@Rohitahir03 Profile picture

Rohit Ahir

@Rohitahir03

लक्ष्य निश्चित होने के बाद खामोशी से अपना काम कीजिए, आपकी सफलता स्वयं शोर मचा देगी.....😘03✍...

Joined December 2017
Similar User
Bhagwa Squad photo

@BhagwaSquad

दुर्गा प्रसाद चौधरी photo

@chaudharypop30

Deep Thakur photo

@Dixit50202936

Krishna Gopal Lunani photo

@Bowers__Felici

Tinku Verma (समाज सेवक) मेरा भारत महान photo

@bsantosh011

𝐓𝙖𝙥𝙖𝙨 𝗢𝙢 𝐒𝙖𝙧𝙠𝙖𝙧 photo

@om_tapas

binod amre photo

@AmreBinod

🇮🇳Atul🇮🇳Rajpoot🇮🇳Mohana🇮🇳 photo

@AtulMohana

Vinod Nimje photo

@Shivangcomputer

Raj Dagur photo

@Rajdagur00

Manish SRIAVSTAV07 photo

@ManishShriwast8

Ajaysingh photo

@Ajaysin67813693

🇮🇳🚩 हरकचंद शहा (मैं हुं मोदी का परिवार)🚩🇮🇳 photo

@AccucutShaha

Harjeet Singh photo

@Harjeet39975024

🚩ABHI मिश्रा🚩 photo

@abhin_mishra

Rohit Ahir Reposted

CHAMPIONS! Our team brings the T20 World Cup home in STYLE! We are proud of the Indian Cricket Team. This match was HISTORIC. 🇮🇳 🏏 🏆


Rohit Ahir Reposted

पावन अयोध्या धाम के दिव्य-भव्य राम मंदिर में श्री राम लला के दर्शन और पूजन का परम सौभाग्य मिला।


Rohit Ahir Reposted

मैं जब 2014 में काशी गया तो नामांकन के बाद जब मीडिया ने मुझसे पूछा, तो मेरे मुंह से एकाएक भाव निकल गया- न मैं यहां आया हूं और न ही मुझे किसी ने यहां भेजा है, मुझे तो मां गंगा ने बुलाया है। लेकिन आज 10 साल के बाद पूरे भावुकता से कह सकता हूं कि आज मुझे लगता है कि मां गंगा ने मुझे…

Tweet Image 1

યુવાઓના પ્રેરણાસ્ત્રોત અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જીને જન્મદિવસ ની અનેકગણી શુભકામનાઓ. #HBDHarshSanghavi @sanghaviharsh

Tweet Image 1

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' માત્ર ભારત માટે જ નહિ પરંતુ સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. #વિકાસનું_રોલ_મોડલ_ગુજરાત @narendramodi @pradipsinhbjp @ratnakar273


પ્રધાનમંત્રી શ્રી @narendramodi એ અટલ બ્રિજ આપી ગુજરાતની સુંદરતામાં અભિવૃદ્ધિ કરી છે અને ગુજરાતની શોભા વધારી છે. #વિકાસનું_રોલ_મોડલ_ગુજરાત @CRPaatil


મારા ગુજરાતનો વિકાસ એટલે મારો વિકાસ અને આ વિકાસને શક્ય કરનાર ભાજપ સાથે અડીખમ છે ગુજરાત.... #વિકાસનું_રોલ_મોડલ_ગુજરાત @narendramodi @amitshah


એ ઘૂઘવતા દરિયા કિનારાને સુરક્ષા પૂરી પાડવાની હોય કે પછી રસ્તાઓનું એ વ્યવસ્થિત માળખું હોય, કચ્છનું સફેદ રણ હોય કે પછી મારો હજીરાનો ઔધોગિક વિસ્તાર હોય, મારા ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રકચર માળખાને હમેશા અગ્રેસર બનાવનાર ભાજપ સાથે અડીખમ છે ગુજરાત.... #વિકાસનું_રોલ_મોડલ_ગુજરાત @BJP4Gujarat


