સમગ્ર ગુજરાત માં નકલી નો નવો ટ્રેન્ડ શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે થોડા દિવસ પહેલા ન્યાયાલય એટલે કે નકલી કોર્ટ ઝડપાઈ હતી અને આજે નકલી આર્મી કેપ્ટન પકડાયો મળતી વિગત મુજબ નકલી આર્મી કેપ્ટન ને અંદાજિત ૫ લોકોને ચૂનો લગાવ્યો હવે તો નકલી જ નકલી @Yuvraj_Sanatani @abpasmitata
દિલથી ઉજવીએ દિવાળી! #SpreadHappiness #Diwali
સુરત શહેર અઠવા પોલીસે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે દિવાળી પર્વની અનોખી ઉજવણી કરી... #સુરત_શહેર_પોલીસ_તમારા_માટે_તમારી_સાથે . . #surat #suratpolice #gujarat #police #diwali2024 #celbration #family #emotional #reelsinstagram #gujaratpolice
भारत में गुरुकुल पुनः स्थापित करने के लिए अगर 10₹ प्रति परिवार योगदान देना पड़े तो क्या आप योगदान दोगे....?? रिपोस्ट कमेंट कर अपनी राय अवश्य दे...🙏🚩
આટલી મોટી પોસ્ટ મા ચોખવટ થી લખતાં શીખો આ ભીડ ઉધના સ્ટેશન થી ઉત્તર પ્રદેશ અને બિહાર ની જનતા નાં છે જે છઠ્ઠ પૂજા કરવા માટે જતા હોઇ છે
તાલુકા પંચાયત ભાણવડ, જિ.દેવભૂમી દ્વારકાના આસિસ્ટન્ટ વર્ક મેનેજર (કરાર આઘારીત) મિહિરભાઈ વી. બારોટ રૂ।.૩,૫૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram #gujarati
ભ્રષ્ટાચાર વિરુદ્ધની જંગમાં આપના સહકાર બદલ આભાર. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
देश की पसंदीदा राजनीतिक पार्टी कौन ?? A- बीजेपी B- कांग्रेस आप अपना जवाब अवश्य दें!
हमारे देवभूमि द्वारका की हालत भी बिहार जे सी होने लगी है। एक हिंदू युवक जो अपनी कार में माताजी के आराधना सुन रहा है। उस को बीच सड़क पर मुस्लिम समुदाय के लोगों के द्वारा रोक कर उसको। जान से मार देने की धमकी दे रहे कि तुम हमारी मस्जिद के पास से क्यों गुजर रहे हो और तुम अपनी कार में…
હવે તો અમને પણ શરમ આવે છેલ્લા આઠ મહિના જેવો સમય વીત્યો કોડીનાર તેમજ દરેક સરકારી સંસ્થાઓ માં વાંધા અરજી હોવા છતાં સોમનાથ સોસાયટીમાં દાદાગીરી થી રેસિડેન્સ વિસ્તાર માં કોમર્શિયલ બાંધકામ કરે છે સવાલ એ છે શું નગર પાલિકા આમપ્રજા નું મનોરંજન કરે છે
ગુજરાતમાં ફરીથી દીકરીઓ પીંખાઈ..😣 ખેડાના વસો ગામે હેવાન પાડોશીએ એક બે નહીં 4-4 બાળકીઓ પર દુષ્કર્મ આચર્યું અને અશ્લીલ વિડિયો પણ ઉતાર્યો નરાધમને પોલીસે ઝડપ્યો
ગુજરાત રાજ્ય સરકાર gsrtc બસ માં મુસાફર પાસ યોજના ચાલુ છે હાલ જે યોજના ચાલી રહી છે તે ખુબજ સરસ યોજના છે પરંતુ હાલ મોટાભાગ ની કચેરી ઓ માં ડિઝીટલ પેમેન્ટ ની સુવિધા છે ત્યારે gsrtc પાસ ઓફિસ માં હાલ પણ પેમેન્ટ રોકડ રૂપિયા માં કરાવવું પડે છે આમ નો કઇ રસ્તો ખરો?
