satishparmar
@Satishp34421008Teacher at dahod .. galaliyawad primary school .. love to learn and teach .. I love my school
Similar User
@DhdDahod
@Denish137
@targolschool
વિકાસ સપ્તાહ ઉજવણી- દાહોદ જિલ્લો નગરાળા ગામના લાભાર્થી માનસીંગભાઈને તેમના પરિવાર માટે સલામતીની છત બનતી પ્રધાનમંત્રી આવાસ યોજના @CollectorDahod @InfoGujarat @DahodDdo #VikasSaptah #23yearsofgoodgovernance
વિકસિત ભારતના નિર્માણ માટે 'ભારત નિર્માણ પ્રતિજ્ઞા' એ માત્ર શબ્દો નહીં પણ પ્રતિબધ્ધતા છે.. વિકાસનો વિશ્વાસ છે.... #VikasSaptah #23YearsOfGoodGovernance
ગુજરાતની ૨૩ વર્ષની વિકાસયાત્રા અંગે જિલ્લાના સોશિયલ મીડિયા ઇનફ્લુન્સર સાથે સંવાદ યોજવામાં આવ્યો. સરકારની જન-કલ્યાણકારી કામગીરીને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં સોશિયલ મીડિયાની ભૂમિકા અગત્યની રહી છે. @CMOGuj @revenuegujarat #VikasSaptah youtu.be/XUpNHFWJCe4
૧૯ મો ગ્રામીણ ઓલિમ્પિક ૨૦૨૪ના કાર્યક્રમ સ્વ જયદિપસિંહજી રમત ગમત સંકૂલ દેવગઢ બારિયા ખાતે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રીશ્રી અધ્યક્ષ સ્થાને યોજાશે. @CMOGuj @sanghaviharsh
વિકાસ સપ્તાહ-દાહોદ વિકાસના પ્રતિક સમા સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિ હેઠળ વિકાસ સપ્તાહ ઉજવણી કરાઈ, મંત્રીશ્રીના વરદ હસ્તે ૨૦૩ લાખના ખર્ચે થનારા ૧૦૩ જેટલા વિકાસ કાર્યોનુ ઈ - લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. @CMOGuj @revenuegujarat
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કૃષિ વિભાગની તારની વાડ યોજનાના લાભાર્થી શ્રીદલસિંગભાઈભારતસિંહડામોરગામ:-રોઝમ, તા.દાહોદ સાથે સંવાદ કર્યો અને યોજનાકીય સહાયમેળવી તેમના જીવન માં બદલાવ આવ્યો તે માટેના પ્રતિભાવો જાણ્યા. @CMOGuj #DiscussWithDDO #VikasSaptah #23YearsOfGoodGovernance
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કૃષિ વિભાગની તારની વાડ યોજનાના લાભાર્થી શ્રીદલસિંગભાઈભારતસિંહડામોરગામ:-રોઝમ, તા.દાહોદ સાથે સંવાદ કર્યો અને યોજનાકીય સહાયમેળવી તેમના જીવન માં બદલાવ આવ્યો તે માટેના પ્રતિભાવો જાણ્યા. @CMOGuj #DiscussWithDDO #VikasSaptah #23YearsOfGoodGovernance
વિકાસ સપ્તાહ ની ઉજવણી ના ભાગરૂપે દાહોદ જિલ્લાના આત્મા અને ખેતીવાડી વિભાગ દ્વારા આયોજીત પ્રાકૃતિક કૃષિ દિવસ ઉજવણી ભાગ લેવામા આવ્યો. ખેડૂતમિત્રો વધુ ઉપજ મેળવે તે માટે પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો. @CMOGuj @revenuegujarat #VikasSaptah #23YearsOfGoodGovernance
દાહોદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળા અટકાવવા માટે આરોગ્ય વિભાગ સજ્જ, અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યની ટીમ દ્વારા રોગચાળા નિયંત્રણ માટે કરવામાં આવી રહેલી કામગીરી. @CMOGuj @revenuegujarat
આપ કલેકટર દાહોદ સાથે વિવિધ સોશ્યિલ મીડિયા માધ્યમથી જોડાઈ શકો છો . instagram.com/codahod/ facebook.com/CollectorDahod x.com/CollectorDahod youtube.com/@CollectorDahod
