@ImVimit Profile picture

𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠)

@ImVimit

𝐉𝐨𝐮𝐫𝐧𝐚𝐥𝐢𝐬𝐭, 𝐅𝐨𝐮𝐧𝐝𝐞𝐫 𝐨𝐟 𝐤𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠 𝐦𝐞𝐝𝐢𝐚 https://t.co/VAtK8pB7CH

Similar User
Jayesh Dabhani photo

@Jayesh74438906

apurv Raval photo

@apurvRaval4

AHIR Pravin photo

@AmbaliyaPravin3

Anna photo

@ANILGODAD1

Er. Vaibhav photo

@non_of_ur_bsnes

𝕻𝖗I¥𝖊𝖘𝖍31🇮🇳 photo

@Priyesh311

Shaktidan Gadhvi photo

@S_rudach

Divyarajsinh Chavda varsoda photo

@DivyarajChavda4

@ng€|_ photo

@mahesh_89ba

चंद्रभान बौद्ध photo

@CHANDRABHAN_DMO

Rinku Hasan photo

@rinkuhasan

Pamak Manoj B photo

@ManojPamak

Savan Dudhatra 🇮🇳 photo

@Savandudhatra_

Hanish Patel photo

@Hanishpatel10

Pinned

ચેતવણી.. અધિકારીઓની તાનાશાહી લોકશાહીના છેદ ઉડાડતા અધિકારીઓએ સવાલના જવાબ આપવાની જગ્યાએ એક પત્રકાર ને જેલ ભેગો કરવા પોલીસ બોલાવી. પૂરો video જોવા 👉 youtu.be/Je72u39U2y4?si…


👉 પત્રકારત્વ એ રૂપિયા કમાવવાનો વ્યવસાય નથી, એ બીજાની તકલીફને અનુભવ કરીને અભિવ્યક્ત કરવાની આવડત છે અને અભિવ્યક્તિની અસર પરિણામ સુધી પરિણમે એમાં જે વ્યક્તિ ફક્ત નિમિત્ત બને એ પત્રકાર છે 👉જેમ શ્રદ્ધાના કોઈ પુરાવા નથી હોતા એમ પત્રકારોના કોઈ લાઇસન્સ નથી હોતા. #NationalPressDay

Tweet Image 1

𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Reposted

राष्ट्रीय प्रेस दिवस स्वतंत्रता ओर उत्तरदायित्वपूर्ण पत्रकारिता के ये दिन पर पत्रकारिता से जुड़े सभी मित्रों को हार्दिक शुभकामनाएं। #NationalPressDay

Tweet Image 1

𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Reposted

ધાર્મિક અમેરીકનો માને છે કે ગર્ભ એ જીવ છે ને તેને મારવો ન જોઈએ. પણ એ જ અમેરીકનો ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરીને આવતા માબાપ સહીત નાના ભૂલકાંઓને મૌતને હવાલે કરવામાં કોઈ વાંધો જોતા નથી. Isn't it strange? #abortionrights #womenhealth #Migration


𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Reposted

કડીના 7 દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરતા બેના મૃત્યુ , 5 દર્દી ICUમાં હોવાના દુઃખદ સમાચાર છે . કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવાજનોની જાણ બહાર જ 19 લોકોની એન્જિયોગ્રાફી કરી હતી. જેમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી કરી નાંખી અને તેમાના 2…


𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Reposted

ફરી બૂટલેગરો બન્યા બેફામ રાજ્યના પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રહેવાસી નામે નિમેષ ભાઈ પોતાના પત્ની સાથે પેટ્રોલ ભરાવવા જઈ રહ્યા હતા ત્યારે બૂટલેગરો એ એમની પત્ની સાથે છેડતી કરી, અશ્લીલ હરકતો કરવાની કોશિશ કરી. સામે, નિમેષ ભાઈ એ રોકવાની કોશિશ કરતા પોલીસ પણ મારું કંઈ તોડી નહિ શકે…

Tweet Image 1

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું. નવા છે મુસાફિર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે #મરીઝ


𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Reposted

એલા આમને કોઈ કેવા વાળુ નથી 😝😜 વિડીઓ જુનો છે પણ માયા આતા on 🔥


👉કઈ નારી સીધા અને નબળા પુરુષનો ઉપયોગ નથી કરતી? 👉 હોશિયાર પુરુષને પણ ઇચ્છાધારી નારી આસાનીથી મૂર્ખ બનાવી શકે એ શકયતાઓ વધુ છે 👉હવે તો "નારીવાદ" પણ "હિન્દુત્વની" જેમ કટ્ટર બની ગયો છે. (સ્વમાનની જગ્યા અભિમાને લઈ લીધી છે) 👉પુરુષવાદ અને સ્ત્રીવાદની આ લડાઈમાં પરિવાર વેરવિખેર થાય છે

