@DrJatinPatel8 Profile picture

SUPRINTENDENT CHC TALOD@ DR.JATIN

@DrJatinPatel8

MBBS

Similar User
Dr.Rupal vaghela⚕️👩🏻‍⚕️ photo

@dr_rupal2368

Megha Parmar photo

@MeghaPa02893357

DR J K PRANAMI photo

@PranamiDr

PHC ILOL photo

@sbcc_phcilol

BHARAT CHAUHAN photo

@BHARATC88232473

Divyangee Rathod photo

@RathodDevim

SBCC SABARKANTHA photo

@Sbccsk

Health Poshina (સાબરકાંઠા) photo

@taluka_k

Rohit Panchal photo

@RohitPa86904231

SBCC Health Himatnagar photo

@Sbcc_HealthHMT

THO IDAR DR DHRUV P PATEL photo

@THOIDAR

PRIMARY HEALTH CENTRE HADIYOL photo

@PhcHadiyol

SBCC HEALTH TEAM PHC KADIYADRA photo

@SbccKadiyadra

PRIMARY HEALTH CENTRE DEROL photo

@CentreDerol

Sbcchwc@Pethapur photo

@juhisharma13892

સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ખાતે દિવાળી પર્વ ની રજા દરમ્યાન કુલ ૩૧૫ ઓપીડી,૯૪ ઇન્ડોર,૪ પ્રસૂતિ પૈકી ૨ સીજેરિયન ઓપેરેશન,૧૦ દર્દી ના ડાયાલીસિસ અને ૮ pmjay ના ક્લેમ કરવામાં આવ્યાં..

Tweet Image 1

સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ખાતે દિવાળી પર્વ નિમિતે રંગોળી તથા રોશની કરવામાં આવી


SUPRINTENDENT CHC TALOD@ DR.JATIN Reposted

ઇડર તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરીવાડની આકસ્મિક મુલાકાત લીધી, લેબર રૂમ, વોર્ડ રૂમનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા... @CMOGuj @GujPRHDept @GujHealth @NHMGujarat @InfoGujarat @InfoSabarGog @GujDCoffice @CdhoSabarkantha

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

SUPRINTENDENT CHC TALOD@ DR.JATIN Reposted

સાબરકાંઠા જીલ્લાના તલોદ તાલુકાના એકઝામ્પરી મોડેલ વિલેજ હરસોલ ગ્રામ પંચાયતની ચીફ ઓફ યુનિસેફ Mr. paulos Workneh, દિલ્હી તથા ગુજરાત સ્ટેટ ટીમ દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ બનેલ માળખાકીય સુવિધાઓની મુલાકાત લીધેલ...

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ખાતે શરદ પૂર્ણિમા ના દિવસ એ જગત જનની મા જગદંબા માતા ની પૂજા આરતી કરી લોકો ની સુખાકારી માટે પ્રાર્થના કરી.. તબીબો સ્ટાફ તથા દર્દીઓ મન મૂકી ને ગરબે જૂમી ઉઠયા

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3

વિકાસ સપ્તાહ ની ઊજવણી ના ભાગ રૂપે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ખાતે રોશની કરવમાં આવી


SUPRINTENDENT CHC TALOD@ DR.JATIN Reposted

વિકાસ સપ્તાહ ... અંતર્ગત તલોદ તાલુકાના આરોગ્ય કેન્દ્રો પર આરોગ્ય શિબિરમાં સ્વાસ્થ્ય અંતર્ગત સેવાઓ આપવામાં આવી.. #23YearsofSeva

Tweet Image 1

SUPRINTENDENT CHC TALOD@ DR.JATIN Reposted

માતા -બાળકની ભલાઈનો સનેડો.. નવરાત્રીના મહાપર્વમાં સ્વસ્થ ભારતના પ્રયાસોમાં આપણું યોગદાન અર્પીએ.. માં જગદંબાની ભક્તિ સાથે કિશોરીઓ, સગર્ભાબહેનો, નવજાતશિશુઓ, ધાત્રીમાતાઓ ના સ્વાસ્થ્ય ના સંદેશા સાથનો સનેડો... ખેડબ્રહ્માના અંતરિયાળ બોરડી ગામે સહુએ આંનદ સાથે માણ્યો સનેડો @AAH_India

