@MansukhbhaiMp Profile picture

Mansukh Vasava MP

@MansukhbhaiMp

Former Union Minister of State for Tribal Affairs in the Government of India (2014-16) || Member of Parliament Bharuch Loksabha

Similar User
Harsshadgiiri Gossai photo

@HarshadGiriBJP

BJP Bharuch photo

@BJP4Bharuch

Marutisinh Atodaria (Modi Ka Parivar) photo

@MarutisinhAtod3

Rasmita Vasava photo

@RasmitaVasava

🇮🇳 Narendra patel photo

@Narendrapatel__

Bhumit Bhatt (मोदी का परिवार) photo

@BhumitBhatt2

Arvind Raiyani photo

@iArvindRaiyani

Nikhil Patel (Modi ka Parivar) photo

@iNikhilVpatel

Dr.Yagnesh Dave(Modi ka Parivar) photo

@YagneshDaveBJP

Trupti Jani અંકલેશ્વર તાલુકા પંચાયત માજી. ઉપપ્રમુખ photo

@TruptiJani7

MLA Vijay patel photo

@Vijaypatel173

Ghanshyam Singh Lodhi photo

@GSLodhiBJP

Rodmal Nagar मोदी का परिवार photo

@NagarRodmal

Devabhai Malam photo

@DevabhaiMalam

RamilabenBara photo

@Ramilaben_Bara

Pinned

આપ સૌના અભુતપુર્વ આશીર્વાદ થી દેશની ૧૮ મી લોકસભા અંતર્ગત આજે સંસદના સદસ્ય તરીકે વિધિવત્ શપથ ગ્રહણ કર્યા. ફરી એકવાર આપ સૌ ભરૂચ ની જનતા એ મને લોકસભાના સદસ્ય બનાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. #mpbharuch #narendramodi #bjp


મહાન સ્વાતંત્ર્ય સેનાની લાલા લજપતરાયજી કે જેઓ પંજાબ કેસરી નામથી જાણીતા હતા એમનું વિશિષ્ટ પ્રદાન છે ભારતની આઝાદીની ચળવળમાં. એમની દેશભક્તિ અને જીવન આજની પેઢી માટે પણ પ્રેરણાદાયી છે. આદરણીય લાલા લજપતરાયજીને એમની પુણ્યતિથિ નિમિત્તે શત શત વંદન !

Tweet Image 1

ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારના બે પરિવારના ત્રણ લોકોની શુકલતીર્થ ખાતે નર્મદા નદીમાં ડૂબી જવાથી સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. આજરોજ મૃતકના પરિવારજનોના ઘરે મુલાકાત લઈ દુઃખ માં સહભાગી થઈ કુટુંબીજનોને માનસિક શાંતિ અને સાંત્વના મળે તેવી અભ્યર્થના વ્યક્ત કરી. પરમ કૃપાળુ પરમાત્મા સદગતના…

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

ભરુચ જીલ્લામાં ભરુચ તાલુકાના શુકલતીર્થ ગામે ખેડૂતોની જીવાદોરી ગણાતી નર્મદા નદીના પટમાં રેતી ખનન માફિયા ચોરી કરી રહ્યા છે. તારીખ ૧૪ નવેમ્બર અને ૧૫ નવેમ્બરના રોજ બે અલગ અલગ ઘટનાઓ બની છે જેમાં કુલ ૪ નિર્દોષ લોકોનાં ડૂબી જવાને કારણે મૃત્યુ થયા છે.આ ઘટના આ વિસ્તારના માટે ખૂબ જ…

Tweet Image 1
Tweet Image 2

ભરૂચ લોકસભાના કદવાલી મુકામે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ પ્રસંગ નિમિત્તે બિરસા યુવા સંગઠન દ્વારા પ્રતિમા સ્થાપના પ્રસંગે હાજરી આપી. દેશના ઉત્થાન અને આદિવાસી સમાજના સશક્તિકરણ માટે બિરસા મુંડાજીએ પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કર્યું છે. બિરસા મુંડાજી બ્રિટિશ શાસન સામે…

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસની ભરૂચ જિલ્લાના નેત્રંગ મુકામે ભક્તિધામ સ્વામીનારાયણ મંદિર ખાતે ઉલ્લાસમય ઉજવણી કરવામાં આવી હતી સાથે જ આદિજાતિ વિભાગના યોજનાકીય લાભોનું લાભાર્થીઓને…

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

"દિવાળી" તથા વિક્રમ સંવત ૨૦૮૧ "નૂતન વર્ષ" ને વધાવવા ભારતીય જનતા પાર્ટી વાગરા વિધાનસભા દ્વારા નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો. જેમાં ઊપસ્થિત વાગરાના વિવિધ સમાજનાં આગેવાનો, સામાજિક કાર્યકરો, વરિષ્ઠ આગેવાનો તથા કાર્યકર્તાઓને આવનારું નવું વર્ષ નવા સંકલ્પો થકી સફળતા લાવે તેવી…

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

ભરૂચ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત "નૂતનવર્ષ સ્નેહ મિલન" સમારોહ માં સૌ કાર્યકર્તાઓનું નવું વર્ષ ખૂબ યશસ્વી,પ્રગતિશીલ અને લાભદાયક રહે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી. નુતન વર્ષ સૌના માટે સુખમય, શાંતિમય, સમૃદ્ધિમય, અને મંગલમય રહે તેવી શુભકામના પાઠવી.

