@authorpshah Profile picture

Author Praful Shah

@authorpshah

Author,journalist, writer of books, films n plays, Zee5 movie BAROT HOUSE, POSHAM PA

Similar User
Natubha photo

@Natwarlal_007

shahid shaikh photo

@shahid1083

Vaibhav Agrawal photo

@VaibhavMAG

Amit Thorat photo

@AmitTho67279533

Chirag Patel photo

@i_chirAg0808

Abhishek Garg photo

@Abhishe87260467

Darshan Gurav photo

@DarshanGurav

Neelu Patel Artist photo

@neelupatel1973

મિત્રો, આજથી 'મુંબઈ સમાચાર'ની રવિવારની પૂર્તિ 'ઉત્સવ'માં નવી કોલમ 'હેં... ખરેખર?!'ની શરૂઆત. તો ચાલો મારી સાથે અચરજ, વિસ્મય, આશ્ચર્ય અને આઘાતની દુનિયામાં. આભાર 'મુંબઈ સમાચાર', તંત્રી -મિત્ર નિલેશ દવે અને લાખો વાચકોનો #authorprafulshah #mumbaisamachar #newcolumn #heykharekhar

Tweet Image 1

Let's remember x.com/srin_srid0610/…

I guess it is upto the guy making the payment to pay Service Tax or not. We can ask them to remove the Service Tax and give a fresh bill. As for VAT, this Bill is a SCAM!



'फादर्स डे'...मासुम बेटे के अगवा होना, मां के आंसु के सैलाब, दादा- दादी के बेहिसाब मौन दर्द, भाई की नासमझ लाचारी, समाज के दोगलेपन और पुलिस की नाकामी से बचते, संभलते और लड़ते पिता की भावनात्मक रोमांचक सफर है यह। Father's Day Amazon link amazon.in/dp/9391584365

Tweet Image 1

Sweetest creative memory. August 2019 was really a dream beginning for me. My two films POSHAM PA & BAROT HOUSE released with a gap of 15 days. A friend sent me this pic. And friends, stay tuned for something equally exciting 🤞😊💐💞

Tweet Image 1

કારગિલ યુધ્ધ અને યુધ્ધ સાહિત્ય': રસપ્રદ વિષય પર જરૂરી ચર્ચા રવિવાર તા. ૨૮મીએ સાંજે મળીએ. વધુ વિગતો સાથેના કાર્ડમાં છે.‌ Discussion on 'Kargil War & war literature' on Sunday, 28th July evening. Do come & join us

Tweet Image 1

વતનની ચપટીભેર ધુળનું સોનાથી અદકેરું મહત્ત્વ હોય. મારા મુળ વતન લાઠીથી પ્રગટ થતા દૈનિક 'અમરેલી મેટ્રો'માં લેવાયેલી આ નોંધે કઇક અલગ જ અનુભૂતિ કરાવી.‌ હૃદયપૂર્વક આભાર તંત્રી કલ્પેશભાઈ ખેરનો.‌ #authorprafulshah #NavbharatSahityaMandir #amrelimetro #mediacoverage

Tweet Image 1

ગુજરાતી દૈનિક 'ગુજરાત મિત્ર'ના આજના અંકમાં નરેશ શુક્લ સંપાદિત 'અક્ષરની આરાધના' કોલમમાં મારી નવલકથા 'કચ્છ ફાઇલ'ની સમીક્ષા. હૃદયપૂર્વક આભાર 'ગુજરાત મિત્ર', નરેશભાઈ શુક્લ અને મિત્ર બકુલ ટેલરનો. #authorprafulshah #gujaratinovel #kachchhfile #NavbharatSahityaMandir #Gujaratmitra

Tweet Image 1

કેરોલિના રીપર' એટલે? મસ્તી, મહોબ્બત, માતમ, મસાલા અને મોતની ટી- 20... અતીતને આંબવા મથતાં વર્તમાનનું દિલધડક ઓપરેશન navbharatonline.com/authors/praful…

Tweet Image 1

હવે‌ 'કેરોલિના રીપર-શ્વાસ,વિશ્વાસ અને અવિશ્વાસની ચોપાટ', લવિંગીયાથી તમતમતી નવી સસ્પેન્સ થ્રીલર.'કેરોલિના રીપર' એટલે?*માસુમ‌ માનુનીની મહારથી, મહોબ્બત‌અને મોતને મહાત* મસ્તી, માતમ, મસાલા અને મોતની ટી- 20 અને ઇતિહાસને આંબવા મથતાં વર્તમાનનું દિલધડક ઓપરેશન navbharatonline.com/authors/praful…

