@HarisihZala Profile picture

Harisih Zala

@HarisihZala

आम आदमी पार्टी भावनगर जिल्ला उपाध्यक्ष

Similar User
Lokesh Bhardwaj photo

@aamaadmilokesh

Amit Hindustani (मैं भी केजरीवाल) photo

@Amithindustani_

Shamshad INDIA photo

@ShamshadAlamAAP

Arvind_Jhoka_Nalwa🇮🇳 photo

@ArvindJhoka

🇮🇳 Raghawa Nand Yadav photo

@RaghawaNand

🇮🇳Vinod@PAL🇮🇳( मै भी केजरीवाल) photo

@VinodPa12657988

🇮🇳🇮🇳Rahul Bhardwaj Indian🇮🇳🇮🇳 photo

@bhardwajrahul_i

SUJEET PAL photo

@sujeetroy97

Kuldeep Kumar photo

@Kuldeep28084748

United we Stand 🇮🇳🇮🇳 photo

@UnitedweStand29

ravinder nadhori photo

@HryanviKissan29

mahendra photo

@isumahendra

Er.Rahul Jaikar photo

@RahulJa63790439

Dharmendra Yadav photo

@dharmendra0207

BRAJESH MATHUR AAP photo

@BrajeahMathur

Harisih Zala Reposted

ભાજપ અને કોંગ્રેસની ભ્રષ્ટાચારની મિલીભગત થી જનતા તો ઠીક પરંતુ આ પાર્ટીઓના પદાધિકારીઓ પણ કંટાળ્યા છે. આમ આદમી પાર્ટીના દિલ્લી મોડેલ થી પ્રભાવિત થઈને કોંગ્રેસ ના પદ પર ચાલુ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી મહિલા નેતા શ્રીમતી ગીતાબેન પટેલ (અમદાવાદ-વિરાટ નગર)આજરોજ વિધિવત રીતે જોડાયા.

Tweet Image 1

Harisih Zala Reposted

આજ રોજ પાયલબેન_પાટીદાર વિધિસર આપ માં જોડાયા જેઓ ગુજરાતી આલ્બમ સોન્ગનાં અભિનેત્રી છે રાજકીય રીતે ncp માં સુરત શહેર મહિલા પ્રમુખ રહી ચુક્યા છે સાથે સાથે તેઓ સામાજિક કાર્યકર પણ છે આમ આદમી પાર્ટી પરિવાર આપણું હાર્દિક સ્વાગત કરે છે તેમજ શુભકામનાઓ પાઠવે છે

Tweet Image 1
Tweet Image 2

Harisih Zala Reposted

અમદાવાદ - વિરાટનગર વોર્ડના ચાલુ કોર્પોરેટર ગીતાબેન પટેલ કોંગ્રેસ છોડી AAP માં જોડાયા...! તેમનું આમ આદમી પાર્ટીમાં હાર્દિક સ્વાગત છે. #JoinAAPGujarat

Tweet Image 1
Tweet Image 2

Harisih Zala Reposted

ગુજરાતનો સંકલ્પ, આમ આદમી જ વિકલ્પ ! #JoinAAPGujarat

Tweet Image 1

Harisih Zala Reposted

આજ રોજ આમ આદમી પાર્ટી સાબરકાંઠા દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી શિષ્યવૃત્તિ પરત માંગવા બાબતે જિલ્લા કલેકટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આપ્યું જેમાં આપ જિલ્લા પ્રમુખ સહિત @GujaratCyss નાં અગ્રણી પણ હાજર રહ્યા હતા.. @AAPGujarat @AAPNEWSGUJARAT1

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3

Harisih Zala Reposted

आज मध्य ज़ोन गुजरात कार्यालय के शुभ अवसर पर । @AAPGujarat @AapKaGopalRai @ArvindKejriwal


Harisih Zala Reposted

ખેડુતોના હક માટે વિવિધ જગ્યાએ કૃષિ કાયદા બિલનો વિરોધ કરતી આમ આદમી પાર્ટી !

