@VASVELIYAHTAT Profile picture

VASVELIYA PRIMARY SCHOOL HTAT KOPATEL RAMESH

@VASVELIYAHTAT

Ahmedabad, Gujarat, India

Joined January 2024
VASVELIYA PRIMARY SCHOOL HTAT KOPATEL RAMESH Reposted

સાચું બોલવું શ્રેષ્ઠ છે, પરંતુ... સાચું સાંભળી લેવું સર્વશ્રેષ્ઠ છે..!!

VASVELIYA PRIMARY SCHOOL HTAT KOPATEL RAMESH Reposted

अच्छे इंसान के साथ, किस्मत सबसे बुरा खेल खेलती है.

VASVELIYA PRIMARY SCHOOL HTAT KOPATEL RAMESH Reposted

નખરા તો લગ્ન પહેલા હોય , લગ્ન પછી તો...રોજ દૂધી નું શાક ખાઈ ને પણ કહેવું પડે..... તારા હાથ માં તો જાદુ છે જાદુ...!! 😂😂😂😂😂😂

VASVELIYA PRIMARY SCHOOL HTAT KOPATEL RAMESH Reposted

सोचा था आज़ादी के लिए कमायेंगे, कहाँ पता था क़ैद होते जाएँगे ..

VASVELIYA PRIMARY SCHOOL HTAT KOPATEL RAMESH Reposted

किसी को इतना भाव भी मत दो कि वो आपको रद्दी समझें #शुभरात्रि

VASVELIYA PRIMARY SCHOOL HTAT KOPATEL RAMESH Reposted

"નાહકનો શું કામ પજવે છે હે ઈશ્વર? તું જીવ મારા હૃદયમાં, મને જગતમાં જીવવા દે..!"

VASVELIYA PRIMARY SCHOOL HTAT KOPATEL RAMESH Reposted

मकान बन जाते है कुछ दिनों में, ये पैसा कुछ ऐसा है, और घर टूट जाते है चंद पलों में, ये पैसा ही कुछ ऐसा है…!!! Good morning 😊❣️

VASVELIYA PRIMARY SCHOOL HTAT KOPATEL RAMESH Reposted

जिस मित्र की शत्रुओं के साथ बैठक हो उस मित्र से सदैव सावधान ही रहना चाहिए...

VASVELIYA PRIMARY SCHOOL HTAT KOPATEL RAMESH Reposted

ઘરવાળી ની કચ - કચ કોઈને ગમતી નથી. તો પણ મારો બેટો કોઈ મૂંગીને પરણવા તૈયાર થતો નથી....બોલો... 😂😂😂😂😂😂

VASVELIYA PRIMARY SCHOOL HTAT KOPATEL RAMESH Reposted

જીવન ની સૌથી મોટી ભૂલ સુધારવા જઈ રહી છુ, ભગવાન કરે ફરી થી એ માણસ થી મેળાપ ન થઈ જાય 🙏🏻

VASVELIYA PRIMARY SCHOOL HTAT KOPATEL RAMESH Reposted

માન વગરની હાજરી કરતા યાદ આવે એવી, ગેરહાજરી વધુ સારી!!..

VASVELIYA PRIMARY SCHOOL HTAT KOPATEL RAMESH Reposted

સુખ બહારથી મેળવવાની વસ્તુ નથી.તે તો અંદર જ છે.પરંતુ અહંકારને હટાવ્યા વગર તેની પ્રાપ્તિ નહી થાય.

VASVELIYA PRIMARY SCHOOL HTAT KOPATEL RAMESH Reposted

બે ચાર વ્યક્ત થાય તોયે પણ ઘણું ઘણું, સૃષ્ટિ લઈને બેઠો છું લાખો વિચારની. ~મરીઝ ❣️

VASVELIYA PRIMARY SCHOOL HTAT KOPATEL RAMESH Reposted

માપી માપી ને સંબંધ રાખનારના ત્રાજવા હંમેશાં ખાલી હોય છે..!!

VASVELIYA PRIMARY SCHOOL HTAT KOPATEL RAMESH Reposted

જીવન એવું જીવો કે લોકો તમારા ભાગ્ય પર દયા કરે તેનાથી સારૂ છે કે લોકો તમારા ભાગ્યથી ઈર્ષ્યા કરે.

VASVELIYA PRIMARY SCHOOL HTAT KOPATEL RAMESH Reposted

दवा काम ना आए तो नज़र उतारती है वो मां है जनाब, हार कहां मानती है।❣️

VASVELIYA PRIMARY SCHOOL HTAT KOPATEL RAMESH Reposted

પ્રશંસા કરનાર તમારી સ્થિતિ જોવે છે, ને ચિંતા કરનાર તમારી પરિસ્થિતિ જોવે છે..!! Good morning ❤️

VASVELIYA PRIMARY SCHOOL HTAT KOPATEL RAMESH Reposted

મજબુરીનો ફાયદો ન ઉપાડે, બસ એ જ માણસ.

VASVELIYA PRIMARY SCHOOL HTAT KOPATEL RAMESH Reposted

पाप करते समय भी, मनुष्य का ध्यान इज़्ज़त की तरफ़ होता हैं…

VASVELIYA PRIMARY SCHOOL HTAT KOPATEL RAMESH Reposted

ષડયંત્ર સફળતા આપી શકે શ્રેષ્ઠતા નહીં…! સુપ્રભાત મિત્રો જય શ્રી કૃષ્ણ

United States Trends
Loading...

Something went wrong.

Something went wrong.