@ChhatrodiyaVip3 Profile picture

Chhatrodiya Vipul

@ChhatrodiyaVip3

Similar User
. photo

@Dev_757

Tr.Ashish Ramani photo

@AshishR65756806

Mukesh patel photo

@Mukeshp09317793

STATE OF HALARI 🗡️🇮🇳 photo

@prakashkarangi2

Nishit57 photo

@nishit57

ઈશ્વર કેવી સુંદર રીતે તમારા જીવન માં એક એક દિવસ નો ઉમેરો કરતો રહે છે. તમારે તેની જરૂર છે એટલા માટે નહિ, પરંતુ બીજાને તમારી જરૂર છે એટલા માટે. @ Vadodara, Gujarat, India instagram.com/p/CTczFi7jO7eX…


હું નથી આકાશ કે મને અઢળક તારા મળે,બસ આખુ જીવન વીતી જાય એટલા મને મારા મળે. @ Vadodara, Gujarat, India instagram.com/p/CQ0L_66jMrAw…


Chhatrodiya Vipul Reposted

Hey All the Warriors ready for New exciting work ?

Tweet Image 1

યાદો ના પાના થી ભરેલી છે જિંદગી,​ ​સુખ અને દુ:ખ ના પ્રસંગો થી ભરેલી છે જિંદગી,​ ​એકલા બેસીને વિચારી તો જુઓ,​ ​સંબંધો વગર કેટલી અધુરી છે જિંદગી..... #vmstory9590 instagram.com/p/CPMq0MijaWd4…


Chhatrodiya Vipul Reposted

હોય હિમ્મત તો સૂનાં મનનો શોર સહન કરી બતાવ,, લે આ પથ્થર આપું તને તું લાગણીને ઉગાડી બતાવ.. #સહજ


Chhatrodiya Vipul Reposted

Ha sachu 😊🥰


Chhatrodiya Vipul Reposted

કેવી આ તારી નારાજગી... કમોસમે વર્ષાની પધરામણી ! #સહજ


વહેલી સવારે નક્કી કરેલા સમયે તમે પથારી છોડતા નથી , તો સમજો કે તમે જાતેજ તમારી "પથારી" ફેરવી રહ્યાં છો.😊😊


સપ્તરંગ ની બનેલી આ દુનિયામાં ઈશ્ર્વરે કોઈનાં પણ જીવનમાં સાતેય રંગ નથી પૂર્યા સાહેબ... દરેક ના જીવનમાં કોઈ એક રંગ તો ખૂટે જ છે. જે ખૂટે છે, એ મેળવવાના પ્રયાસ - એનું નામ જ જીવન.. 😊 Be Happy....😊 #vmstory , @vm_story_9590


સારા દિવસો બેઠા બેઠા નથી આવતા સાહેબ, તેને પામવા માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે !! ❤️❤️ Ⓖⓞⓞⓓ Ⓜⓞⓡⓝⓘⓝⓖ ❤️❤️ ❤️❤️ Jαყ Sԋɾҽҽ Kɾιʂԋɳα ❤️❤️ ❤️❤️ 🅹🅰🆈 🅳🆆🅰🆁🅺🅰🅳🅷🅸🆂🅷 ❤️❤️ @ Pavagadh Mahakali Tempal instagram.com/p/CL55pnqjECp/…


હું મરવા જ જતો હતો . ત્યા મારી પરછાઈ એ રોકી લિધો . મને કહે , તુ મરી જઈશ તો મારુ શું થશે , તારિ પાછળ તો રડવા વાળા ભી છે . માંરી પાછળ તો કોઈ ભી નથી .😔😔@mr_ahir_9590, @vm_story_9590,@Prem_ni_mahefil ,@DeepikaBhardwaj @binal_71912 @jaydwakadhish21 @ChhatrodiyaVip3 @bokaclub123


Happy Republic Day 🎉🥳 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 @ Vadodara, Gujarat, India instagram.com/p/CKerOfMjP0z/…


ક્યારેક ઉદાસીની આગ છે જીંદગી, ક્યારેક ખુશી નો બાગ છે જીંદગી, હસતો અને રડાવતો રાગ છે જીંદગી, પણ આખરે તો... કરેલા કર્મો નો જવાબ છે જીંદગી.. 𝕁𝕒𝕪 𝕤𝕙𝕣𝕖𝕖 𝕜𝕣𝕚𝕤𝕙𝕟𝕒 яα∂нε яα∂нε @ Vadodara, Gujarat, India instagram.com/p/CKbkp0pDJFP/…


Chhatrodiya Vipul Reposted

છે કોઈ જાગતું હોય એવું...😹😹 . આવો ભૂતની વાતો કરીએ 👻👻👻


Chhatrodiya Vipul Reposted

1st Day of 1st film shoot in 2021!! With the production that gave me my very 1st film! 🤪 #BachchanPandey Here we go... 💃🏻💃🏻@wardakhannadiadwala @nadiadwalagrandson #SajidSir @akshaykumar @farhadsamji @sknadiadwala instagram.com/p/CJswiNTgXOA/…


United States Trends
Loading...

Something went wrong.


Something went wrong.