@dratulgoswami Profile picture

Dr. Atul Goswami

@dratulgoswami

Educator । Mentor । Views are personal। Rts and Likes # Endorsements

Similar User
Raam Mori photo

@raam_mori

Sanjaysinh Ashwar (Dy.Collector) photo

@Ashwar_Sanjay

Nikunjkumar Dhula photo

@NDDHULA

sandhya herma_GAS photo

@sandhrma2

Sheetal Parmar 🇮🇳 photo

@SheetalParmar34

Deepak Meghani photo

@DeepakMeghani

Dr. Dinta Kakkad Kathiriya photo

@drdinta_GAS

Utsav Parmar photo

@utsav_india

BHARAT SONAGARA photo

@iBharat_58

Arjunsinh Dodiya photo

@AD_DODIYA9

HIREN BAROT || હિરેન બારોટ || IAS photo

@Gyaanmargi

Ravirajsinh Jadeja photo

@ravirajsinh98

Divyaprakash Gohil photo

@DivyaprakashGo3

Nimbark Nikhil photo

@NJNimbark_GFS

શુદ્ધ ગુજરાતી photo

@GujaratiWatch

Pinned

"I shall be telling this with a sigh Somewhere ages and ages hence: Two roads diverged in a wood, and I— I took the one less traveled by, And that has made all the difference." ~ Robert Frost (" The Road Not Taken " )


સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ , સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવાનો અલૌકિક આનંદ એટલે તમારી સફળતાની ઊંચાઈના શિખરેથી ભૂતકાળની તમારી નિષ્ફળતાઓની ઊંડી ખીણના સૌદર્યને માણવું !


સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ , જ્ઞાન , કૌશલ્ય , શિક્ષણ અને આવડત સતત પુનરાવર્તન અને પ્રબળ પુરુષાર્થ વડે જ સહજ બને છે ! अवसर तेरे लिए खड़ा है, फिर भी तू चुपचाप पड़ा है तेरा कर्मक्षेत्र बड़ा है, पल पल है अनमोल तेरी मिट्टी में सोना है, तू अपने को तोल ~मैथिलीशरण गुप्त


સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી , ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી ! જેમની ભુજાઓ સમુદ્રના પરિઘથી લાપરવાહ હોય છે તેઓ જ સાફલ્યના ઉતરાધિકારી બને છે - વાસ્કો - ડી - ગામાએ 20 મે - 1498 ના કલિકટના બંદરેથી ભારતમાં પ્રવેશીને તે પ્રમાણિત કરેલું. સફળતા પડકારોને પડકારવાથી જ મળે!


" કેટલાક કાયદેસર જન્મે છે. કેટલાક જન્મતારીખો સિદ્ધ કરે છે, કેટલાક પર જન્મતિથિઓ થોપી દેવામાં આવે છે " ~ ચંદ્રકાન્ત બક્ષી


સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - સાચો ઉત્તર - D

સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ , સામાન્ય વિજ્ઞાન - નર દેડકાને માદા દેડકાથી તેની બાહ્ય જૈવિક સંરચનાને આધારે નીચે પ્રમાણે ઓળખી શકાય છે - (1) પ્રજનન અવયવને આધારે (2) અવાજને આધારે (3) આગળના પગને આધારે (4) આંખને આધારે (A) 1 અને 4 (B) 2 (C) 1 (D) 2 અને 3



સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ , સામાન્ય વિજ્ઞાન - નર દેડકાને માદા દેડકાથી તેની બાહ્ય જૈવિક સંરચનાને આધારે નીચે પ્રમાણે ઓળખી શકાય છે - (1) પ્રજનન અવયવને આધારે (2) અવાજને આધારે (3) આગળના પગને આધારે (4) આંખને આધારે (A) 1 અને 4 (B) 2 (C) 1 (D) 2 અને 3


મિત્રો , પ્રચંડ પુરુષાર્થ પછી પણ પીછો ન છોડતી નિષ્ફળતા જ એક દિવસ સફળતાના સુવર્ણદ્વારે પહોંચાડશે - તુટવાથી થતી પીડા , ઘુટન , દર્દ અને યાતના જ્યારે સફળતા મળશે ત્યારે પ્રારબ્ધે કરેલી મજાક લાગશે - સ્વયં પરની શ્રદ્ધા અને વિશ્ર્વાસ તકદીર બદલશે - પ્રબળ પુરુષાર્થ એક માત્ર વિકલ્પ છે !


સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ , કોઇ પણ પરીક્ષા અંતિમ નથી ,કોઇ એક કે એકાધિક પરીક્ષાઓમાં નિષ્ફળ થવાથી હતાશ થઇને ,જાત પર નિયંત્રણ ગુમાવીને નકારાત્મક વિચારો ન જ કરવા. શ્રદ્ધા અને વિશ્ર્વાસ સાથેનું તમારું સમર્પણ તમને તમારા લક્ષ્ય સુધી અવશ્ય પહોંચાડશે તેવા કર્મના સિદ્ધાંતને અનુસરતા રહો.


સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - • હંમેશા યાદ રાખો - અને તમારા પ્રબળતમ , અથાક , પ્રચંડ અને અતુલ્ય પુરુષાર્થ વડે એવું પ્રસ્થાપિત અને સાબિત કરો કે - " ઇતિહાસ એ વર્તમાનકાળે ભૂતકાળની કરેલી એક ખરાબ રમૂજ છે ! " ~ઝ્યાં પાલ સાર્ત્ર ( ફ્રાન્સના અસ્તિત્વવાદી વિચારક )


ઉત્તર :- You are recruited as an SP of Gujarat Cadre. હવે આ વાક્ય તપાસો - You are recruited as a Superintendent of Police in Gujarat Cadre. સમજુતી - (1) He is an MBBS doctor. (2) She is an MA passed candidate. (3) He is an honest man. અવલોકન કરો - સમજો !


ઉત્તર :- You are recruited as an SP of Gujarat Cadre. હવે આ વાક્ય તપાસો - You are recruited as a Superintendent of Police in Gujarat Cadre. સમજુતી - (1) He is an MBBS doctor. (2) She is an MA passed candidate. (3) He is an honest man. અવલોકન કરો - સમજો !

સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ , LRD / PSI / GPSC - Class - 1 And 2 - 2024 - English Subject - સાચો વિકલ્પ પસંદ કરો :- Choose the correct option - You are recruited as ________ SP in Gujarat Cadre. ( તમારી સાથે પણ આવું બની શકશે ! ) (1) a (2) an (3)the (4) None of Above



સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ , LRD / PSI / GPSC - Class - 1 And 2 - 2024 - English Subject - સાચો વિકલ્પ પસંદ કરો :- Choose the correct option - He is ------ Union Leader of a Textile Industry. (a) a (b) an (c) the (d) None of Above આગળની ટ્વીટ સાથે સરખાવીને વિચારો.


સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ , LRD / PSI / GPSC - Class - 1 And 2 - 2024 - English Subject - સાચો વિકલ્પ પસંદ કરો :- Choose the correct option - You are recruited as ________ SP in Gujarat Cadre. ( તમારી સાથે પણ આવું બની શકશે ! ) (1) a (2) an (3)the (4) None of Above


સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ , સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવી એટલે માઉન્ટેઇન મેન દશરથ માંઝીની માફક માત્ર હથોડી અને ટાંકણીથી પહાડને કોતરવાની કળા ! બેજોડ ધીરજ , સંયમ , અવિરત પરિશ્રમ અને આયોજનબદ્ધ અધ્યયન સફળતાનું સુવર્ણદ્વાર છે !


સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - લોકરક્ષકદળ / પી. એસ. આઇ. પરીક્ષા - 2024 " પ્રયાગ પ્રશસ્તિ " ના લેખક કોણ છે ? (1) બાણ ભટ્ટ (2) પાણિની (3) વીરસેન (4) હરિસેન (5) નારદ


સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ , કોઇ પણ સ્થિતિ કાયમી નથી - કોઇ પણ સ્થિતિ અંતિમ પણ નથી - ઇ.સ. 1958 માં પ્રદર્શિત હિન્દી ફિલ્મ " સોને કી ચીડીયા " નું એક અદ્ભૂત ગીત છે - रात भर का है मेहमान अंधेरा किस के रोके रूका है सवेरा रात जितनी भी संगीन होगी सुबह उतनी ही रंगीन होगी !


સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - લોકરક્ષક દળ / પી. એસ. આઇ. પરીક્ષા - 2024 એક ખતરનાક કામ :- ‘એક’ ખાડા ને ‘બે’ કુદકામાં પાર કરવો !! સૌજન્ય :- સ્વ. ચંદ્રકાન્ત બક્ષી તમારા પ્રયાસો - તમારી મહેનત - તમારો પુરુષાર્થ તમારું સાચું ઘરેણું છે - આ ઘરેણું પહેરી રાખજો - ઉતારશો નહીં .


સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ - " ગંગનાથ વિદ્યાલય " સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કયા સંદર્ભમા , કયા સ્થળ માટે , કઇ ચળવળ માટે પુછી શકાય ? ( લખનારે ઇન્ડિયન સિવિલ સર્વિસીસની તેમની તૈયારીઓ દરમિયાન આ પ્રકારના પ્રશ્ર્નોનું અધ્યયન કરેલું )


🙏આદ્યશક્તિ માતાના શારદીય નવરાત્રી મહોત્સવની સર્વેને શુભકામનાઓ ! આદ્યશક્તિ માતાજીના આશીર્વાદથી આપ સર્વેના બધા સંકટો ટળી જાય , આપ સર્વેની પ્રગતિ થાય , તંદુરસ્ત આરોગ્ય રહે , માતાજી આપ સર્વેની મનોકામનાઓ પૂર્ણ કરે , આપ સર્વેનું મંગલ થાઓ ! જય માતાજી !🙏

Tweet Image 1

" ગાંધીજી એટલે ગાંધીજી "! વ્યાકરણનો આધાર લીધા વગર ગાંધીજી વિષે કહેવું હોય તો - વૈષ્ણવ જન તો તેને રે કહિએ , જે પીડ પરાઇ જાણે , પર દુ:ખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન લાવે રે ! ઇન્ડિયન સિવિલ સર્વિસીઝની મારી તૈયારીઓ , વાંચન ,અધ્યયન દરમિયાન ગાંધીજીને ખુબ જ નજીકથી જાણ્યા ,સમજ્યો.


This account does not follow anyone
Loading...

Something went wrong.


Something went wrong.