@DrHitesh7636 Profile picture

THO SANJELI

@DrHitesh7636

Belive in urself

Similar User
Health Dahod photo

@HealthDahod

Sheetalkumari B. Vaghela (मोदी का परिवार) photo

@BSheetalkumari

MO PHC Bhathwada photo

@BeUrself7636

DDO Dahod photo

@DahodDdo

ATMA Dahod photo

@AtmaDahod

DAO DAHOD photo

@DaoDahod

District ICDS,Office Dahod photo

@DahodPo

ICDS Block Jhalod 1, District Dahod photo

@icdsjhalod1

cdpobaria3 photo

@cdpobaria3

RAHUL AMALIYAR photo

@RahulAm1993

Amit ( C.H.O.) photo

@Amit09Ap

cdpogarbada1 photo

@icdsgarbada

CDPO DAHOD Ghatak - 4 photo

@4Cdpodahod

PASHUPALAN SHAKHA DAHOD photo

@DAH_DAHOD

SBMGDAHOD photo

@sbmdahod

THO SANJELI Reposted

ગરબાડા તાલુકાના સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સમાવિષ્ટ દાદુર ગ્રામ પંચાયત ની મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમ્યાન નવી ગ્રામ પંચાયત કચેરી ના પ્રગતિ હેઠળ ના બાંધકામ ની મુલાકાત લઈ ઝડપ થી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી. @CMOGuj

Tweet Image 1

THO SANJELI Reposted

આંગણવાડી ને જોડતા રસ્તા નું નિરીક્ષણ કર્યું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાટીયા ની મુલાકાત કરી આરોગ્ય કેન્દ્રની કામગીરી સમીક્ષા કરી કામગીરી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું.

Tweet Image 1

આ મહિનામા રસીકરણ (left/drop out)થી વંચિત રહેલા તમામ બાળકોનું ડોર-to-ડોર રસિકરણ કરવામાં આવ્યું. HWC KARAMBA 2 Ta- સંજેલી @MoHFW_GUJARAT @irushikeshpatel @CollectorDahod @DahodDdo @HealthDahod

Tweet Image 1

૩૧/૦૫/૨૦૨૩- World No Tobacco celebration day. હેલ્થ ટીમ સંજેલી દ્વારા તંબાકુ થી શરીર માં થતા નુકસાન વિષે સમજાવી તેનું સેવન કરવું નહિ તેના વિશે સમજણ આપવામા આવી. @MoHFW_GUJARAT @irushikeshpatel @CollectorDahod @DahodDdo @HealthDahod

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

આજ રોજ તા.૩૦/૦૫/૨૦૨૩ નાં રોજ PHC માંડલી વિસ્તારના TB દર્દી ની મુલાકાત લેવામાં આવી. સમયસર દવા સાથે પોષણયુક્ત આહાર પણ સાથે લેવા માટે સલાહ આપવામાં આવી.. @MoHFW_GUJARAT @irushikeshpatel @CollectorDahod @DahodDdo @HealthDahod

Tweet Image 1

માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી દાહોદ શ્રી.ઉત્સવ ગૌતમ સાહેબ શ્રી નાં માર્ગદર્શન હેઠળ ICDS ઓફિસ સંજેલી ખાતે સીડીપી ઓ શ્રી આંગળવાડી બેનો મુખ્ય સેવિકા ની સયુંકત મિટિંગ રાખી બાળકો નાં વજન ઊંચાઈ અને કુપોષણ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. @MoHFW_GUJARAT @irushikeshpatel @DahodDdo

Tweet Image 1
Tweet Image 2

આજ રોજ તાલુકા આરોગ્ય કચેરી સંજેલી ખાતે નવું અપડેટ થયેલ HIMS (Health information manegement system) ફોર્મ વિષે તાલુકાના તમામ MO FHS FHW ની તાલીમ રાખવામાં આવી.. @MoHFW_GUJARAT @irushikeshpatel @DahodDdo @CollectorDahod @HealthDahod

