I am vadodara
@iamVadodaraVadodara or Baroda; We have every update about our historic city for you! All about Vadodara, from news to festivals... Say it with pride: #lamVadodara
Similar User
@vsanskarinagari
@TOIVadodara
@ourvadodara
@mgvcl_mgvcl
@VMCVadodara
@BarodaMirror
@khushal1954
@MyVadodara
@Vadcitypolice
@VadodaraUpdates
@VadodaraHistory
@VMIndia
@DEOVADODARA
@DeepJParikh
@LetTalkVadodara
હોસ્પિટલના ઈનહાઉસ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવી ફરજિયાત નથી રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરાયો આદેશ 'આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી 'એવું બોર્ડ પણ લગાવવું પડશે "Patients Can Choose: Hospitals Can’t Force In-House Pharmacy Purchases | New Govt Order"
રોડ પરથી ફુવારાનું નજરાણું આપતી વડોદરા પાલિકા મચ્છીપીઠમાં પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ સર્જતાં ફુવારો નીકળ્યો લોકોમાં આશ્ચર્ય સાથે રોશની લાગણી વ્યાપી #Vmcvadodara #Vadodara #Baroda #Iav #iamvadodara #Vadodaranews #vadodaranewsonline #vmcnotatwork
આ છે બરોડા ક્રિકેટ એસોસિએશન ની તૈયારી..! પહેલી ઇન્ટરનેશનલ મેચ રમાય તે પહેલાં જ જળ સંકટના વાદળો ઘેરાયા આ રીતે તો વડોદરા ક્રિકેટ જગતમાં બદનામ થઈ જશે, તમારું શુ માનવું છે #Vadodara #Baroda #vadodaracricketacademy #kotambistadium #Iav #IamVadodara
વાસણા રોડ જંકશન પર ઓવરબ્રિજ નો સખત વિરોધ લોકોને બ્રિજમાં રસ નથી, તો નેતાઓ કેમ આવા કામોને મંજૂરી આપતા હશે ? #Vadodara #Baroda #Iav #iamvadodara #Vadodaranews #vadodaranewsonline #Vmcvadodara #Vmcnotatwork
શુ સંસ્કારી નગરીને આ શોભે છે ? માનવતા ખરેખર મરી પરવારી હોય તેવું આ કિસ્સા પરથી લાગે છે Source : DB Digital Paper #ssghospital #Finalrites #Iav #iamvadodara #Vadodara #Baroda #Vadodaranews #Vadodaraneasonline
ગરીબ પરિવારના લારી-ગલ્લા ઉઠાવતા તંત્રના હાથ મોટા દબાણો દૂર કરતા કેમ ધ્રૂજે છે ? ગરીબો-મધ્યમ વર્ગીય પરિવારનાના મત જોઈએ છે, અને રોજગારી પણ તેમની જ છીનવવી છે ? 12 વર્ષથી યુસુફ પઠાણે કરેલા દબાણ સુધી તંત્રનું બુલડોઝર કેમ નથી પહોંચ્યું ? છે કોઈ જવાબ #Vadodara #Baroda
IAV IMPACT : કમાટીબાગમાં લાઈટ નહીં હોવાથી વોકર્સને પડતી મુશ્કેલીનો આવ્યો અંત જવાબદાર માધ્યમ તરીકે મુદ્દાને અસરકારક રીતે ઉઠાવતા ગણતરીના સમયમાં જ બાગમાં પ્રકાશ ફેલાયો #iavimpact #Vadodara #Vadodaranewsonline #Kamatibaug #vmcvadodara
પાલિકા-પોલીસ દ્વારા દબાણ હટાવવાની કામગીરી જારી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત #Vadodarapolice #Iav #iamvadodara #Vadodara #Baroda #Ips #Vadodaranews #vadodaranewsonline
VMC ની ટીમે જપ્ત કરેલો સમાન મુકવાની જગ્યા હાઉસફુલ થવાની તૈયારીમાં અટલાદરા ખાતેનું મેદાન છલકાવવાની તૈયારીમાં રોજ 20 ટ્રક આવતા હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું 15 દિવસ બાદ દંડ વસૂલી સમાન પરત કરવામાં આવશે #Vmcatwork #vmcvadodara #Iav #iamvadodara #Vadodaranews
સરકાર દર થોડાક દિવસે લોકોને લાઈનોમાં ઉભા રહેવા કેમ મજબુર કરતી હશે ? એક દિવસમાં કરોડો લોકોના મતની ગણતરી થઈ શકે, તે દેશમાં E-KYC માટે કેમ નાગરિકો વલખા મારતા હશે ઇ કેવાયસી ને લઈને છેલ્લા કેટલાય દિવસોથી લોકો પરેશાન થઈ રહ્યા છે, તંત્ર યોગ્ય સગવડ કરે તે જરૂરી બન્યું #Vadodara
નજર સામે જ ગઠિયો રૂ. 3 લાખ લઈ ગયો - LIVE CCTV આટલી સહજતાથી કોઈ પરિચિત જ ચોરી કરી શકે તેવું અનુમાન યાકુતપુરા વિસ્તારમાં ટુ વ્હીલર ની ડીકીમાંથી હાથફેરો #Vadodara #Baroda #Iav #iamvadodara #Vadodaranews #vadodaranewsonline #Cctv #Thief
પેટ્રોલ ટાંકીમાં દારૂ સંતાડવાનું ચોરખાનું જોઇને તમે પણ ચોંકી જશો વડોદરાના માંજલપુર પોલીસ મથક વિસ્તારમાં અજબ પમાડે તેવી ઘટના રૂ. 10 હજારની કિંમતનો દારૂ જપ્ત, એક ફરાર #Vadodarapolice #Iav #Iamvadodara #Vadodara #Baroda #Vadodaranews #Vadodaranewsonline #Vadodarabaroda