નળથી જળ થકી ઘર-ઘરમાં પાણી પહોંચાડવું હોય કે પછી જ્યોતિગ્રામ યોજના હેઠળ ઘર-ઘરમાં વીજળી પૂરી પાડવા માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરનાર ભાજપ સાથે ગુજરાત છે અડીખમ… #વિકાસનું_રોલ_મોડલ_ગુજરાત @BJP4Gujarat


ભાજપ સરકારના સુસાશનમાં દીકરીઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત કરવા, તેમના જન્મદરમાં વધારો કરવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને બાળલગ્ન પ્રથા અટકાવવા ‘વ્હાલી દીકરી’ યોજના શરૂ કરવામાં આવી. #GujaratWithModiJi @narendramodi @pradipsinhbjp


આરોગ્ય ક્ષેત્રે ડિજિટલ સેવાઓનો વ્યાપ વધારવા ડબલ એન્જિન સરકારે ડિજિટલ હેલ્થ મિશન યોજના શરૂ કરી છે. #GujaratWithModiJi


ગરીબોને બેંક પ્રણાલી સાથે જોડી ડબલ એન્જિન સરકારે તેમને વિકાસની મુખ્ય હરોળમાં લાવવા જન ધન યોજના અમલમાં મૂકી. #GujaratWithModiJi


પ્રધાનમંત્રી શ્રી @narendramodi ના નેતૃત્વવાળી ડબલ એન્જિન સરકારે મહિલાઓના સ્વાસ્થ્યને સુધારવા તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર ઉપલબ્ધ કરાવવા અનેક યોજનાઓ અમલમાં મૂકી રાજ્યની મહિલાઓનું સન્માન વધાર્યું છે. #GujaratWithModiJi @narendramodi


એક ગુજરાત, સૌનું ગુજરાત, ગુજરાતમાં સૌ એકસમાન યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી જળવાશે સંવિધાનનું સન્માન #UCCinGujarat gujarati.abplive.com/news/gujarat/u…


જાતિ, ધર્મ અને લિંગના ભેદભાવ વિના સમાન ફરજ અને હક યુનિફોર્મ સિવિલ કોડ મતલબ દરેક ગુજરાતીને વિકાસની સમાન તક #UCCinGujarat @narendramodi

From Republic

कॉमन सिविल कोड लागू होने से राज्य के नागरिकों में बदले की भावना कम होगी जो एक तरह से राज्य के विकास को एक नई गति प्रदान करेगी। #UCCinGujarat @narendramodi @amitshah @JPNadda @blsanthosh @CRPaatil @Bhupendrapbjp @ratnakar273 @pradipsinhbjp @NiranjanZazmera @BJP4SuratCity


ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 1 લાખ ચો.મી.માં આયોજિત એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સ્પોનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી શુભારંભ કરાવશે જેમાં આશરે 1,300 પ્રદર્શનકર્તાઓ ભાગ લેશે. #DefExpoGujarat @narendramodi @amitshah @JPNadda @blsanthosh @CRPaatil @pradipsinhbjp


ડિફેન્સ એક્સ્પોમાં 31 વિદેશી સંરક્ષણ મંત્રીઓ સાથે 75 દેશો ભાગ લેશે જેમાં ભારત-આફ્રિકા વચ્ચે સંરક્ષણ મુદ્દે સંવાદ અને હિંદ મહાસાગર ક્ષેત્રના સંરક્ષણ મંત્રીઓનું સંમેલન પણ યોજાશે. #DefExpoGujarat @narendramodi @amitshah @blsanthosh @CRPaatil @pradipsinhbjp


ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 1 લાખ ચો.મી.માં આયોજિત એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સ્પોનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી શુભારંભ કરાવશે જેમાં આશરે 1,300 પ્રદર્શનકર્તાઓ ભાગ લેશે. #DefExpoGujarat @narendramodi


Loading...

Something went wrong.


Something went wrong.