Tweet Image 1

लो अब 'अग्निजा' पेपर बैक में भी एमेजोन पर। amazon.in/dp/939158473X?… amazon.in/dp/9391584985?… खुद की आपबीती साजा करने के लिए Ketaki Jani का, कवर डिजाइन के लिए DrKalashri Barve और‌ मातृभारती के Mahendra Sharma का शुक्रिया। हिन्दी अनुवाद किया है Yamini Rampalliwar जी ने।

Tweet Image 1

ફીલિંગ્સના એપ્રિલ ૨૦૨૪ના અંકમાં મારી નવલકથા ‘સો પૂરાં ને માથે એક’નો‌ સરસ‌ ઉલ્લેખ સંવેદનાસભર આર્ટિકલ'વડીલો સાચી વિરાસત છે'માં થયો છે. આ લેખ‌ અને આખો અંક વાંચો ઓનલાઇન feelingsmultimedia.com/e-magazine/

Tweet Image 1

I watched a movie twice, in almost 27 hours. Aadujeevitham (The Goat Life) is a new survival drama written, directed by Blessy. Its highlights are direction, camerawork, lighting, VFX, music & acting. Aadujeevitham' can win national award/s and go to Oscars.

Tweet Image 1

बबुआ उ पियार तो आग हय आग। दोउनो को ईमें जलना हय, तपना हय अउर फिर सोना बनाना हय। अउर इक को आग में न जलना हो तो? पूरा का पूरा बुड़बक हय तु। तो दूसरो अकेलो इच जलतो रहेगो, राख होगो तब तलक दो नायाब जज्बात पावेगो। कबी बी खतम न हो अइसा इंतेज़ार अउर तड़प * नए उपन्यास 'चोटगंज' का अंश।

Tweet Image 1

નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદના પાંચ નવા પ્રકાશનમાં બે કૃતિ આપના દોસ્તની: 'કચ્છ ફાઇલ' અને 'સો પૂરાં ને‌ માથે એક'. બીજું શું જોઈએ? @authorprafulshah @kachchhfile @sopuranematheek @newnovel @NavbharatBooks

Tweet Image 1

હવે 'કચ્છ ફાઇલ' ઓનલાઇન ઉપલબ્ધ navbharatonline.com/kutch-files.ht… --- amazon.in/dp/B0CV5H1ZKY?…

Tweet Image 1

ભુજમાં વસંત પંચમીએ બુધવાર, ૧૪ ફેબ્રુઆરીની સોહામણી સાંજે ૬.૩૦ વાગ્યે એક અનોખા પ્રસંગો. ૧, એક પત્રકારે બીજા પત્રકાર પર પ્રથમ ડોક્યુ નોવેલ 'કચ્છ ફાઈલ'નો રસાસ્વાદ. ૨, મારી નવી નવલકથા 'સો પૂરા ને માથે એક'નું વિમોચન.૩, સરપ્રાઈઝ, દિલ થામ કે બૈઠીએ જી...ને મહાનુભાવોની ઉપસ્થિતિ.

Tweet Image 1

મારા નવા પુસ્તક 'કચ્છ ફાઇલ'ને મીડિયાએ અઢળક વ્હાલ કર્યુ. આમાં રાજકોટના જગદીશભાઈ મહેતાના દૈનિક 'હેડલાઇન'નું કવરેજ વધુ સ્પર્શી ગયું. એકદમ સૌથી અર્થસભર શિર્ષક 😊👌🏼 'કચ્છ ફાઇલ' ઓનલાઇન ઉપલબ્ધ navbharatonline.com/kutch-files.ht… --- amazon.in/dp/B0CV5H1ZKY?… #authorprafulshah #kuchchhfile

Tweet Image 1

'કચ્છ ફાઇલ'ના વિમોચન વખતે હાજર ન‌ રહી શકેલા ચાહકો, મિત્રો અને સ્વજનોને લાભાર્થે આ રહ્યા ન્યૂઝ youtu.be/Vss-Wg_rIWw અને હા, હવે 'કચ્છ ફાઇલ' ઘરબેઠા ઉપલબ્ધ છે navbharatonline.com/kutch-files.ht…

Tweet Image 1

વાંચકોની અદાલતમાં પહેલી હાજરીની તારીખ ૩ ફેબ્રુઆરીએ સાંજે ૭ કલાકે. શનિવારની સાંજે 'કચ્છ ફાઈલ'નું વિમોચન આદરણીય ડૉ.‌વિષ્ણુભાઇ પંડ્યાના હસ્તે, અતિથિ વિશેષ ડૉ. હરિ દેસાઈ અને સંચાલક શ્રી જીજ્ઞેશ અધ્યારૂ. આપ સૌ સમક્ષ રૂબરૂ થવાની તાલાવેલી વધતી જાય છે. ચોક્કસ પધારજો.

Tweet Image 1

Loading...

Something went wrong.


Something went wrong.