@RANAARJUNSINH19 Profile picture

RANA ARJUNSINH

@RANAARJUNSINH19

RANA ARJUNSINH Reposted

જિંદગી સોનાની તાસક પર ફૂલોનો ગુચ્છો લઈને આવતી નથી, જિંદગી તો પડકારોનો કાંટાળો માર્ગ લઈને આવે છે. જેઓ સંજોગો સાથે અથડાવાનું પસંદ કરે છે તેઓની જિંદગી અથડામણમાં જાય છે અને જેઓ આ સંજોગોનો સ્વીકાર કરી શ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરે છે તેઓનું જીવન સાર્થક બને છે.


RANA ARJUNSINH Reposted

નિષ્ફળ ઉમેદવારોની નિરાશા સમજી શકાય છે. તેઓ નિરાશામાંથી ઝડપથી બહાર નીકળે તે માટે ઈશ્વરને ખૂબ પ્રાર્થના. તમે જીવનમાં ખૂબ આગળ વધો તેવા તન અને મન ઈશ્વર આપે તેવી પ્રાર્થના.


RANA ARJUNSINH Reposted

Potanu nam merit ma aavyu hoy etle ankh aada kan karvani talaveli jage samajya.... 0.25 0.50 ke 1 mate ray gya hot to tame pn ama #revisepsiresult mukta hot....samay samay ni vat 6e..mitro aaje tamaru aavyu...kyarek tamaru y ny aave...tab pata chalega👍


RANA ARJUNSINH Reposted

@RANAARJUNSINH19 परिणाम जो भी हो... प्रयास बेहतरीन होना चाहिए।


RANA ARJUNSINH Reposted

લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષામાં સહભાગી થનાર ઉમેદવારો, શિક્ષણ તથા પોલીસ વિભાગના અધિકારી-કર્મચારી સૌને અભિનંદન. આ પ્રક્રિયામાં આપના અમૂલ્ય યોગદાન બદલ ખુબ ખુબ આભાર.


RANA ARJUNSINH Reposted

काम आएंगी ये मुश्किल भरी रातें और आएगा वो दिन जिस दिन के लिए तुमने रातों को जगाया और मेहनत की🔥🔥


RANA ARJUNSINH Reposted

मंजिल चाहे कितनी भी ऊंची क्यो न हो, रास्ते हमेशा पैरों के नीचे होते है।


RANA ARJUNSINH Reposted

વન રક્ષકની પરીક્ષા આપતા ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઈશ્વર આપના હાથે વનોનું સાચું રક્ષણ કરાવે તેવી પ્રાર્થના.


RANA ARJUNSINH Reposted

psirbgujarat2022.in Please note the new Website link for PSI Recruitment. The final answer key of Preliminary Examination has been uploaded.


Calorie Burning. It's official – horse riding is good for your health. ... Good For Mental Health. Horse owners always say that seeing and riding their horses keeps them calm. ... Strengthens Your Core. ... Improves Your Breathing. ...

Tweet Image 1

United States Trends
Loading...

Something went wrong.


Something went wrong.