@SLRDAHOD Profile picture

SLR

@SLRDAHOD

SLR

Joined December 2018
Similar User
SDM Bodeli & ERO Sankheda 139 photo

@sdmbodeli

Kalpesh unadkat photo

@Kalpesh_DC

Mamlatdar Morva photo

@MorvaMam

Mamlatdar Bodeli photo

@mam_bodeli

SDM Mendarda & ERO 89-Mangrol AC photo

@sdmmendarda

Urvish Valand photo

@UrvishValand1

SDM & Prant Officer Lalpur photo

@SDMLalpur

Sanjay Bhatia photo

@san243312

Ashwin Desai photo

@desai_ashwin

SLR Reposted

આજરોજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ, દાહોદ જિલ્લાના નાગરિકોના હિત અને લોક પ્રશ્નોના નિકાલ માટે ચર્ચા કરવામાં આવી. @CMOGuj @revenuegujarat @JayantiRavi

Tweet Image 1
Tweet Image 2

મોજે દાહોદ, તા દાહોદ ખાતે ડી આઇ એલ આરશ્રી તથા સર્વેયરશ્રીને સાથે માપણી કામગીરી સ્થળ તપાસ. @JayantiRavi @jenudevan @CollectorDahod @SdmDahod

Tweet Image 1
Tweet Image 2

જીવન એટલે..... દરરોજ અનંત નવી સંભાવનાઓથી ભરેલી સફર .


દુનિયાનું સૌથી મોટુ ટેલેન્ટ છે "ખુદ ને શાંત રાખવું" પરિસ્થિતિ ભલે ગમે તે હોય.


SLR Reposted

Experience night tourism like never before at the #StatueofUnity! The captivating night view transforms the monument into a sparkling marvel. Plan your evening visit now and enjoy this unforgettable sight! #NightTourism #EveningGlow

Tweet Image 1

ગુસ્સો એટલે, બીજાની ભૂલની સજા પોતાને આપવી.


SLR Reposted

દુખતી નસ બે જણ પકડે. વિરોધી અને વૈદ્ય પણ ઈરાદો બન્ને નો જુદો હોય.


ધારો એટલું મળી જાય તો પણ, ધારો એટલું માણી શકાતું નથી.


વખાણ અને ખુશામત બંને માં ઘણો તફાવત છે, વખાણ માણસનાં “કામના” થાય અને ખુશામત “કામનાં” માણસની થાય.


જે માણસ ને કોઈનો ટેકો નથી હોતો એ ધીરે ધીરે ટટ્ટાર થતા શીખી જાય છે.


ગમે તેટલું મોંઘુ અને ઈમ્પોર્ટેડ પરફ્યુમ પણ પ્રથમ વરસાદ બાદ મહેકતી માટીની ખુશ્બૂ સામે ટકી ના શકે,,🌹❤️


SLR Reposted

With every airlift operation carried out to save lives of the people and children trapped in rain-affected low-lying areas, the respect for @IndiaCoastGuard goes higher. #SafeGujarat

@IndiaCoastGuard ALH helicopter brave adverse weather to evacuate 23 stranded people, taking total for the day to 33, in 4 back to back operations from rooftops in low-lying areas! Critical First Aid provided before uniting families with State Admin. #ICG #SaveLives

Tweet Image 4


SLR Reposted

પાનમ પ્રોજેક્ટ સર્કલ અર્તગત આવતા ડેમની માહિતી દર્શાવતું પત્રક. @CMOGuj @revenuegujarat #SafeGujarat

Tweet Image 1

SLR Reposted

જાંબાઝ જવાનોની કર્તવ્યનિષ્ઠાને સલામ..!! ભારે વરસાદથી અસરગ્રસ્ત પોરબંદર જિલ્લાના સંપર્ક વિહોણા ગામોમાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા 21 વ્યક્તિઓને એરલિફ્ટ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. #StrongGujarat_SafeGujarat @CMOGuj @Bhupendrapbjp @IndiaCoastGuard @collectorpor @ddo_porbandar


નામ, નસીબ અને નફો એ કુદરતનો ખેલ છે. કોને ક્યારે શું આપવું એ ઈશ્વર જ નક્કી કરે છે...


Loading...

Something went wrong.


Something went wrong.