"તકેદારી રાખવાની જવાબદારી આપણી" સમગ્ર રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે તમામ નાગરિકોને સતર્કતા જાળવવા તથા બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવે છે. આપ સૌ સુરક્ષિત રહો અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરો તેવી વિનંતી. #RainAlertinGujarat
આજ તા.28/08/24 બુધવારના રોજ માન.ADHOશ્રી એ નિશાળ ફળિયા મુ.દેવધા પ્રા.આ.કેન્દ્ર પાંચવાડા ખાતે આયોજિત મમતા દિવસની મુલાકાત લીધી.તેમણે સ્થળ પર હાજર સગર્ભા અને ધાત્રી માતાઓને પૂર્વ પ્રસૂતિ અને પ્રસૂતિ બાદની તપાસ બાળકોના રસીકરણની કામગીરીનું નિરીક્ષણ કર્યું.@CollectorDahod @DahodDdo
વરસાદ કારણે વિવિધ રસ્તાઓ બંધ/શરૂ કરવામાં આવેલ છે, સાથે અન્ય વૈકલ્પિક રસ્તાઓની માહિતી દર્શાવતું પત્રક. @CMOGuj @JayantiRavi @revenuegujarat @DahodDdo #StrongGujarat_SafeGujarat
"સાર્વત્રિક ભારે વરસાદને પગલે સૌને ખાસ અપીલ" રાજ્યભરમાં અતિભારે વરસાદનું હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. નાગરિકો તંત્રની સૂચનાઓનું પાલન કરીને ઘર પર જ સલામત રહો તેવી અપીલ. આપત્તિના સમયમાં તંત્રના હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરો. #RainfallinGujarat #BeCarefulGuj
પીપલોદ થી બારીયા જતા રસ્તે ઝાડ પડી ગયેલ હતુ જે ફોરેસ્ટ વિભાગ દ્વારા ખસેડી દેવામા આવેલ છે . @CMOGuj @JayantiRavi @infodahodgog @DahodDdo @revenuegujarat
નાની સંજેલી - હાંડી - અગારા- મંડેર- બરોડા પાલ્લા રોડ બંધ કરવામા આવેલ છે. @CMOGuj @JayantiRavi @revenuegujarat #RainfallinGujarat
ખાખરીયા તળાવ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારના લોકોને તલાટી દ્વારા જાણ કરી અને સાવચેત કર્યા. @CMOGuj @revenuegujarat @JayantiRavi @infodahodgog @DahodDdo
આજરોજ દૂધીમતી નદીકાંઠાની મુલાકાત કરી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું, ડેમ અને નદી કાંઠાના વિસ્તારના લોકોને પાણીમાં ન જવા અપીલ અને સાવધાની સતર્કતા રાખવા અપીલ કરી. @CMOGuj @revenuegujarat @JayantiRavi @infodahodgog @DahodDdo
દાહોદ જિલ્લામાં વરસાદી મોસમના ફરી મંડાણ થયા છે. ત્યારે જિલ્લાના નાગરિકોએ નદી, નાળા, તળાવ, ડેમ સાઈટ કે અન્ય કોઈ પાણી ભરાતું હોય તેવા સ્થળો ન જવા અને આ બાબતે યોગ્ય તકેદારી રાખવા વિનંતી. કંટ્રોલ રૂમ નંબર: ૦૨૬૭૩-૨૩૯૦૮૦, ૦૨૬૭૩-૨૩૯૨૭૭, ૦૨૬૭૩-૨૩૯૧૨૩ @CMOGuj @JayantiRavi @infodahodgog
United States Trends
- 1. Jaguar 26 B posts
- 2. $CUTO 8.181 posts
- 3. Russia 900 B posts
- 4. Joe Douglas 2.334 posts
- 5. Maxey 3.806 posts
- 6. #tsthecardigancollection 2.097 posts
- 7. SPLC 14,5 B posts
- 8. WWIII 162 B posts
- 9. Sony 67,3 B posts
- 10. Nancy Mace 36,9 B posts
- 11. #OnlyKash 3.154 posts
- 12. DeFi 146 B posts
- 13. #tuesdayvibe 6.855 posts
- 14. #InternationalMensDay 77,2 B posts
- 15. Hacker 20,6 B posts
- 16. Karl Rove 2.592 posts
- 17. Sarah McBride 37,6 B posts
- 18. Aaron Rodgers 3.288 posts
- 19. Times Square 29,2 B posts
- 20. Doran 29 B posts
Something went wrong.
Something went wrong.