@NaitikDave10 Profile picture

પ્રેમ ની મહેફિલ

@NaitikDave10

હર પળ છે મને તારી જ ઝંખના, યાદ છે તારી જ સદા મારા મન માં, તું પાસે હો કે પછી હો ભલે દૂર પણ, તું તો સમાયી છો મારી રગ- એ – રગ માં….

Joined July 2020
Similar User
MAYANK PATEL photo

@mayankpatelGAS1

💪 ખૂંખાર 🦁 photo

@dipen_gaadhe

દપૅણ દેસાઈ 🇮🇳 photo

@darpankdesai

Alpeshsuthar photo

@alpeshsuthar10

ImKrishnika photo

@ImKrishnika

H@rdik Vagadiya photo

@Hardik_lucky95

$hree... photo

@shree1723

JAGDISH CHAUDHARY 😎 photo

@Mr__jagdish

ભટકતી આત્મા 🧞📈 photo

@ChudasamaJagdi7

indian photo

@Sunil_429

Arpit photo

@proudamdavadi

હિમાલય photo

@harshsony03

તને મારી સિવાય બીજા કોઈની તકદીરમાં 💞કેવીરીતે ✋જવા દઉં, મારું ચાલે તો તને બીજા કોઈના સપનામાં પણ💖 ના જવા દઉં !!


સ્નેહ ભીની તમારી સંગત મળી જાય, જીવનને નવી રંગત મળી જાય, આમ તો જીવન આખુ જેર છે, તમે મળો તો આ વાત અંગત બની જાય....


Actor Amitabh Bachchan tests positive for coronavirus, admitted to Nanavati hospital Sad news 😔😔


સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા, નાસમજમાં કોઈને ગુમાવી પણ ના દેતા, ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં, એમાં સંબંધ ઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા....


કાળજુ કેવું ચાલે છે એ તો ડોકટર બતાવી દેશે પણ કાળજામાં માં શું ચાલે છે એના માટે તો સાચા દોસ્તો જ જોઇએ........


તમને જોઇને પ્રેમ કરવાનું મન થાય છે એકવાર તમને મળવાનું મન થાય છે આજસુધી જેનો કર્યો નથી અનુભવ તારી સાથે પ્રેમનો અનુભવ કરવાનું મન થાય છે....


જિંદગીનું ગણિત છે સાહેબ, વિકલ્પો વધુ હોય ત્યાં_સંબંધોની કિંમત ઘટી જાય છે....


૧૦૦ વાર કીધું દિલ ને ચાલ ભૂલી જા એને ૧૦૦ વાર કીધું દિલ એ તું દિલ થી નથી કહેતો...


ધબકારા નું નસીબ કેટલું ટૂંકું... ધડકે ક્ષણવાર ને જીવાડે હજારવાર...!!!


Loading...

Something went wrong.


Something went wrong.