મનોજકુમાર જયંતીલાલ સોલંકી, ડેપ્યુટી સીટી ઇજનેર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ, વર્ગ-૧, (હાલ-ફરજ મોકૂફ) વિરુદ્ધ રૂા.૨,૯૯,૩૬,૫૮૦/- (અંકે રૂપિયા બે કરોડ નવ્વાણું લાખ છત્રીસ હજાર પાંચસો એશી પુરા) નો અપ્રમાણસર મિલકતનો ગુન્હો દાખલ કરતી એ.સી.બી. Dial 1064
कांग्रेस शासन में जिस जम्मू-कश्मीर में सिर्फ आतंक का राज था और हर दिन लोकतंत्र की हत्या होती थी, वहीं भाजपा शासन में लोकतंत्र का महापर्व पूरी शान और शांति से मनाया गया। जम्मू-कश्मीर की जनता को 1987 के विधानसभा चुनाव भी अच्छी तरह याद हैं, जब कांग्रेस ने खुलेआम धांधली कर लोकतंत्र…
जम्मू-कश्मीर की जनता ने भाजपा को इस विधानसभा चुनाव में सबसे अधिक मत प्रतिशत का आशीर्वाद दिया है और भाजपा को अब तक के इतिहास में सबसे अधिक सीटें दी हैं। इसके लिए मैं जम्मू-कश्मीर की जनता का हृदय से आभार व्यक्त करता हूँ। साथ ही, @BJP4JnK के सभी कार्यकर्ताओं को उनके अथक परिश्रम के…
મનિષ નયનભાઈ મોડ, ડિવિઝનલ ફાયર ઓફિસર, હાલ-બરતરફ નાઓની ધરપકડ કરતી એ.સી.બી. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
हरियाणा चुनाव में आम आदमी पार्टी के सहयोग के बिना कोई सरकार नही बना सकता ~ महा घृत केजरीवाल औकात देख लो सिर्फ अपनी 1.8% वोट मिला 80 विधान सभा मे 79 सीट पर जमानत जप्त 😂😂😂
सुप्रिया जी को और पूरी कांग्रेस पार्टी को आज हरियाणा जाकर जलेबी खानीचाहीए बहुतही बधाई हो हरियाणा बिजेपी की पूरी संगठनटीम को की आजना ही बीजेपीकी जीतहे बल्कि आज पूरे हिंदू ओकी ओर सनातन धर्मकी जीत हुईंहै अभिनंदन भारतीय जनतापार्टी को इतनी शानदार जीत हासिल करने केलिए @BJP4India
@SupriyaShrinate 😂😂😂😂 जलेबी खा लो 😂😂
बीजेपी बीस पार कर ले अच्छा प्रदर्शन होगा - सुप्रिया श्रीनेत
मीडिया वालो के साथ खेला हो गया ये बीजेपी है जहा तुम्हारी सोच खत्म होती हैं वहा मोदी जी की सोच सुरु होती हैं
એલા અય નવરી બજાર ઈ ગુજરાત નાં ગૃહ મંત્રી જેના પર 6 કરોડ લોગો ની જવાબદારી અને તું રેઢિયાળ ઢોર જેવો હાવ નવરી બજાર ......કઈક ફરક તો હોઇ ને હાલી નીકળ્યો
United States Trends
- 1. Browns 74,4 B posts
- 2. Jameis 33,2 B posts
- 3. Tomlin 14,8 B posts
- 4. #PITvsCLE 10,7 B posts
- 5. #TNFonPrime 4.540 posts
- 6. Russ 35,2 B posts
- 7. Pam Bondi 212 B posts
- 8. Pickens 10,5 B posts
- 9. #DawgPound 5.968 posts
- 10. Fields 50,6 B posts
- 11. #HereWeGo 10,8 B posts
- 12. Myles Garrett 6.105 posts
- 13. Nick Chubb 4.545 posts
- 14. AFC North 6.144 posts
- 15. #ThePinkprintAnniversary 8.369 posts
- 16. Arthur Smith 2.641 posts
- 17. Njoku 6.699 posts
- 18. Jeudy 3.347 posts
- 19. Al Michaels 1.691 posts
- 20. Baylor 6.972 posts
Something went wrong.
Something went wrong.