Vijay Pagi🇮🇳 || { મોજીલુ મારું🏞️ મહીસાગર }
@VijayPa93150477Vijay Pagi . ડ્રાઇવર સાહેબ
જો ઈશ્વર અચાનક વાતાવરણ બદલી શકતો હોય, એ ગમે ત્યારે પરિસ્થિતિ પણ બદલી જ શકે છે !!...
શુભ સવાર મિત્રો જય માં ખોડલ 🙏🐊🔱🚩
કોઈને જગાડતાં પહેલાં સ્વયં જાગવું પડે છે, સવારનું અખબાર પણ રાત્રે જ છાપવું પડે છે..!!
મન જોઈને મહેમાન થવાય, મકાન 🏡 જોઈને નહીં.
એકલો માણસ ક્યારેય દુઃખી નથી હોતો, દુઃખી એ ત્યારે થાય છે જયારે એને કોઈના સાથની ટેવ પડી જાય છે !!
જળ, જંગલ અને જમીનની રક્ષા માટે બુલંદ અવાજ ઉઠાવનાર, અંગ્રેજો સામે સમાજને સંગઠિત કરનાર મહાન જનનાયક ભગવાન બિરસા મુંડાજીને તેમની જન્મજયંતીએ કોટિ કોટિ વંદન.
શુભ સવાર મિત્રો જય માં ખોડલ 🙏🐊🔱🚩
જન્મ મળે છે.., જીવન શોધવું પડે છે...
શુભ સવાર મિત્રો જય માં ખોડલ 🙏🐊🔱🚩
વ્યક્તિ તરીકે નહીં પરંતુ વ્યક્તિત્વ બનીને જીવો, કેમ કે વ્યક્તિ એક દિવસ વિદાય લઇ લે છે પરંતુ વ્યક્તિત્વ હંમેશા જીવંત રહે છે..!!
માણસ ત્યારે હારી જાય છે...* *જ્યારે એને ખબર પડે કે, જેને હું બધુંજ માનું છું એના માટે તો હું કંઇજ નથી...*
પરીક્ષા વગર તો શાળા પણ આગળ જવા નથી દેતી, તો આ જિંદગી કેમ જવા દેશે !!💯🙏
થોડુક વિચારજો , આ દુનિયામાં સોનાની ચેનવાળા કરતા, ચેનથી સુવાવાળો વધારે સુખી હોય છે !!
શુભ સવાર મિત્રો જય માં ખોડલ 🙏🐊🔱🚩
લાગણી હોય તો ઝગડો થાય, બાકી લાગણી નાં હોય ત્યાં વાત પણ નથી થતી..!
મગફળીના 1200 હતા ત્યારે તેલનો ડબો 1400 નો હતો, અત્યારે ય મગફળીના 1200 જ છે તો ડબો 3000 નો કેમ થઈ ગયો? 🤔🤔🤔
_પક્ષી પૂછે તારી ડાળે અમને માળો કરવા દઈશ ?_ _વૃક્ષ કહે રોજ મધુર ટહુકા ભાડા પેટે લઈશ.._
બોલવા માટે વાણીની જ જરૂર પડે પણ ચૂપ રેહવું હોય તો બુધ્ધિ વિવેક અને સંયમ ત્રણેય ની જરૂર પડે છે.
જીવનમાં સંકટ આવે તેને Part of life કહેવાય અને તે સંકટ હસીને દૂર કરીએ તેને Art of life કહેવાય... !! #vijaypagi
ડૉક્ટર : રાત્રે કેટલા વાગે સુવો છો? હું : બેટરી 1% થાય એટલે તરત! 😂😂😂😂😂
United States Trends
- 1. #UFC309 303 B posts
- 2. Jon Jones 176 B posts
- 3. Jon Jones 176 B posts
- 4. Jon Jones 176 B posts
- 5. Chandler 88,3 B posts
- 6. Oliveira 72,6 B posts
- 7. Kansas 23,1 B posts
- 8. #discorddown 6.869 posts
- 9. Bo Nickal 9.044 posts
- 10. Do Bronx 11,1 B posts
- 11. ARod 2.176 posts
- 12. #BYUFootball 1.405 posts
- 13. Rock Chalk 1.418 posts
- 14. Dana 258 B posts
- 15. Tennessee 52,6 B posts
- 16. #kufball 1.109 posts
- 17. #MissUniverse 439 B posts
- 18. Big 12 16,6 B posts
- 19. Keith Peterson 1.376 posts
- 20. Oregon 34,4 B posts
Something went wrong.
Something went wrong.