SEDHAJI.A.THAKOR
@SEDHAJI20GKTS Mahesana Jilla midiya sel.../BJP Yuva murcho Satlasana
"ચુંટણીમાં જીતવું એ અંત નથી એ તો ફક્ત શરૂઆત છે લોકકલ્યાણ ના કાર્ય શરૂ કરવાનું"... સ્વરૂપજી ઠાકોર ની વિજયી સભા માં સૌ કાર્યકર્તા અને જનતા જનાર્દન નો આભાર વ્યક્ત કર્યો...
महंगे परफ़्यूम का शौख नहीं हमे हम चाय की खुश्बू से महक उठते है . #Gkts Satlasana #Sedhaji Thakor khodamli
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લાના વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકા દ્વારા આયોજિત ભવ્ય બાઈક રેલીની ખાસ ક્ષણો...
ૐ શાંતિ વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાથી નિર્દોષ બાળકોના મૃત્યુના સમાચાર ખૂબ દુઃખદ છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે એવી અંતર મનથી પ્રાર્થના. દુઃખની આ ઘડીમાં તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું.🙏🙏🙏
14 से 22 जनवरी तक स्वच्छता अभियान में भाग लें और प्रभु श्री राम का भाव से स्वागत करे। #SwachhTeerth
#gkts_satlasana #સ્નેહ_સંવાદ_મિલન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લા ના #ખેરાલુ, #વડનગર, #સતલાસણા તાલુકાઓ દ્વારા આયોજિત #સ્નેહ_સંવાદ_મિલન કાર્યક્રમના ભાગરૂપે #સતલાસણા તાલુકાના #જસપુર_ગામમાં ગામ સમિતિની બેઠકો મળી આગામી સંગનાઠત્મ કાર્યો ની રૂપરેખાઓ તૈયાર કરવામાં આવી.
|| जिवेत शरद: शतम् || ગુજરાત રાજ્યની શાંતિ, સુરક્ષા અને સલામતી માટે સદાય તત્પર એવા યુવા નેતા, રાજ્યના ગૃહમંત્રી શ્રી @sanghaviharsh જી ને જન્મદિવસ ની અનંત શુભકામનાઓ સંતરામ મહારાજ આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન અર્પે તેવી પ્રાર્થના.
देश देख रहा है मध्य प्रदेश, छत्तीसगढ, राजस्थान बहुमतसे जितने के लिये @narendramodi जी @JPNadda जी @AmitShah जी को बधाइयां #ModiKiGauarantee @BJP4Gujarat @CRPaatil
ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ અને ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રીમતી @anandibenpatel જીને જન્મદિવસની અનેકાનેક શુભેચ્છાઓ પાઠવું છું. પરમ પિતા પરમેશ્વર આપને સ્વસ્થ દિર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના #Sedhaji Thakor khodamli
Team 🇮🇳 all the way! Congratulations to the team India and best wishes for the upcoming matches of #CWC23. #INDvsPAK #ICCCricketWorldCup #CWC23 #Cheer4Bharat
સતલાસણા તાલુકા પંચાયતના ચૌહાણ વિલાસબા કિશોરસિંહ પ્રમુખ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન
#માલપુર તાલુકા ની મોડેલ સ્કૂલ , #જેસીંગપુર ખાતે સામાજિક વનીકરણ વિસ્તરણ રેન્જ, માલપુર વિભાગ દ્વારા આયોજીત તાલુકા કક્ષા ના ૭૪ માં વન મહોત્સવ કાર્યક્રમમાં વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું અને વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો, પર્યાવરણ પ્રેમીઓ ને માર્ગદર્શન આપ્યું..
*एक भारत श्रेष्ठ भारत* *विश्वगुरु बनने की ओर आगे बढ़ता भारत* *🚩🇮🇳 राष्ट्रमेव जयते 🇮🇳🚩* चंद्रमा पर चंद्रयान-3 की सफल लैंडिंग *तेरा वैभव अमर रहे माँ* *हम दिन चार रहे न रहे* *🚩🇮🇳🙏🏻 जय माँ भारती 🙏🏻🇮🇳🚩*
આ ઘટનામા ગુજરાત ATSએ GAS કેડરના મહિલા ઓફિસર અને નાયબ મામલતદારની ઘરપકડ કર્યાના વાવડ છે ! એકાદ કલાકમા સત્તાવારપણે મોટો ઘડાકો થશે.
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi ના માતૃશ્રી પૂજ્ય હીરાબાને અશ્રુભીની શ્રદ્ધાંજલિ
United States Trends
- 1. Pete 316 B posts
- 2. DeSantis 36,4 B posts
- 3. Jokic 12,9 B posts
- 4. Kerr 7.450 posts
- 5. Podz 3.482 posts
- 6. Mavs 12,7 B posts
- 7. #SpotifyWrapped2024 7.638 posts
- 8. XDefiant 19,4 B posts
- 9. azealia 4.730 posts
- 10. Nuggets 17,3 B posts
- 11. Wiggins 2.797 posts
- 12. Brea 2.688 posts
- 13. Jamal Murray 1.572 posts
- 14. Kentucky 19,2 B posts
- 15. Kuminga 2.392 posts
- 16. SecDef 9.067 posts
- 17. Lindsey Graham 46,1 B posts
- 18. Marcus Smart 2.752 posts
- 19. Gundam 198 B posts
- 20. #HonkaiStarRail 105 B posts
Something went wrong.
Something went wrong.