@KabirMakwana11 Profile picture

@question(gp)

@KabirMakwana11

⭐⭐ aim ...PSI..25 (કાઠિયાવાડી)🫡 https://t.co/5OUapMi082

Similar User
Birsingh photo

@Birsing37306582

sanjeev chaudhary photo

@sanjeev77122161

Rahul Kr photo

@RahulKr86586511

Dhurendra mahato photo

@dhurendra163

manish photo

@Manish99999M

Mitesh Kokani photo

@KokaniMitesh

arshi patni photo

@arshi_patni

Umesh Patel ( Hindu ) photo

@umeshppatel

Mohit_is_Live 🇮🇳 photo

@mohit_is_live

શું મિત્રો running કેટલાં માં પૂરું થાય છે? #psi #lrd


@question(gp) Reposted

શું કહેશો આ નિર્યણથી તમે ખુશ છો કે? #psi #lrd

પીએસઆઇ લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપર ૧માં પાસ થયા હશે તેમનું પેપર ૨ તપાસવામાં આવશે.



હવેથી મિતેશભાઈ પ્રશ્નો મૂકશે બધાએ નોંધ લેવી #lrd #psi @miteshsolanki21 @Hiralahirr11 @_sagarprajapati @rabari99003 @pocket_gnan @Myquestion1234 @Gpsc_with_AK @akshay2518

હું સ્પર્ધાત્મક પરીક્ષા માટે question answer કરવું છુ. જે તમને આવનારી પરીક્ષા માં મદદરૂપ થશે જલ્દી થી મને follow કરી લો...... #gp #cce #gpsc #gssb



બ્લેક હોલની આજુબાજુ આવેલી કાલ્પનિક સપાટી ને શું કેહવાય છે? A.improbable horizon B. unimaginable horizon C.imaginary horizon D.event horizon #psi

Tweet Image 1

શબ્દ સમૂહ માટે એક શબ્દ Day 5 PSI

Tweet Image 1

નીચેનું જોડકું ધ્યાને લો. હડપ્પા સભ્યતાનું સ્થળ અને નદી 1.ગુજરાત લોથલ ભોગવ નદી 2. રાજસ્થાન કલીબંગન ઘાઘર નદી 3. ગુજરાત ધોળાવીરા લુણી નદી 4. જમ્મુ કશ્મીર મોહેંજો દડો સિંધુ નદી કેટલી જોડ યોગ્ય છે A.2 B.3 C.4 D. માત્ર 1 અને 3 #psi


નીચેના વિધાનો તપાસો 1. સભ્યતા મુળત civitas પરથી ઉતરી આવેલો છે જેને Civilization થી ઓળખાય છે 2. સભ્યતા એટલે કુદરતી પરિબળોનો ઉપયોગ કરીને માનવી જે પ્રકારની જીવનપદ્ધતિ ઊભી કરે છે તે જ્યારે સંસ્કૃતીમાં નગર હોવું આવશ્યક છે સત્ય વિધાન પસંદ કરો A.1 B.2 C.1,2 D. એક પણ નહિ #psi


દરેક વ્યક્તિએ એક વાર why i am atheist? પુસ્તક વાંચવી જોઈએ સમજાય જસે કે નૈતિકતા કોને કેહવાય #bhagatsingh જ્યારે મને ફાંસી દેશે ત્યારે બધુ સમાપ્ત થઈ જશે ના મારે સ્વર્ગ ની આશા છે ના કોઈ જન્નતની ના કોઈ ભોગ વિલાસ ની હું મારા વ્યવહારથી આદર્શ વ્યકિત છું નૈતિકતા જ મહાન હોય છે

Tweet Image 1

@question(gp) Reposted

We march to victory or we march to defeat but we go forward only forward


જે લોકો સાહેબશ્રીની અધ્યક્ષતા માં લોકરક્ષક અને પીએસઆઈ ની પરિક્ષાની તૈયારી કરતા હશેને એને એવું થતું હશે કે મીની upsc ની તૈયારી કરીએ છીએ.. કરવી પડશે લોકરક્ષક 2022 જુનિયર ક્લાર્ક તલાટી પરીક્ષાના ..અનુભવમાંથી #psi #lrd


ગાંધીજી ભારતના સંદર્ભમાં #psi

Tweet Image 1

બ્લૂટિક વાળું એકાઉન્ટ અને સામાન્ય એકાઉન્ટ શું ફર્ક હોય છે? જરા જણાવજો મિત્રો 😂☺️ શું કેવું તમારું ? @Hiralahirr11 @akshay2518 @BHAVESHP7986 @Dinesha64192780


Loading...

Something went wrong.


Something went wrong.