@JayKadivar9 Profile picture

Jay Kadivar

@JayKadivar9

social media incharge word 3 jamnagar

Similar User
GUNJ K. KARIA BJP photo

@GAJJUBH06253216

Suresh Katarmal20 photo

@sureshkatarmal1

Vijaysinh Jethva photo

@VijaysinhJethv8

Barad Viral Gujrat Bjp photo

@baradviral1015

DR. VIMAL KAGATHARA photo

@vimal_kagathara

Bhavesh Viththalbhai Hindu photo

@bhavuthummar

Kothariash photo

@kothariash

KULDEEPSINH JADEJA (Modi Ka Pariwar) photo

@kuldeepsinh8388

naman oza photo

@namanoza4

Bhavdeep Pandya BJP🇮🇳 photo

@bhavdeeppandya

Dhara Bhatt(मोदी का परिवार) photo

@Dimpzy_doll_777

parth kotadiya photo

@PKotadiys

Rajesh Nanani (Modi ka Parivar) photo

@NananiRajesh

prakashbhai bambhaniya ( modi ka parivar). photo

@prakashbhaibam3

Dharti Umrania photo

@Dhartiumrania9

Jay Kadivar Reposted

આજરોજ શહેર ભાજપ કાર્યાલય ખાતે આગામી કાર્યક્રમ અનુસંધાને બેઠક નું આયોજન કરેલ અને માર્ગદર્શન આપેલ આ બેઠક માં શહેર મહામંત્રીશ્રીઓ પદાધિકારીઓ, કોર્પોરેટર, વોર્ડ પ્રમૂખ મહામંત્રી, અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

ભારતીય લોકો એવી સંસ્કૃતિના છે જે પાણીને ભગવાનનું સ્વરૂપ, નદીઓને દેવી અને સરોવરને ભગવાનનો વાસ માને છે. @CRPaatil @dr_rajbhushan #जल_संचय_जन_भागीदारी


જળ સંરક્ષણ એ માત્ર એક નીતિ નથી, તે એક પ્રયાસ અને પુણ્ય પણ છે. @VSOMANNA_BJP @DoWRRDGR_MoJS #जल_संचय_जन_भागीदारी


ભારતમાં લોકભાગીદારી અને જન આંદોલન સાથે જળ સંરક્ષણ અને પ્રકૃતિ સંરક્ષણનું અનોખું અભિયાન ચાલી રહ્યું છે. @narendramodi @CRPaatil #जल_संचय_जन_भागीदारी


દેશમાં 60,000 થી વધુ અમૃત સરોવર (જળ સંસ્થાઓ)નું નિર્માણ કરવામાં આવ્યું છે, જે પાણીના સંગ્રહ અને વ્યવસ્થાપનમાં ફાળો આપે છે. @PMOIndia @BJP4Gujarat #जल_संचय_जन_भागीदारी


‘પર ડ્રોપ મોર ક્રોપ’ને કારણે પાણીની બચતની સાથે સાથે ખેડૂતોની આવક પણ વધી રહી છે. @PIB_India @nwmgoi #जल_संचय_जन_भागीदारी


આજે દેશનાં 15 કરોડથી વધુ ગ્રામીણ ઘરોમાં પાઇપ દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. @CRPaatil @Bhupendrapbjp #जल_संचय_जन_भागीदारी


જળદાન એ સૌથી મોટું દાન છે. પાણીને બચાવવાની દિશામાં ગુજરાતમાં અનેક સફળ પ્રયત્ન થયા છે. @narendramodi @CRPaatil #जल_संचय_जन_भागीदारी


વરસાદી પાણીના સંગ્રહ માટેના માળખાઓ વરસાદી પાણીના સંગ્રહને વધારવામાં અને લાંબા ગાળાના પાણીની સ્થિરતાને સુનિશ્ચિત કરવામાં સહાયક બનશે. @Bhupendrapbjp @BJP4Gujarat #जल_संचय_जन_भागीदारी


