( vce હિતેશ ભાઈ કે જેમણે તેમના જન્મ દિવસની ઉજવણી આજે કરદેજ ગામે ઇ શ્રમ કાર્ડ કેમ્પના દિવસે ઇ શ્રમકાર્ડ કાઢીને ઉજવણી કરી) હાલમાં 45 થી વધારે કાર્ડ નીકળેલ કેમ્પમાં શ્રી દવે ના.મામલદાર અને રાજદીપસિંહ રેવ.તલાટી એસ.એ મોરી તલાટી કમ મંત્રી કરદેજ હાજર રહેલ
'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત #HarGharTiranga અન્વયે વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે તેને અનુલક્ષીને ભાવનગરમાં પણ તેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમની અંદર પાણીમાં તિરંગા લહેરાવીને રાષ્ટ્ર પ્રત્યેનો કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આજ “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી અંતર્ગત ભાવનગર યુનિવર્સિટી દ્વારા “રન ફોર તિરંગા” રેલીનું આયોજન કરાયું હતું. આ યાત્રાને ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવે દ્વારા તિરંગો ફરકાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. @CMOGuj @pkumarias #HarGharTiranga
#TCMStrikeGujarat ઇમારતને મજબુત બનાવવા પાયા ને મજબુત બનાવાય છે,તલાટી કમ મંત્રી સંવર્ગ એ પંચાયતીરાજ સમગ્ર તંત્ર નો પાયો છે,આ કેડરમાં કાયમી થવા કરતા, નોકરી છોડવાની ફિરાક માં કાયમી રહે છે,પગાર વિસંગતતા અને નહિવત બઢતીના લાભ મુખ્ય કારણ છે.@brijeshmeja1 @GRTMM1@tcmbvn
2 ઓગસ્ટથી તલાટી કમ મંત્રી હડતાલ પર આજે 6થો દિવસ.... લાખા વણઝારા (પંચાયત તલાટી)ને અન્યાય કેમ?? સંવેદનશીલ સરકાર જાગો જાગો જાગો. #TCMStrikeGujarat @CMOGuj @CRPaatil @brijeshmeja1 @KanuDesai180 @sandeshnews @GSTV @abpasmitatv @GSTV_NEWS @News18Guj @VtvGujarati
તલાટી કમ મંત્રી પ્રથમ ઉચ્ચતર 2800 રેવન્યુ તલાટી પ્રથમ ઉચ્ચત્તર 4400 # એકને ગોળ એકને ખોળ.. #TCMStrikeGujarat @CMOGuj @CRPaatil @brijeshmeja1 @KanuDesai180 @sandeshnews @GSTV @abpasmitatv @GSTV_NEWS @News18Guj @VtvGujarati
સરકારની તમામ યોજનાઓને લોકો સુધી પહોંચાડતો એક માત્ર કર્મચારી એટલે "તલાટી કમ મંત્રી" તેમ છતાં પોતાના હક માટે હડતાલ કરવી પડે. સંવેદનશીલ સરકાર જાગો.. #TCMStrikeGujarat @CMOGuj @CRPaatil @brijeshmeja1 @KanuDesai180 @sandeshnews @GSTV @abpasmitatv @News18Guj @VtvGujarati @tv9gujarati
આ કામ ન કરવાની હડતાલ નથી પરંતુ આ કામ જેનું છે એમને સોંપવાની હડતાલ છે. જો બીજી કેડરને ગામડે આવીને કામ નથી કરવું તો એને મર્જ કરી ને કેડર બંધ કરી દો અને કામ કરવું હોઈ તો એનું કામ એને સોંપી દો...@GRTMM1 @tcmbvn @brijeshmeja1 @CMOGuj @PMOIndia #TCMStrikeGujarat
માર્ચ મહિનામાં માં એક પરિપત્ર બહાર પડેલો..તલાટી કમ મંત્રી ઓ પાસે થી ગામે ભજન મંડળી કેટલી એક્ટીવ છેતેની માહિતી માંગી હતી.ત્યારે ખબર નહોતી કે આ ભજન પણ આપણે જ ગાવા ના છે..😆 સરકાર ની આંખો ખોલવા માટેના..#TCMStrikeGujarat @GOHILDIGVIJAY_9 @GRTMM1 @JillaCum
#TCMStrikeGujarat ઇમારતને મજબુત બનાવવા પાયા ને મજબુત બનાવાય છે,તલાટી કમ મંત્રી સંવર્ગ એ પંચાયતીરાજ સમગ્ર તંત્ર નો પાયો છે,આ કેડરમાં કાયમી થવા કરતા, નોકરી છોડવાની ફિરાક માં કાયમી રહે છે,પગાર વિસંગતતા અને નહિવત બઢતીના લાભ મુખ્ય કારણ છે.@brijeshmeja1
તલાટી મંત્રી શ્રી ની વ્યાખ્યા:- રાજ્ય સરકારના તમામ ખાતા માટે એક એક મંત્રી શ્રી છે અને ગામડા લેવલે તમામ ખાતા માટે માત્ર એક જ મંત્રી શ્રી છે અને તે આપડે તલાટી કમ મંત્રી આથી અમારી સદીઓ જૂની યોગ્ય માંગ સ્વીકારવા સરકારશ્રી જરૂરી પગલાં લેવા વિનંતી. #TCMStrikeGujarat #cmoguj #tcmunion
આ કામ ન કરવાની હડતાલ નથી. પરંતુ, આ કામ જેમનું છે એમને સોંપવાની હડતાલ છે. જો બીજી કેડરને ગામડે આવીને કામ નથી કરવું તો એને મર્જ કરી દયો ને કેડર બંધ કરી દયો અને કામ કરવું હોઈ તો એનું કામ એને સોંપી દયો વાત થાય પુરી. #TCMStrikeGujarat @GRTMM1 @CMOGuj @brijeshmeja1 @Bhupendrapbjp 11
United States Trends
- 1. Gaetz 749 B posts
- 2. Ken Paxton 9.168 posts
- 3. Attorney General 196 B posts
- 4. DeSantis 22,2 B posts
- 5. Volvo 14,4 B posts
- 6. Gary Gensler 25,8 B posts
- 7. Mike Davis 2.929 posts
- 8. Andrew Bailey 2.429 posts
- 9. Rubio's Senate 8.112 posts
- 10. ICBM 219 B posts
- 11. Mark Levin 1.009 posts
- 12. 119th Congress 5.336 posts
- 13. Dragon Believer 1.217 posts
- 14. The ICC 369 B posts
- 15. Jussie Smollett 18,4 B posts
- 16. Denver 41,1 B posts
- 17. Netanyahu 729 B posts
- 18. $SOLCAT 5.176 posts
- 19. Illinois Supreme Court 16,6 B posts
- 20. Flat 54,8 B posts
Something went wrong.
Something went wrong.