Similar User
@Sbcc_HealthHMT
@Sbccsk
@sbcc_phcilol
@juhisharma13892
@dr_rupal2368
@MeghaPa02893357
@jamla_phc
@RohitPa86904231
@jhpandya98
@PranamiDr
@SbccKadiyadra
@taluka_k
@CentreDerol
@THOIDAR
@amitsuthar2434
@ThoHimmatnagar ખાતે ટીબીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકાના તમામ FHW એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. @CdhoSabarkantha @sabarkanthadp @GujHFWDept
હાલમાં ચાલી રહેલ શંકાસ્પદ વાયરલ એન્કેફેલાયટીસ ના કેસો અંતર્ગત ગામોમાં કાચા મકાનો, શાળા- આંગણવાડીની આજુબાજુ, ઉકરડા અને ગંદકી હોય તો ત્યાં ડસ્ટીન્ગની કામગીરી કરવામાં આવશે. ગ્રામજનોને આ કામગીરીમાં સહકાર આપવા વિનંતી છે. #healthcare #HealthAndWellness
16 મી મે એટલે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ની ઉજવણી અંતર્ગત આજ રોજ ચાંદરણી ગામે પ્રા. આ.કેન્દ્ર ના સ્ટાફ દ્વારા સમુદાય માં મચ્છર જન્ય રોગો નું કારણ, ઉત્પત્તિ સ્થાન, નિવારણ, નિદાન તથા સારવાર અંગે માર્ગદર્શન આપી જનજાગૃતિ ફેલાવવા માં આવી.#ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ પર નિયંત્રણ મેળવીએ.
૨૮ મે એ વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે આજે પ્રા.આ.કે. ચાંદરણી ના તમામ સબસેન્ટર ખાતે Menstrual Art & Creative Exibition Workshop માં આરોગ્ય કર્મચારીઓ તથા કિશોરીઓ દ્વારા માસિક સ્વચ્છતા અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરી માસિક સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી.
આજ રોજ વિશ્વ માસિક સ્વસ્છતા દિવસ 2024 અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર ખેડ.પ્રા. આ.કેન્દ્ર.ચાંદરણી ખાતે Menstrual Art &Creative Exhibition Workshop નુ આયોજન કરવામા આવેલ..
આજ રોજ વિશ્વ માસિક સ્વસ્છતા દિવસ 2024 અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર ખેડ.પ્રા. આ.કેન્દ્ર.ચાંદરણી ખાતે Menstrual Art &Creative Exhibition Workshop નુ આયોજન કરવામા આવેલ..
સાબરકાંઠા જિલ્લાના સમાહર્તા નો જાહેર જનતા ને ગરમી થી બચવા નો સંદેશ.@CEOGujarat @ECISVEEP @GujHFWDept @NHMGujarat #BeatTheHeat #heatwave #heatstroke
Join us in raising awareness on World Menstrual Hygiene Day! Let's break the stigma and promote proper menstrual hygiene practices. #MenstrualHygieneDay #2024 slogan-"Let’s Commit to creating “Universal menstrual equity”@cdhosabarkantha
આજે નવા ગામે આંગણવાડી કાર્યકરો તથા મુખ્ય સેવિકા બહેનો ની મિટિંગ માં PHC ચાંદરણી ની ટીમ દ્વારા અંગણવાડી ના બાળકો ને આયર્ન સીરપ માટે ડેમો દ્વારા તાલીમ આપવામાં આવી તથા કિશોરીઓ, સગર્ભા બહેનો તેમજ 15 થી 49 વર્ષ ના બહેનો ને આયર્ન ની ગોળી થી થતા ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આજ રોજ ખેડ ગામે આંગણવાડી મુખ્ય સેવિકા તથા આંગણવાડી કાર્યકરો ની બેઠક માં MO PHC ચાંદરણી એ હાજર રહી તમામ સ્ટાફ ને આંગણવાડી માં નોંધાયેલા 3 થી 6 વર્ષ ના બાળકો ને આર્યન ની સીરપ તથા કિશોરીઓ અને સગર્ભા બહેનો ને આર્યન ની ગોળી દ્વારા પાંડુરોગ નિવારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આજ રોજ AAM રામપુર ના વિસ્તાર મા ડ્રાય ડે ની કામગીરી કરવામાં આવી. @DmoSabarkantha ,@Sbccsk ,@Phcchandarni ,@CdhoSabarkantha,@Sbcc_HealthHMT,@nvbdcpmohfw
આજે RKSK અંતર્ગત PHC ચાંદરણી ના તમામ પિયર એજ્યુકેટર માટે ના નિયત કરેલ ગામ માં (AFC)એડોલેશન્ટ ફ્રેન્ડલી ક્લબ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં તમામ પીઅર એજ્યુકેટર ને મૈત્રીપૂર્ણ વાતાવરણ માં તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ વિશે માહિતી આપવામાં આવી. જેમાં તમામે ઉત્સાહભેર ભાગ લીધો.