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3

આજ રોજ તારીખ -૨૮-૫-૨૩ PHC કરંબા હેલ્થ ટીમ દ્વારામાસિક સ્વચ્છતા દિવસ'* ની ઉજવણી કરવામાં આવી 1..તેમાં કિશોરીઓ અને વુમન ને માસિક સમયે કેવી રીતે સ્વચ્છતા રાખવી, માસિક દમિયાન થતાં શારિરિક ફેરફાર ૨.પર્સનલ hygiene વિશે સમજણ આપી. @MoHFW_GUJARAT @irushikeshpatel @DahodDdo


28 May ૨૦૨૩ નાં રોજ સંજેલી તાલુકાના કર્મચારીઓ અને અધિકારી ઓ દ્વારા માસિક સ્વચ્છતા દિવસ ની ઉજવણી કરવામાં આવી. @MoHFW_GUJARAT @irushikeshpatel @DahodDdo @CollectorDahod @HealthDahod

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3

THO SANJELI Reposted

હિરોળા 3 ના બોરાપાણી ખાતે વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે'ની ઊજવણી કરી , અભિયમ 108 હેલ્પલાઇન, સિકલ સેલ એનિમિયા, સેનેટરી પેડ ઉપયોગ અને નિકાલ ,IFA ટેબલેટ ના ફાયદા, તેમજ, શિક્ષણ વીસે ચર્ચા કરવા માં આવી,🌳 સંજેલી,દાહોદ🌳

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

THO SANJELI Reposted

આજ રોજ તારીખ -૨૮-૫-૨૩ ના દિવસે પી. એચ.સી.કરંબા ખાતે ' *માસિક સ્વચ્છતા દિવસ'* ની ઉજવણી કરવામાં આવી *૧* .તેમાં કિશોરીઓ અને વુમન ને માસિક સમયે કેવી રીતે સ્વચ્છતા રાખવી,, સેનીટરી પેડ ને કેવિ રીતે વાપરવું અને કેવિ રીતે discard કરવું તેના વિશે હેલ્થ education આપવામાં આવ્યું

Tweet Image 1

#હેલ્થ ટીમ કરંબા હેલ્થ ૧.સરવેકામગીરી ૨NCD સ્ક્રીનીંગ ૩.Antilarval એકટીવિટી ૪.IEC for Good Health @MoHFW_GUJARAT @irushikeshpatel @DahodDdo @CollectorDahod @HealthDahod

Tweet Image 1

નિરામય કેમ્પ By CHO NCD (બિનચેપી રોગો) વિષે તપાસ કરી તેના વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી. તા- સંજેલી. @MoHFW_GUJARAT @irushikeshpatel @CollectorDahod @DahodDdo @HealthDahod

Tweet Image 1

આજ તા.27/05/23નાં રોજ માં. DDO સાહેબ શ્રી અને CDHO મેડમશ્રીની માર્ગદર્શન પ્રમાણે સંજેલી તાલુકાની AWC ઉપર THOશ્રી, RBSK ડો, મુખ્ય સેવિકા BHV સાથે ભેગા થઇને સ્ક્રીનીંગ કરવામાં આવ્યું. 🔯જેમાં 0-5 વર્ષના બાળકોની લંબાઈ-ઊંચાઈ, વજન, કરવામા આવી @MoHFW_GUJARAT @DahodDdo @HealthDahod

Tweet Image 1

THO SANJELI Reposted

Surprise inspection of aaganwadi was done today. Cross verification of data entered by aaganwadi workers such as height, weight was undertaken. @nirala_kk @InfoGujarat

Tweet Image 1

મમતા દીવસ ગામ- વાણિયાઘાટી સગર્ભા માતાઓનુ વજન ઊંચાઈ HB તપાસ કરી બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું.. @MoHFW_INDIA @Rushikeshmla @DahodDdo @CollectorDahod @HealthDahod @cdhodahod

Tweet Image 1

THO SANJELI Reposted
Tweet Image 1
Tweet Image 2

Loading...

Something went wrong.


Something went wrong.