ખેડબ્રહ્ના તાલુકા ના બોરડી ગામે SBCC કાર્યક્ર્મ અંતર્ગત " માતા અને બાળક ની ભલાઈ નો સનેડો " અન્વયે ગરબાનું આયોજન.. @CdhoSabarkantha @CollectorSK @sabarkanthadp @NHMGujarat @GujHFWDept @IdspSabark65144 @Sbccsk @KakuDabhi



SUPRINTENDENT CHC TALOD@ DR.JATIN Reposted

તલોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર્ની #આયુષ્માનયોજના માં પ્રશંસનીય કામગીરી. 2 વર્ષમાં આરોગ્યસેવાના 2970 જરૂરતમંદ દર્દીઓને #PMJAY યોજના અંતર્ગત 1.5 કરોડ રુપિયા જેટલી રકમની મફત સારવાર અપાઈ. આગામી સમયમાં સામુહિક આરોગ્ય કેંદ્રમાં આ રકમના ઉપયોગથી જન આરોગ્ય સુવિધાઓમાં વધારો કરી શકાશે.

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

પ્રધાનમંત્રી શ્રી ની મોદીની ગેરંટી અંતર્ગત pmjay યોજના મા બે વર્ષ ના ટૂંકા ગાળામાં ૨૯૭૦ દર્દીઓ ની સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ખાતે સારવાર કરી કુલ ૧ કરોડ ૫૦ લાખ રૂપિયા ના ક્લેમ કરવામાં આવ્યાં

Tweet Image 1
Tweet Image 2

ગત રોજ સિનિયર સીટી જન લોકો માટે ફીજીઓથેરાપી વિભાગ મા કસરત તથા વૃદ્ધાવસ્થા મા થતી તકલીફો વિશે જાણકારી આપી

Tweet Image 1
Tweet Image 2

SUPRINTENDENT CHC TALOD@ DR.JATIN Reposted

Congratulations both

માલપુર તાલુકામા સોમપુર અને આંબલીયા આયુષ્માન આરોગ્ય મંદિર અનુક્રમે ૮૫.૭૫ અને ૯૨.૮૩ સ્કોર સાથે NQAS સર્ટિફિકેટ એનાયત થયું @CollectorArvali @DdoArvalli @CdhoArvalli @IecArvalli @DsbccARVALLI

Tweet Image 1
Tweet Image 2


SUPRINTENDENT CHC TALOD@ DR.JATIN Reposted

Congratulations

ONE more ROSE Added in Bouquet of Team Health Sabarkantha Congratulations to AAM SC Vaktapur for National NQAS Certification with 98 % 💐💐 Most probably this is Highest percentage in State For National NQAS Certification for AAM SC

Tweet Image 1
Tweet Image 2


SUPRINTENDENT CHC TALOD@ DR.JATIN Reposted

#PMJAY" No one is behind", PMJAY beneficiary sharing experience of treatment under PMJAY. @CdhoSabarkantha @CollectorSK @shapmjayma


SUPRINTENDENT CHC TALOD@ DR.JATIN Reposted

Press note about Eye Screening camp at CHC TALOD by Anjali Hosp Ranasan team.thanks..

Tweet Image 1

SUPRINTENDENT CHC TALOD@ DR.JATIN Reposted

આજરોજ ચિત્રિણી નર્સિંગ કોલેજ,તલોદ ખાતે આરોગ્ય શિક્ષણ કેમ્પ અંતર્ગત- દંત ચિકિત્સક દ્વારા ઓરલ હેલ્થ અને ડેન્ટલ હાયજીન મેન્ટેનન્સ તેમજ તાલુકા ના આરોગ્ય સ્ટાફ દ્વારા NVBDCP ના રોગ અટકાવ ના પગલાંઓ અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યુ.આભાર. THO TALOD

Tweet Image 1

SUPRINTENDENT CHC TALOD@ DR.JATIN Reposted

અંધત્વ નિવારણ સોસાયટી દ્વારા અંજલિ હોસ્પિટલ & સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદના સહયોગ થી આંખના રોગોના યોજેલ નિદાન કેમ્પમાં ૧૯૩ દર્દીઓ એ લાભ લીધો. જેમાં ૫૮ મોતિયાની બીમારી વાળા મળ્યા જે પૈકી ૨૧ દર્દીઓના અંજલી હોસ્પીટલ ખાતે ઓપેરેશન કરવામાં આવ્યાં. સમગ્ર ટીમ ને અભિનંદન. #eyecare

Tweet Image 1
Tweet Image 3

આભાર પત્રકાર મિત્રો

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

Loading...

Something went wrong.


Something went wrong.