@MalsinhDabhi Profile picture

માલસિંહજી ડાભી

@MalsinhDabhi

Dhori Gram panchayat Vce

Joined June 2020
Similar User
Joshi Hiren Jitendra Bhai photo

@hiren777777

Devang patel photo

@Devangp38247539

Rajubhai Rabari photo

@Rajubha55020771

PANDYA HASMUKHBHAI M photo

@pandya1212m

માલસિંહજી ડાભી Reposted

ગ્રામ પંચાયત #VCE ની માંગણીઓ પરત્વે @Bhupendrapbjp સાહેબશ્રી ક્યારે નિર્ણય જાહેર કરશો?? સરકારે નિર્ણય ના કરતા સમયના ચકવ્યૂહમાં ઘણા #VCE કામગીરી કરતા કરતા નિવૃત્તિના આરે આવી ગયાં છતાં #પગાર મળતો થયો નથી. હવે તો ન્યાય આપો.. કયાં સુધી 1. રુ, 5. રુ, માં કામ કરતા રહીશું?? #VCE

Tweet Image 1

માલસિંહજી ડાભી Reposted
Tweet Image 1

માલસિંહજી ડાભી Reposted

प्रातःश्री उज्जैन महाकालेश्वर महादेव जी के अद्भुत अलौकिक मंगलमय दिव्य दर्शन करें हर हर महादेव🌺

માલસિંહજી ડાભી Reposted

#Gujarat कल पीएम मोदी ने जामनगर में जन सभा की थी और आज क्षत्रिय समुदाय ने जामनगर में ही अस्मिता संमेलन कर दिया। क्षत्रिय आंदोलन से आणंद और दूसरे नंबर पर जामनगर लोकसभा सीट पर नुक़सान उठाना पड़ सकता हैं।

માલસિંહજી ડાભી Reposted

કોઇ રાજકીય સભાઓમાં ના હોય એટલી ભીડ.. આ સભા જોઈ??

Tweet Image 1

માલસિંહજી ડાભી Reposted

संकट मोचन छिंदवाड़ा बालाजी महाराज हनुमान जी अद्भुत अलौकिक मंगलमय दर्शन ☘️ जय श्री राम 🙏🚩 जय बजरंगबली 🙏🚩

માલસિંહજી ડાભી Reposted

MGVCL અને ઇગ્રામ વિશ્વગ્રામ સોસાયટી દ્વારા ગ્રામ પંચાયત ના વીસીઈ ને છેલ્લા ૬ મહિના કમિશન ના આપતાં દિવાળી બગડી.... આ ચોર સોસાયટી કરોડા ના ગફલા કરે છે અને સરકાર શ્રીને ગેરમાર્ગે દોરે છે.... આ સોસાયટી બંધ કરીને સરકારશ્રી સીધું ગ્રામ પંચાયત ને કરી વીસીઈ ને ન્યાય આપે. @CMOGuj

માલસિંહજી ડાભી Reposted

@Bhupendrapbjp સાહેબશ્રી સરકાર સારા નિર્ણય લઇ રહી છે. #VCE ના હિત માટે @GujaratGram ને સાઈડમાં રાખી સંવેદનશીલ સરકાર #VCE ના હિત વિશે વિચારીને પગલાં ભરશે તો ચોક્કસ #VCE ને ન્યાય મળશે. 🙏🙏 E Gram સોસાયટીને કરોડોની ગ્રાન્ટ મળે છે.પણ Vce ને #એક રૂપિયાનો #પગાર મળતો નથી. #VCE #પગાર

@Bhupendrapbjp સાહેબશ્રી રાજય સરકાર બધા Thinking કર્મચારીના પ્રશ્નોનું સુઃખદ નિરાકરણ કરી રહી છે તેમ ગ્રામ પંચાયત #VCE ના પ્રશ્નોનું નિરાકરણ પણ કરે એવી વિનંતી છે 🙏🙏 ૧૬ વર્ષથી @GujaratGram સોસાયટી વગર પગારે કામ કરાવી #VCE નું શોષણ કરે છે. તે દૂર કરી પગાર લાગુ કરો 🙏 #VCE #પગાર

Tweet Image 1

માલસિંહજી ડાભી Reposted

@Bhupendrapbjp સાહેબશ્રી #VCE કેમ પગાર માંગે છે?? #VCE ને કેમ લડત આપવાની ફરજ પડી? તાજેતરમાં @GujaratGram સોસાયટીએ Vce ને કમિશન ચૂકવ્યું જેમાં કોઈ Vce ને 3 rs તો કોઈને ૧૨ rs કમિશન આવ્યુ. આવા નજીવા કમિશન પર #VCE કામ કરે છે. 👆👆👆👆 માટે ફિક્સ વેતન/લઘુતમ વેતન માંગે છે. #VCE #પગાર

United States Trends
Loading...

Something went wrong.

Something went wrong.