@Simple_Girl22_ Profile picture

Jenny_🐼

@Simple_Girl22_

मौत से बेखबर जिंदगी का ये सफ़र👣💫❤️

Similar User
ગુજરાતી કાનુડો 13K photo

@Gujarati_Kano

radhu_ahir photo

@radhu_G_ahir

મોટાભાઈ 🇮🇳 કાઠિયાવાડી 🇮🇳 photo

@kathiyawadi_

સાહેબ™ 🇮🇳 photo

@Gujarati_Tweets

Hey SiD!🐦 photo

@Siddhi_babariya

મારી ડાયરી photo

@Dixitdholakiya

ગુજરાતી સાહિત્ય photo

@Gujarati_Sahity

ગુજરાતી વાઇરસ 🔥 photo

@mister__ck

Rupa Raithatha photo

@thakkarrupa2

મન પાલનપુરી photo

@GUJJUBOYMJ_

दरवेश 🖤 photo

@The_kayam

અમિતાભ બચ્ચણ 🖤 photo

@GuJJu_BachchaN_

______🅰♏❗______ photo

@AmiDalsaniya

जाविंत्री🪴 photo

@chemistaatma

આયર... photo

@PravinA58191817

Pinned

મોઢું ફેરવી લીધું એણે મને જોઈને , એટલે ..... વિશ્વાસ તો આવી ગયો કે ઓળખે તો છે.


સાથ આપવાની કળા તાળાથી શીખો.. તૂટી જશે, પણ ચાવી નહિ બદલે!🔐❤️


Jenny_🐼 Reposted

મન જોઈ ને મહેમાન થવાય, મકાન જોઈને નહીં.!!🙏


Jenny_🐼 Reposted

તારે વાતે વાતે જુઠું ના બોલવું પડે, એટલે મેં સવાલ કરવાનુ જ છોડી દીધુ.


Jenny_🐼 Reposted

એકલા રહેવું સારું... કોઈની આદત પાડવા કરતા.!!


જે રડાવી શકે છે એ ભુલાવી પણ શકે છે.💔


દુઃખમાંથી નીકળવા માટે દુઃખમાંથી જ પસાર થવું પડે છે.


એક છોકરી ત્યારે વધારે Dangerous થય જાય છે જ્યારે તે પોતાની feelings અને Emotions ને Control કરતા શીખી જાય છે.


ભીખ માંગ્યા પછી પણ જે મળતું નથી , તેને પ્રેમ કહેવાય છે.


ખોટી વાહ અને પાછળ થી ઘા, અમારા લોયમાં જ નથી.🙏


દુનિયા ની સાચી હકીકત જ્યાં સુધી સાચી વાત ઘર ની બહાર નીકળે ત્યાં સુધી ખોટી વાતે અડધી દુનિયા ફરી લીધી હોય છે.


હાલ બધા પૂછે છે... બસ એજ હાલ નથી પૂછતા જેમને હાલ બતાવવાના છે.


આપણું રાખે એનું જ રાખો, બાકી બધાને સાઈડમાં રાખો...!!


જેટલો વધારે લગાવ એટલો ઉંડો ઘાવ..💔


ક્યારેક ક્યારેક સમય સાથે બધુ સારું નઈ પણ સમાપ્ત થઈ જાય છે.💔


લોકો કહે છે સમજો તો ખામોશી પણ ઘણું કહે છે. હું વર્ષો થી ખામોશ છું, અને એ આજ સુધી બેખબર છે.


જવાબ તો દરેક વાત નો આપી દવ હમણાં પણ જે મારા સંબંધ નું મહત્વ ના સમજી શક્યા એ મારા શબ્દો ને શું સમજશે.


પરિવાર ની માળામાંથી છૂટું પડતું મોતી એટલે દીકરી ....👣🍂


પગ નહીં હાથ ખેંચો કયાંક પોતાનું કોઈક ઉપર આવી જાય.🙏


રાત દરેક ની સરખી નથી હોતી ઘણા ને ઘોંઘાટ માં ઊંઘ નથી આવતી તો ઘણા ને કોઈનું મૌન સુવા નથી દેતું.!!


મને તારી ખુશીની વધુ ચિંતા હોય છે, કેમ કે તું ખુશ તો હું પણ ખુશ..❤️


Loading...

Something went wrong.


Something went wrong.