જે સ્ત્રી પુરુષોની નબળાઈ-મૂર્ખતાનો ઉપયોગ કરવાનું શીખી ગઈ હોય,તેણે પછી નારીવાદી બનવાની જરૂર રહેતી નથી.કેમકે તે ઓલરેડી પિતૃસત્તામાં પુરુષોનો ઉપયોગ કરીને પોતાના સ્વાર્થ પૂરા કરવાનું શીખી ચૂકી છે.જ્યારે નારીવાદમાં તેણે નવેસરથી સ્વમાની થવાનું શીખવાની તસ્દી લેવી પડે. #ગુજ્જુલાઈફલેસન



𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Reposted

આ ત્રણ ચેહરા ને કોણ ઓળખે છે ?🤔🤔 છે આ #પડતર_ચહેરા, પણ છે #પાયાના_પથ્થર 👇કદાચ આ ચેહરા બહુ સામાન્ય હસે, સામાન્ય રીતે બહુ ઓળખતું પણ નહીં હોઈ. પરંતુ વર્તમાન માં જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ની જે (કાયમી શિક્ષક) ભરતી આવી છે ને એમાં સંઘર્ષના #પાયાના_પથ્થર આ ત્રણ છે. #પરોપકાર…

Tweet Image 1

પધ્મભૂષણ અને પધ્મવિભૂષણ લોક ગાયિકા શારદા સિંન્હાનું નિધન.. #sharda_sinha #shardasinha


ચડતા પહેલા હજાર વાર પડ્યા હતા અમે ક્યાં કોઈનો હાથ ઝાલીને ચડ્યા હતા ! વિમિત ✍️


𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Reposted

બૂટલેગર બેફામ …દસાડા પાસે બૂટલેગરની દારૂ ભરેલી ગાડી રોકવા જતા PSIનું મોત…

Tweet Image 1

👉ઈરાનમાં "બુરખા પ્રથા"ના વિરોધમાં આ છોકરીએ યુનિવર્સિટીમાં કપડાં ઉતારીને બગાવત કરી છે. 👉માન મર્યાદાની આડમાં બુરખો રાખવા કે ઘૂંઘટ તાણવા કોઈ પણ સ્ત્રીને દબાણ ના કરી શકાય. 👉વ્યક્તિગત આઝાદી પર સામાજિક,ધાર્મિક કે રાજનૈતિક બંધનો બગાવતને જન્મ આપે છે.Vimit✍️ Iran Tehran


𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Reposted

सुप्रीम कोर्ट के चीफ़ जस्टिस से लेकर जस्टिस रिटायर हो जाते थे, पता नहीं चलता था। सुप्रीम कोर्ट के भीतर विदाई समारोह होता था और कानून के पत्रकार श्रद्धा में उसकी रिपोर्टिंग कर देते थे। पिछले दस सालों में भारत की न्यायपालिका को देखने का नज़रिया बदला है। श्रद्धा का पर्दा हटा कर चीफ़…

Tweet Image 1

વિક્રમ સવંત ૨૦૮૧ ના નુતનવર્ષની તમામ ગુજરાતી ભાઈ બંધુઓને શુભેચ્છાઓ. 🌷 happy New Year 💐💐 #HappyNewYear #vikramsavant #sanvantvikrami


ગુજરાત રાજ્યના માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની પોલીસનું ઘોર અપમાન ? શુ કલેકટર પોતાને મહાન અને PI PSI ને તુચ્છ સમજે છે ? PSI કે PI કક્ષાના પોલીસ અધિકારીની કલેકટર નેહાના મતે કાંઈ વેલ્યુ જ નથી કે શું ?


👉શું ગુજરાતના વકીલો ચપ્પલ ખાય એવા કામ કરે છે? 👉મહીસાગર કલેકટર નેહા કુમારી કેમ કહી રહ્યા છે વકીલોને ચપ્પલ મારવા જોઈએ ? 👉Jignesh Mewani એ કહ્યું આ ગુજરાતના વકીલોનું અપમાન છે. 👉ગુજરાતના વકીલો આ મુદ્દે શુ કરશે ?


👉SC- ST દ્વારા કરાયેલા 90% કેસો ખોટા હોય છે : મહીસાગર કલેકટર નેહા કુમારી દુબે 👉જાતિવાદી માનસિકતા ધરાવનાર કલેકટર વિરુદ્ધ મેવાણીનો મોરચો 👉જીગ્નેશ મેવાણીએ "કલેકટર નેહા દુબે" વિરુદ્ધ સાચો એટ્રોસિટી કેસ કરાવશે @jigneshmevani80


વેજલપુર પોલીસ સ્ટેશનના PSI ને 80 હજારની લાંચ લેતા ACB એ પકડ્યો


રૂપિયા વાળા સમાજના વખાણ કરીને “લોક ડાયરાના”નામે બાંકાઝીકી બોલાવીને “ફાંકા ફોજદારી“ કરવાનો ધંધો તેજીમાં... છે કોઈ આવા ધંધાદારી ધ્યાનમાં?


Loading...

Something went wrong.


Something went wrong.