@AshokBhilot0909 Profile picture

Ashok Chaudhari Ashvin

@AshokBhilot0909

ÄĻŴÄŸŚ ŖËŚPËĊŤŚ.ŸÖŮŖ ŚËĻ₣🙏કર્મ એજ ફળ🙏🏻ખરેખર ભવિષ્ય હોતુ જ નથી આપણે તેનુ નિર્માણ કરવું પડે છે🙏લોકો પરિશ્રમનુ નહિ પણ પરિણામનુ સન્માન કરે છે🙏🏻God is Great🙏

Similar User
Mrs. પટલાણી photo

@MansiPa71742676

Daxesh Bekawala BJP photo

@bjp_daxesh

Ashok chaudhary photo

@Aum_ashok

Nitin Joshi Official photo

@NitinJoshi2633

Dr. Dashrathji Thakor photo

@Dvthakorbjp

Bjp Nilesh rajgor patan मोदी का परिवार photo

@NileshRajgor12

Rakesh Chaudhary photo

@RakeshKhasor1

अजय नामदेव ललितपुर. photo

@AjayNam86372362

Mohitsaini photo

@Mohit97907062

Bhargav thakar / ભાર્ગવ ઠાકર photo

@thakarbhargav95

ન્યાય અને સત્ય સમય પર જીતે તો ઠીક, બાકી એનો મતલબ કે મોહ રહેતો નથી.


Truth is always silent but reaction is very powerful......


વરસાદમાં અમીર શોખથી પલળવાનું વિચારતો હોય છે, ગરીબ પલળેલાં કપડાંની જોડી સૂકાય નહીં ત્યાં સુધી બીજી જોડી કેટલા દિવસો ખેંચી શકાય, એ વિચારતો હોય છે. — દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી)


માનવી છપ્પનભોગ અને મીઠાઇ મેવા સજાવે છે પથ્થરની મૂર્તિ સામે એ જ મંદિરની બહાર ભૂખ્યા તરસ્યા માનવીને જોયો છે. બેજૂબાન મૂર્તિ પર લાખેણા ઘરેણાં અને મંદિરની સીડી ઉપર ધૂંધળુ તરસતું દેશનું ભાવી જોયું છે. શુભમ ભવતુ..!!


Tweet Of Today... કાલે માર્કેટ માં પ્લાસ્ટિક ની થેલી બંધ કરાવવા અધિકારીઓ આવ્યા હતા જેવો વરસાદ આવ્યો પોતાના મોબાઈલ રાખવા માટે થેલી માંગવા લાગ્યા


વ્હાલ, વરસાદ અને વિચાર, જો સમયસર આવે તો જ કામના...!!!✌🏻💦💦💦💦💦


पहचान तो सबसे है हमारी, लेकिन भरोसा सिर्फ खुद पर हैं..:

Tweet Image 1

ચોમાસામાં બન્ને બારણાં શું "ફુલાણા" બન્ને ને, એકબીજા પ્રત્યે ના સંપ અને હેત "ભુલાણા" આખરે બંને થોડા થોડા "છોલાણા"..!!!


મકાન માલિક ભાડુઆત ને કાઢી મુકે તેવું જોયેલું પણ ભાડુઆતો ભેગા થઇને મકાન માલિક ને કાઢી મુકે તે આજે જોયું રાજ કારણ ની કલમે.....


અગ્નિપથ ભારતીય લશ્કર માં 4વર્ષ માટે ભરતી અભિયાન માં ઘણા તત્ત્વ આનો વિરોધ કરે છે. પરંતુ આ આખી યોજના એક ભવિષ્ય માં આવનારા ગૃહયુદ્ધ માટે ની વ્યવસ્થા માટે તૈયારી છે.. ભારત દેશ માં શું મિલેટ્રી અંદર બહાર સંભાળી શકશે ખરી? હથિયાર ચાલવાની ટ્રેનિંગ છે, ભવિષ્યમાં ભારત ને જરૂર પડશે જ


Loading...

Something went wrong.


Something went wrong.