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3

Harisih Zala Reposted

रुके न जो, झुके न जो, दबे न जो, मिटे न जो, हम वो इंक़लाब हैं, ज़ुल्म का जवाब हैं, हर शहीद, हर गरीब का हमीं तो ख़्वाब हैं। तख़्त और ताज को, हर सदी के साज को, जिसमें ऊंच-नीच है ऐसे हर समाज को हम बदल के ही रहेंगे वक़्त के मिजाज़ को। सांसद @Sanjeev_aap जी का धरना प्रदर्शन जारी है।


Harisih Zala Reposted

बेहद शर्मनाक - CM @ashokgehlot51 जी प्रदेश के किसानों के साथ यह कैसा व्यवहार है? बाड़मेर के बिठूजा में किसान मुआवजे की मांग कर रहे थे, क्या मुआवजे की मांग करना गुनाह है? @AamAadmiParty @SanjayAzadSln


Harisih Zala Reposted

આજરોજ ગુજરાત કોન્ગ્રેસ માલધારી સમાજના પુર્વ અધ્યક્ષશ્રી આમ આદમી પાર્ટીમાં જોડાયા ! #joinaapgujarat

Tweet Image 1
Tweet Image 2

Harisih Zala Reposted

ઓનલાઈન એજ્યુકેશનમાં દિલ્લી પ્રથમ ક્રમાંકે... આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા પછી દિલ્લીની સરકારી શાળામાં શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં તો દિલ્લી મોડલ ની ખુબ જ પ્રસંશા થઈ છે, પરંતુ હવે ઓનલાઈન એજ્યુકેશનમાં પણ દિલ્લી દેશમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે. :- @Gopal_Italia #GujaratNeedsDelhiModel

Tweet Image 1

Harisih Zala Reposted

એકબાજુ ગુજરાતમાં શિક્ષણના નામે રોજ સરકાર નવા નવા તાયફાઓ કરે અને હાઈકોર્ટ-હાઈકોર્ટની રમત રમે છે ત્યારે ઓનલાઈન શિક્ષણમાં દિલ્લી સમગ્ર દેશમાં પ્રથમ નંબર પર આવ્યું છે. ગુજરાતની જનતાના અધિકારો માટે હવે તો ફક્ત આમ આદમી પાર્ટીને જ મત. :- @Gopal_Italia #GujaratNeedsDelhiModel

ઓનલાઈન એજ્યુકેશનમાં દિલ્લી પ્રથમ ક્રમાંકે... આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા પછી દિલ્લીની સરકારી શાળામાં શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં તો દિલ્લી મોડલ ની ખુબ જ પ્રસંશા થઈ છે, પરંતુ હવે ઓનલાઈન એજ્યુકેશનમાં પણ દિલ્લી દેશમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે. :- @Gopal_Italia #GujaratNeedsDelhiModel

Tweet Image 1


Harisih Zala Reposted

એક તરફ કંગના રાણાવતને વાય પ્લસ સિક્યુરીટી આપવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં ભાજપના જ હોદેદારો મહિલાઓ સાથે અત્યાચાર કરી રહ્યાં છે. :- @KiranAcharyaAAP (આપ ગુજરાત પ્રદેશ પ્રવક્તા) mantavyanews.com/gujarat/atroci…


Harisih Zala Reposted

રાજ્યસભામાં બહુમતી ન હોવા છતા તાનાશાહીથી ખેડુતોને લગતુ બિલ સંસદમાં કઈ રીતે પાસ થયુ ? કેમ વિરોધ કરતા બહુમત સાંસદોની માંગણી સાંભળી નથી રહી સરકાર ? આજે AAP રાજ્યસભા સાંસદ સંજયસિંહ ઘરણા પર બેઠા, જ્યારે દેશે ચુંટેલા વિપક્ષના સરદાર વિદેશમાં સંતાઈને બેઠા છે. #KisanKiAwazSanjaySingh

Tweet Image 1

Harisih Zala Reposted

ખેડુતોના ન્યાય માટે આજથી સંસદમાં આંદોલન પર રાજ્યસભા સાંસદ @SanjayAzadSln ! #KisanKiAwazSanjaySingh


Loading...

Something went wrong.


Something went wrong.