શહેરમાં એક પછી એક હુમલાની ઘટનાઓ આવી રહી છે વડોદરવાસીઓ ક્યારે ભયમુક્ત બનશે..? Source : E Paper 22-11-2024 #Vadodarapolice #Vadodara #Baroda #Iav #iamvadodara #Crimecity #yakutpura #vadodaranewsonline #Vadodaranews
ભાજપના પૂર્વ કોર્પોરેટર ના પુત્રની હત્યામાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું આરોપી બાબર ને સાથે રાખીને પોલીસે ઝીણવટભરી માહિતી મેળવી ઘટના સ્થળના LIVE દ્રશ્યો #vadodara #Baroda #Iav #iamvadodara #Vadodarapolice #Vadodaranews #vadodaranewsonline
કારેલીબાગ પોલીસ મથકના PI સહિત સ્ટાફની બદલી શહેરના પોલીસ મથકોના PIની પણ આંતરિક બદલી કરાઈ તપન પરમાર હત્યા પ્રકરણ બાદ પોલીસ કમિશ્નરની વિભાગમાં મોટી કાર્યવાહી #Vadodara #Baroda #Iav #Vadodarapolice #Vadodaranews #Vadodaranewsonline
મચ્છીપીઠ બાદ તાંદલજા વિસ્તાર માં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા #Vadodara #Baroda #Hcv #HuchuVadodara #Vadodaranews #vmcatwork #Vmcvadodara
તપનને છરીના ઘા ઝીંકી હત્યા કરનાર બાબરની પોલીસે બરાબર સર્વિસ કરી ભાજપના પૂર્વ કોર્પોરેટર ના પુત્રની હત્યા કરનારને પોતાના પગ પર ચાલવામાં ફાંફાં પડી રહ્યા છે આ ઘટનામાં બાબરની પત્ની સહિત કુલ પાંચ આરોપીઓ ઝબ્બે #Vadodara #Baroda #Vadodarapolice #Harshsanghvi #Vadodaranews
વડોદરા શહેર નજીક જાંબુઆ બ્રિજ પર ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસને અકસ્માત નડ્યો સુરત થી મુસાફરો ભરી ભાવનગર તરફ જઈ રહેલ મુસાફરોમાં પણ ફાફડાટનો માહોલ ફેલાયો હતો ક્રેનની મદદ વડે બસને સીધી કરવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી #Vadodara #Baroda #Iav #Iamvadodara #Vadodaranews
ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર ના પુત્ર તપન ની હત્યા નો મામલો તપન પરમાર ની હત્યા ના મામલામાં પન્નાબેન મોમાયા ડીસીપી ઝોન -4 ની પ્રતિક્રિયા ભાજપના નેતાઓ અને શહેર ના પદાધિકારીઓ પહોંચ્યા કારેલીબાગ પોલીસ સ્ટેશન લોકોનો આક્રોશ જોતા પોલીસ મથક ની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
લોહી-પાણી એક કરીને બનાવેલી ફર્નિચરની દુકાન આગમાં ફૂંકાતા મહિલા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી સરદાર એસ્ટેટ પાસે રોડ પર આવેલા ફર્નિચર શોપમાં ભીષણ આગ લાગી આગની ઘટનાને પગલે સંચાલક પરિવારના સભ્યો દોડી આવ્યા આગમાં આખો શોરૂમ સ્વાહા થતા પરિજનો આંસુ રોકી ના શક્યા #Vadodara
United States Trends
- 1. #SNME 50 B posts
- 2. #SaturdayNightsMainEvent 2.844 posts
- 3. Airdrop 2 1,65 Mn posts
- 4. Giannis 17,6 B posts
- 5. Jordan Gainey 2.204 posts
- 6. #UFCTampa 9.548 posts
- 7. Navy 265 B posts
- 8. Pat Adams 1.673 posts
- 9. Louisville 11,6 B posts
- 10. Sami 32,2 B posts
- 11. Sami 32,2 B posts
- 12. #Heisman N/A
- 13. #AEWCollision 4.401 posts
- 14. Lamont Butler 2.700 posts
- 15. Davey Grant N/A
- 16. Jesse Ventura 2.371 posts
- 17. Bucks 42,1 B posts
- 18. Pat McAfee 2.533 posts
- 19. Garrison 3.154 posts
- 20. Jimmy Hart N/A
Who to follow
-
vadodara sanskari nagari
@vsanskarinagari -
TOI Vadodara
@TOIVadodara -
Our Vadodara
@ourvadodara -
MGVCL
@mgvcl_mgvcl -
VMC VADODARA
@VMCVadodara -
Baroda Mirror
@BarodaMirror -
Brig Khushal Thakur (Retd)
@khushal1954 -
My Vadodara
@MyVadodara -
Vadodara City Police
@Vadcitypolice -
Vadodara- Baroda
@VadodaraUpdates -
History Of Vadodara
@VadodaraHistory -
Vadodara Marathon
@VMIndia -
District Election Officer Vadodara
@DEOVADODARA -
Deep Parikh (Bappa Moriya)
@DeepJParikh -
Let's talk Vadodara!
@LetTalkVadodara
Something went wrong.
Something went wrong.