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર મહાન આદિવાસી નેતા, ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ પર શત શત વંદન. વનવાસીઓના હક્કો તેમજ સશક્તિકરણ માટે તેમનું સંઘર્ષમય જીવન સૌજન માટે પ્રેરણાદાયક છે. "જનજાતીય ગૌરવ દિવસ"ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

Tweet Image 1

કાર્તિકી પૂર્ણિમા - દેવ દિવાળીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. દેવ દિવાળીનો આ પર્વ અંતરમનના તિમિર દૂર કરી સુખ-સમૃદ્ધિ-વિકાસના ઓજ-તેજ પ્રત્યેક લોકોના જીવનમાં પ્રગટાવે એવી એવી હૃદયપૂર્વક શુભકામનાઓ.

Tweet Image 1

ભારતીય સંસ્કૃતિના આસ્થાના કેન્દ્રબિંદુ સમાન કારતક સુદ અગીયારસના રોજ ઉજવાતા તુલસી વિવાહના શુભ મંગલકારી પ્રસંગની નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામે દિવ્યભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં નેત્રંગ તાલુકાના મુંગજ ગામેથી શ્રી લાલજી મહારાજના પરંપરાગત તુલસી વિવાહના આયોજનમાં સહભાગી થવાનો અવસર…

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

આજ રોજ દેવઉઠી એકાદશી ના પવિત્ર દિવસે નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરેન્દ્રસિંહ દેશમુખ અને નેત્રંગ જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતિ વર્ષાબેન દેશમુખના નિવાસસ્થાને આયોજિત તુલસી વિવાહ નિમિત્તે ભવ્ય લોકડાયરો-ભજનસત્સંગ ના મંગલમય પ્રસંગે હાજરી આપી. ભગવાન વિષ્ણુ અને માઁ તુલસીના વિવાહ…

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

કારતક સુદ અગીયારસ ના રોજ ઉજવાતા "તુલસી વિવાહ" ના શુભ મંગલકારી પ્રસંગ પૂર્વે નેત્રંગ તાલુકાના મુંગજ ગામે શ્રી રણછોડભાઈ વસાવાના નિવાસસ્થાને આયોજિત શ્રી લાલજી મહારાજની સ્થાપના પ્રસંગમાં આસ્થાભેર સહભાગી થઈ ભગવાનનું પૂજન-દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત…

Tweet Image 1
Tweet Image 2

आधी व्याधि हरा नित्यम, तुलसी त्वम नमोस्तुते।। આપ સર્વેને તુલસી વિવાહ અને દેવઉઠી એકાદશીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. આજના પવિત્ર અવસરે ભગવાન શ્રી વિષ્ણુ અને માઁ તુલસી આપ સૌના મનોરથ પરિપૂર્ણ કરે એવી હ્રદયપૂર્વક પ્રાર્થના કરું છું.

Tweet Image 1

મતદાર યાદી સુધારણા કાર્યકમનો અવશ્ય લાભ લઈએ. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ - ૨૦૨૪ અંતર્ગત નવી નોંધણી, સરનામામાં ફેરફાર કે મતદાર ઓળખપત્રકમાં સુધારો કરવા તમારા નજીકના મતદાન મથકનો સંપર્ક કરવો.

Tweet Image 1

આજરોજ મોખડી મુકામે પૂજ્ય સંત શિરોમણી ભક્ત શ્રી જલારામ બાપાની 225 મી જન્મજયંતી નિમિત્તે ઉત્સવમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી શ્રી જલારામ બાપાની જન્મ જયંતીના રૂડા અવસરે પૂજ્ય સંત શિરોમણી ભક્ત શ્રી જલારામ બાપાના ચરણોમાં કોટી કોટી પ્રણામ...

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

આજ રોજ વાલિયા તાલુકાના કનેરાવ ગામ ખાતે આવેલ ગોદરેજ કંપનીમાં કનેરાવ, પણસોલી તથા આસ પાસના ગામોના સિંચાઈના પાણી માં કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડતા પાકો ને નુકશાનની ફરિયાદ મળતા તળાવ ઉપર આજુબાજુ ના ગામના સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો તથા લોકો સાથે સ્થળ નિરીક્ષણ કર્યું સાથે જ…

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

"દેને કો ટૂકડા ભલા લેને કો હરી નામ" સેવા અને સાધુતાના પથ પર અડગ રહી પ્રભુ પ્રાપ્તિનો માર્ગ પ્રશસ્ત કરનાર સૌરાષ્ટ્રની પાવન ભૂમિના મહાન સંત પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની જયંતી નિમિત્તે તેમના ચરણોમાં સાદર વંદન. જય જલિયાણ🙏🏼

Tweet Image 1

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ,ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન આદરણીય શ્રી લાલકૃષ્ણ અડવાણીજી ને જન્મદિન નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. આપના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ હેતુ ઈશ્વરને પ્રાર્થના....!

Tweet Image 1

આસ્થા, પવિત્રતા અને સુર્ય ઉપાસનાના મહાપર્વ છઠ્ઠપૂજા ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. છઠ્ઠ નો તહેવાર આદર અને આસ્થા સાથે જોડાયેલો છે. જે વ્યક્તિ આ વ્રતને પૂર્ણ ભક્તિ અને આદર સાથે રાખે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ તહેવારમાં સૂર્યદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. #chattpuja

Tweet Image 1

Loading...

Something went wrong.


Something went wrong.