ખનન માફિયા
@pruthvi4113Hum kitne din jiye yeh zaroori nahi... hum un dino mein kitna jeeye yeh zaroori hai
Similar User
@khungla_ravji
@sindhav_1311
@goyanimaulik191
@pareshchavdaabc
@Sagarahir03
@chauhanyash95
@Meet_manmoji
@RathodM18152470
@VivekBagiya1
@LALITBHUDEV
@Jignesh89156963
@harshad_madhu
@umeshppatel
@ANILGadher
@imalkeshpatel
સાથે બેસીને ચા પીતા હતા, ખબર જ નાં પડી કે ચા મીઠી હતી કે તારી વાતો. *ભલી બપોર*@Reallove4Friend
દુનીયા પણ અધરી છે જે ખોટું છે એને માથે ચઢાવે છે અને જે સાચું છે એને ચૂપ કરાવે છે...!🙏🏻 #પાયલ_ની_પતઝડ
દુનિયા નો નિયમ છે જ્યાં સુધી, કામ છે ત્યાં સુધી નામ છે નહિ તો દૂર થી સલામ છે સાહેબ...!!! 😊₲❍❍₫ morning 😊 🙏🏻ʝaï ֆɦʀɛɛ kʀɨֆɦռa🙏🏻
ફરી લાગણી આજે રાજી થઈ ગઈ ઝખમ ની ગઝલ એક તાજી થઈ ગઈ! નથી વાહ વાહ અમસ્તી મળી ઘણાં યે દર્દ ની હરાજી થઈ ગઈ!! *ભલી બપોર*@Yuvirajput2222 @PuChavda
પોતાની છાપ એવી બનાવો જ્યાં પણ રહો બધા તમને પ્રેમ કરે અને જ્યાંથી ચાલ્યા જાવ ત્યાં તમને બધા યાદ કરે ,અને જ્યાં તમે પહોંચવાના છુઓ ત્યાં તમારી રાહ જોવે ,રોજ રોજ સોશીયલ મીડિયામાં સ્ટેટસ બદલવાથી જીવન નહિ બદલે જીવન બદલવા માટે ખુદનું પણ એક સ્ટેટ્સ હોવું જોઈએ. સુપ્રભાત બધા ને..જય માતાજી
કોણ ભલાને પૂછે છે ?અહીં કોણ બૂરાને પૂછે છે ? મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ? અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ? સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?
तड़प तड़प के इस दिल से आह निकलती रही है मुझको सजा दी प्यार की ऐसा क्या गुनाह किया तो लुट गए हाँ लुट गए तो लुट गए हम तेरी मोहब्बत में 😔 (18 ગાડી 4 લોડર ની બલી ચડી) 😂
હું એટલા માટે હંમેશા મોજમાં રહું છું, કેમ કે હું મારી સરખામણી ફક્ત મારી સાથે જ કરું છું !!😎
જય વચ્છરાજ દાદા બધા ખેડૂત ભાઈઓને જણાવવાનુકે વચ્ચ્છરાજ બેટ (રણ) માં ગાય માતાના ચારા માટે જે ભાઈઓ મગફળીનો ચારો દાનમાં આપવો હોય તેમણે લક્ષ્મણભાઈ ચૌહાણ (પ્રમુખશ્રી વચ્છરાજ બેટ રણ)મો : 9427551454 નો કોન્ટાકટ કરવા વિનંતી.
જીવનમાં શ્વાસ અને વિશ્વાસ બંને ની સરખી જરુરિયાત છે,* *..."શ્વાસ" ખતમ તો જિંદગી ખતમ,* *...."વિશ્વાસ" ખતમ તો સંબંધ ખતમ..!*
*અહંકાર માં એક* *એવી ખુબી છે કે* *તમને કયારેય* *વિશ્વાસ નહી થવા દે* *"સાહેબ"* *કે તમે ખોટા છો* *જય શ્રી કૃષ્ણ*
બધી કેહવાની વાતો છે બાકી જે બધા સાથે સારું કરે તેની સાથે ક્યારે ય સારું નથી થતું 😑😑🙏🙏
જે લોકો કેહતા હતા કે ધોલેરા સ્માર્ટ સિટી ક્યારે બનશે? છેલ્લા બે વર્ષથી કામ ફુલ ઝડપ થી ચાલુ છે, રોજ 600-700 ગાડી ખાલી થાય છે. સર્જન કરવામાં વાર તો લાગેને ભાઈ 🙏
કારગિલ વિજય દિવસ
What happens when more than 50 young Indians from across the country come together virtually and look inside? A lot! Tap to watch this video that is sure to get you groovin'! #ALotCanHappenInside #CantWaitWontWait #DarkFantasy
આમ જ પસાર થાય છે સમય તારી યાદોમાં એક ક્ષણ તારી હાજરીનો ઉધાર આપી દે મને
United States Trends
- 1. #instagramdown 14,3 B posts
- 2. Iran 213 B posts
- 3. #idegen N/A
- 4. West Point 20,8 B posts
- 5. #facebookdown 9.397 posts
- 6. $CUTO 9.244 posts
- 7. Tucker 44,6 B posts
- 8. WhatsApp 225 B posts
- 9. Jeff Van Drew 10,9 B posts
- 10. Snoop 11 B posts
- 11. WNBA 45,7 B posts
- 12. #FreenXRedSeaFilm 176 B posts
- 13. #BeckyXRedSeaFilm 168 B posts
- 14. Paredes 11,1 B posts
- 15. New Jersey 85 B posts
- 16. Taina 8.220 posts
- 17. Josh Williams 1.905 posts
- 18. Facebook and Instagram 9.031 posts
- 19. GLP-1 2.038 posts
- 20. Bill Belichick 15,5 B posts
Who to follow
-
Khungla Ravji🇮🇳🇮🇳🇮🇳
@khungla_ravji -
Dinesh Sindhav
@sindhav_1311 -
મૌલિક સમઢિયાળા
@goyanimaulik191 -
PARESH BHARWAD 🇮🇳
@pareshchavdaabc -
Sagar Ahir
@Sagarahir03 -
Chauhan Y@$H 🇮🇳
@chauhanyash95 -
👌मलंग🎶
@Meet_manmoji -
Rathod Mahesh
@RathodM18152470 -
Vivek Bagiya 🇮🇳🇮🇳
@VivekBagiya1 -
Lalit joshi ~ ભૂદેવ
@LALITBHUDEV -
Jignesh Patel
@Jignesh89156963 -
Harshad Madhu
@harshad_madhu -
Umesh Patel ( Hindu )
@umeshppatel -
અનિલ
@ANILGadher -
Alkesh Patel
@imalkeshpatel
Something went wrong.
Something went wrong.