@patelmit78 Profile picture

mitul patel

@patelmit78

Joined July 2012
Similar User
Vipul Damor photo

@VipulDa75143344

Jalpesh gopanijalpesh@gmail photo

@JGopanijalpesh

હૃદયરોગનું મોટું કારણ જબરજસ્ત યાદશક્તિ.. સચોટ ઈલાજ ભૂલતા શીખો બીજાની ભૂલ અને પોતે કરેલુ ભલું..! *શુભ સવાર..!*


નિયત અને વિચાર સારા હોવા જોઈએ, બાકી વાતો તો બધા સારી કરી લેતા હોય છે..!! 🌹 રાધે રાધે 🌹


*દરેક દિવસ એક અપેક્ષા થી શરુ થાય છે* અને *એક અનુભવ થી પૂરો થાય છે !* *શુભ સવાર* 🌻🌹🌈☀️


ભારત ના રતન આજ પ્રભુ મા વિલિન થઈ ગયા એ સાબિત કરી બતાવ્યું કે પૃથ્વી ઉપર પણ ભગવાન સ્વરૂપ માનવ હોય છે એમના જીવન અને એમના જીવનચરિત્ર ને કોટી કોટી વંદન ૐ શાંતિ 👏👏

Tweet Image 1

અજબ છે લાગણીઓનો વ્યવહાર.. કોઈ વધારે આપે તો કદર નથી થતી ને ઓછી આપો તો ફરિયાદ કરે છે..! *શુભ સવાર..!*


મળેલા સમય ને જ યોગ્ય બનાવો.. યોગ્ય સમય ગોતવા નીકળ્યા તો જિંદગી ટૂંકી પડશે..! *શુભ સવાર*..!


*વ્હાલ સારું પણ,* *આદત ના બનવું જોઈએ..


સંબંધોનું વાવેતર કરતા પહેલા જમીન પારખી લેજો સાહેબ, કેમ કે લાખ પ્રયત્નો કરવા છતાં રણમાં સફરજનની ખેતી ના થઇ શકે !! 🌞


ઉંમરનું વધવું એતો જીવનનો એક ભાગ છે.. મિત્રો પણ એમાં મોટા થવું કે ઘરડા એ તો આપણે નક્કી કરવાનું છે..! *શુભ સવાર..!*


માં બાપ થી મોટો કોઈ ભગવાન નથી કારણે કે ભગવાન ને પણ અવતાર લેવા માટે માં બાપ ની જરૂર પડી છે 🙏🏻🌹 શુભ સવાર 🌹🙏🏻


તમારું મહત્વ ત્યાં સુધી અકબંધ છે.. જ્યાં સુધી તમારી પાસે કંઇક એવું છે જે પૈસાથી ખરીદી શકાતું નથી..! *શુભ સવાર..!*


સમય જેટલું વફાદાર કોઈ નથી તમારો હોય કે મારો એક દિવસ આવેછે જરૂર *શુભ સવાર..!*


જીવનની સાચી મજા તો ભોળા માણસો લે છે.. બાકી હોંશીયાર માણસોને તો બોલવા માટે પણ પ્લાન કરવો પડે છે..! *શુભ સવાર..!*


વિશ્વાસ હંમેશા બધાને ખોટા પર જ હોય છે.. સાચા ને હંમેશા સાબિત કરવું પડે છે..! *શુભ સવાર..!*


United States Trends
Loading...

Something went wrong.


Something went wrong.