કેન્દ્ર સરકારે જળ સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને અન્ય હિસ્સેદારોને એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે. @PIB_India @nwmgoi #जल_संचय_जन_भागीदारी


‘જલ સંચય જન ભાગીદારી પહેલ’ નો ઉદ્દેશ સમગ્ર ગુજરાતમાં અંદાજે 24,800 વરસાદી પાણીના સંગ્રહના માળખાનું નિર્માણ કરવાનો છે. @VSOMANNA_BJP @DoWRRDGR_MoJS #जल_संचय_जन_भागीदारी


પાણી દરેક ઘર, દરેક ખેતરની જરૂરિયાત તો છે જ સાથે-સાથે એ જીવનના, અર્થવ્યવસ્થાના દરેક પાસા માટે પણ ખૂબ જ જરૂરી છે. @CRPaatil @dr_rajbhushan #जल_संचय_जन_भागीदारी


21મી સદીના ભારત માટે પાણીની પૂરતી ઉપલબ્ધતા એ બહુ જ મહત્ત્વપૂર્ણ પરિબળ છે. @PMOIndia @narendramodi #जल_संचय_जन_भागीदारी


Jay Kadivar Reposted

धर्मो जयति नाधर्मः सत्यं जयति नानृतम्! અન્યાય પર ન્યાયની સ્થાપનાના મહાપર્વ દશેરા નિમિત્તે જામનગર સિંધી સમાજ દ્વારા ખીજડા મંદિરના મહંત શ્રી કૃષ્ણમણિ સ્વામીજીની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત રાવણ દહન કાર્યક્રમમાં હાજરી આપી.

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

Jay Kadivar Reposted

જય માતાજી 🙏🙏 વીરતાનો વૈભવ, શૌર્યનો શૃંગાર, પરાક્રમની પૂજા, દશેરા નિમિત્તે આજરોજ જામનગર મચ્છર નગર વોર્ડ નં 2 ખાતે શસ્ત્રપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શસ્ત્રપૂજન કરી વિજ્યાદશમી ની શુભકામનાઓ પાઠવી.

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

Jay Kadivar Reposted

'ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન' ગાંધી જયંતી નિમિત્તે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ સંચાલિત ગ્રામોદ્યોગ ભંડાર ખાતેથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનાં વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરવા માટે ખાદીની ખરીદી કરી. આવો આપણે સૌ મળીને આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ પ્રબળ બનાવીએ.

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

Jay Kadivar Reposted

સત્ય અને અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને આત્મનિર્ભર ભારતના પ્રતીક સમાન સુતરની આટી પહેરાવી ભાવસભર અંજલી અર્પણ કરી. #GandhiJayanti

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

Jay Kadivar Reposted

जामनगर जनसंपर्क कार्यालय पर आये क्षेत्रवासियों से मुलाक़ात कर उनकी समस्याएं सुनी एवं समस्याओं के त्वरित समाधान हेतु संबंधित अधिकारियों को निर्देशित किया।

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

Jay Kadivar Reposted

આજે ગાંધી જયંતિ નિમિતે જામનગર ના ચેતન પેપર માટૅ પાસે આવેલ ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે મેયર શ્રી વિનોદભાઈ ખીમસુર્યા,શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા,ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા સહિત હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tweet Image 1
Tweet Image 2

Jay Kadivar Reposted

સ્વતંત્રતાની ચળવળમાં ગાંધી બાપુએ સ્વદેશી ચીજ-વસ્તુ ઉપયોગનું આહવાન કર્યું હતું.એમણે ખાદી પર વિશેષ ભાર મૂક્યો હતો આજે પૂજ્ય બાપુનાંજન્મદિવસ નિમિત્તે ખાદી ગ્રામોદ્યોગની મુલાકાત લઇ ખાદી ખરીદી સાથે ધારાસભ્યશ્રી,જીલ્લા ભાજપ પ્રમુખ, મહાનગપાલિકાના પદાધિકારી, કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

Loading...

Something went wrong.


Something went wrong.