JBTota
@jayrajtota9ગીર🦁🦚ના નાના એવા એક ગામમાંથી આ વિશાળ બ્રહ્માંડમાં સરસ્વતીજી,સત્ય અને નૈતિકતાની શોધમા નીકળેલો એક મુસાફર..
જેટલી પણ Error આવી છે, વાંચી નથી ખાલી OK આપી છે..! ~ Akash Trivedi આ સુંદર દુનિયાને પોતાના પરિશ્રમથી નિખારતા દરેક પુરુષોને આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની શુભકામનાઓ! #InternationalMensDay #MensDay
એક અડધી ચા પર જેની સાથે આખા જીવનની વાતોનાં સારની આપ-લે થાય એ દોસ્ત. – દીપક મેઘાણી ('પર્ણકિનારી'માંથી) @DeepakMeghani
🎊✨ નૂતન વર્ષાભિનંદન 🎊✨ નવું વર્ષ ઉત્સાહી પ્રગતિમય આનંદમય અને સંપૂર્ણ તંદુરસ્ત બની રહે તથા દરેક ક્ષેત્રમાં ઉત્તરોતર વધારો થાય તેવી શુભેચ્છાઓ. આપ અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ નવા વર્ષના રામ રામ 🙏🏼 જય દ્વારકાધીશ🙏🏼 જય હિન્દ 🇮🇳
કાળજું સિંહ નું રાખો , સાચું કહેવાની હિંમત રાખો, અન્ન્યાય ની સામે અવિરત લડત ચાલુ રાખો , ઘર ની વાત ઘર માં રાખો - સરદાર પટેલ
અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે, તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે. વાર તહેવારે જિદે ચડતી ઇચ્છાઓ પંપાળી છે, મનમાં ભિતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે. – ખલીલ ધનતેજવી *દિપાવલી પર્વ 🎆🎇 હાર્દિક શુભેચ્છાઓ 💐🥳*
NOW or NEVER .. લોકશાહી શાસન પદ્ધતિ માનવ જાતની ઉત્ક્રાંતિનો ખુબ જ ગૌરવપ્રદ માઈલસ્ટોન છે જેમાં લોકોએ પસંદ કરેલ વ્યક્તિઓ સત્તા સ્થાને બેસે છે શાસકોની નિષ્ઠા અને પ્રામાણિકતા તેમ જ તેમના દ્વારા થતો પારદર્શક વહીવટ આ પદ્ધતિની સફળતાની પાયાની શરતો છે અન્યથા સરમુખત્યારશાહી કે…
વિશ્ર્વ વિદ્યાર્થી દિવસ એટલે કે આપડા મિસાઇલમેન🚀 શ્રી એ.પી.જે. અબ્દુલ કલામજીનો જન્મ દિવસ💐 #abdulkalam #woldstudentday
ઓમ શાંતિ🙏🏼.@RNTata2000 ભારતના એક વિરાટ વ્યક્તિત્વનો સૂર્ય અસ્ત. 🙏🏼 ભારતની આઝાદી થી લઇ વર્તમાન અને ભવિષ્યમાં Tata Group નું યોગદાન ભારતવાસી ભૂલી શકે એમ નહિ🙏🙏 A men with zero haters is no more🙏 #RatanTata #OmShanti
3 મિનિટ 11 સેકન્ડનો આ વિડીઓમાં 13 વખત તાલીઓના ગડગડાટ થયા અને છેલ્લે બધાનું સ્ટેન્ડિંગ ઓવેશન...!! આવા વિચારો જેમ બને એમ વધારે લોકો સુધી પહોંચે એ બધા માટે હિતાવહ..!! #India
પેરાલિમ્પિક: અંગ નથી, ઉમંગ છે. આ વ્યક્તિઓ જીવન સંઘર્ષ જોઈએ તો આપને આપડુ જીવન ઝાખુ લાગે. #olympiakosbc
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણજી એક મહાન ફિલોસોફર, ઉમદા રાજકીય વ્યક્તિ અને વિદ્વાન પ્રોફેસર હતા. તેઓ આપણા દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ બન્યા હતા. એમના જન્મદિવસ (૫ મી સપ્ટેમ્બર)ને આપણે"શિક્ષકદિન" તરીકે ઉજવીએ છીએ. "શિક્ષકદિન" નિમિત્તે સર્વે ગુરુજનોના ચરણોમાં વંદન.👏👏
પશુ પંખીની સેવા એજ ઈશ્વર સેવા અમરેલી ગિરિધરભાઈ બાળસંગ્રહાલય ખાતે મારા મિત્ર હર્ષભાઈ નિયમિત પક્ષીને ચણ નાખે છે. તેમા આપશ્રી ફકત ₹10થી.. સહાય કરી શકો છવો. -6352320192 google pay @ikaushikvekaria @manish_sanghani @Dileep_Sanghani @PRupala @jvkakadiya @SP_Amreli @CollectorAmr
આત્મવિશ્વાસ ક્યારેય સપાટી પર તરતું નથી મળી આવતું. એના માટે ઊંડવ અંધારા ને નહિવત્ ઓક્સિજન ધરાવતા પાણીના પેટાળમાં મરણિયા પ્રયાસથી ડૂબકી લગાવીને ક્યાંક લપાયેલી ને છુપાયેલી મનની પેટીમાંથી આત્મવિશ્વાસનો મણિ ખોળવાનો હોય છે. -'પર્ણકિનારી'માંથી @DeepakMeghani
જેવું તમે વિચારશો તેવા તમે બનશો. જો તમે તમારી જાતને દુર્બળ માનશો તો તમે દુર્બળ બનશો; જો તમે પોતાને સબળ માનશો તો તમે સબળ બનશો... આપણે આપણી જાતને દુર્બળ નહિ પણ સામર્થ્યવાન, સર્વશકિતમાન, સર્વજ્ઞ માનવાની છે. - સ્વામી વિવેકાનંદ
United States Trends
- 1. Jaguar 27,3 B posts
- 2. Joe Douglas 3.800 posts
- 3. Maxey 5.061 posts
- 4. Russia 912 B posts
- 5. $CUTO 8.205 posts
- 6. Ukraine 986 B posts
- 7. Aaron Rodgers 3.747 posts
- 8. Embiid 13,1 B posts
- 9. #OnlyKash 4.185 posts
- 10. WWIII 163 B posts
- 11. Nancy Mace 38,1 B posts
- 12. SPLC 15,2 B posts
- 13. Woody Johnson N/A
- 14. #tsthecardigancollection 2.120 posts
- 15. Sony 68,1 B posts
- 16. Hacker 21,4 B posts
- 17. #InternationalMensDay 78,6 B posts
- 18. Sarah McBride 38,7 B posts
- 19. #tuesdayvibe 6.962 posts
- 20. DeFi 147 B posts
Something went wrong.
Something went wrong.