આજ રોજ વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે AAM રામપુર ના વિસ્તાર માં પત્રિકા વિતરણ,જાહેર સ્થળો એ પત્રિકા ચોંટાડી,SBCC દ્રારા મેલેરિયા વિષયક માહિતી આપવામાં આવી, લાઈવ ડેમો. તથા વોટ્સઅપ ગૃપ મા મેસેજ મોકલી સોશિયલ મીડિયા દ્વારા પણ IEC કરવામાં આવી.
આજ રોજ તારીખ 25 મી એપ્રિલ એ વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાંદરણી તથા દરેક સબસેન્ટર પર સમુદાય માં મેલેરિયા રોગ ના લક્ષણો, નિયંત્રણ, અટકાયતી, નિદાન, સારવાર અંગે IEC તથા ડેમોન્સ્ટ્રેશન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ... " યુવા પહેલ કવિઝી " જ્ઞાન સાથે ગમ્મત.... પોષણ નીન્જા કિશોર સ્વાસ્થ્ય ચેલેન્જ.. આવા રાઉન્ડ દ્વારા પિયર એજ્યુકેટરો વચ્ચે સાબરકાંઠા જિલ્લા ની કવિઝ ની શરૂઆત @sabarkanthadp
રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ.. કવિઝ અંતર્ગત વિડીયો નિહાળતા પિયર એજ્યુકેટરો... ખેલેગા પિયર.... જીતેગા પિયર.... @nhmgujarat @OfficerIec
આજરોજ પ્રા.આ.કેન્દ્ર-ચાંદરણી ખાતે માન. CDHO Sir, RCHO Sir, THO Sir અને અન્ય મહેમાનોનું સ્વાગત કરવમાં આવ્યું તથા તેમની ઉપસ્થિતમાં બદલી થઈને ગયેલ અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓને ચાંદરણી પરિવાર તરફથી વિદાય આપવામાં આવી. @CdhoSabarkantha @Sbccsk @ThoHimmatnagar
#ViksitBharatSanklapYatra #MerikahaniMeriJubani હિંમતનગર તાલુકા ના ચાંદરણી ગામ ના જયંતીભાઈ ને આયુષમાન કાર્ડ ની મદદ થી ખાનગી હોસ્પિટલ માં વિનામૂલ્યે હૃદય ની નળીઓ માં સ્ટેન્ટ ની સેવાઓ મળી. #HamaraSankalpViksitBharat @GujHFWDept @ABDMGujarat @CdhoSabarkantha @NHMGujarat
યુવા પહેલ કવિજી... હિંમતનગર... પિયર એજ્યુકેટર ખેલેગા... પિયર એજ્યુકેટર જીતેગા....
United States Trends
- 1. Pam Bondi 84,2 B posts
- 2. Gaetz 909 B posts
- 3. Brian Kelly 3.030 posts
- 4. Bryce Underwood 15,9 B posts
- 5. #GoBlue 5.410 posts
- 6. Browns 28,1 B posts
- 7. Shohei Ohtani 39,9 B posts
- 8. Aaron Judge 15,6 B posts
- 9. Ken Paxton 22,6 B posts
- 10. Lindor 3.256 posts
- 11. Rubio 50,4 B posts
- 12. DeSantis 35,5 B posts
- 13. Trump University 7.452 posts
- 14. Collins 112 B posts
- 15. Dashie 6.523 posts
- 16. Keanu 9.055 posts
- 17. Portnoy 1.256 posts
- 18. Seton Hall N/A
- 19. #iubb N/A
- 20. Trey Gowdy 8.296 posts
Who to follow
-
SBCC Health Himatnagar
@Sbcc_HealthHMT -
SBCC SABARKANTHA
@Sbccsk -
PHC ILOL
@sbcc_phcilol -
Sbcchwc@Pethapur
@juhisharma13892 -
Dr.Rupal vaghela⚕️👩🏻⚕️
@dr_rupal2368 -
Megha Parmar
@MeghaPa02893357 -
SBCC PHC JAMLA
@jamla_phc -
Rohit Panchal
@RohitPa86904231 -
jayesh pandya
@jhpandya98 -
DR J K PRANAMI
@PranamiDr -
SBCC HEALTH TEAM PHC KADIYADRA
@SbccKadiyadra -
Health Poshina (સાબરકાંઠા)
@taluka_k -
PRIMARY HEALTH CENTRE DEROL
@CentreDerol -
THO IDAR DR DHRUV P PATEL
@THOIDAR -
amit suthar
@amitsuthar2434
Something went wrong.
Something went wrong.