Similar User
@sankaliya_dipak
જૂઠ દગો અને બહાના.. તમને થોડા સમય માટે ખુશી આપશે.. પણ એની મોટી કિંમત ભવિષ્યમાં ચૂકવવી પડશે જ. ✔️💯🙏🏻
હૂફ પણ આપે અને બાળે પણ ખરાં, એ પછી તાપણા હોય કે આપણા.
જાણીતાંને ઓળખી લીધા પછી, મેં અજાણ્યાંને બહુ જાણ્યાં નહીં....
🙏🌞 જિંદગીમાં તોફાનનું આવવું... પણ જરૂરી હોય છે.., કારણ કે... તો જ ખબર પડે છે કે કોણ હાથ પકડે છે.. અને કોણ હાથ છોડી જાય છે...🙏 🌞 શુભ સવાર 🌞 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 💕 રાધે રાધે 💕
ક્યારેક ઉદાસીની આગ છે જીંદગી, ક્યારેક ખુશી નો બાગ છે જીંદગી, હસતો અને રડાવતો રાગ છે જીંદગી, પણ આખરે તો.... "કરેલા કર્મો નો જવાબ છે જીંદગી".......
માણસ ની જ્યારે જરૂરત બદલાઈ જાય છે ,, ત્યારે સૌથી પહેલાં તેની વાત કરવાની રીત ,, બદલાઈ જાય છે ..
जो अपना ना हुआ उस पर कभी शक ना जताना और जो समझ ना सके उसे कभी दुख ना बताना।,💔
મનુષ્ય જ મનુષ્ય ની દવા છે...... કોઈ બળતરા આપે છે તો કોઈ શીતળતા 🥰😇
ચૂપ થઈ જતો વ્યક્તિ હંમેશા રિસાયેલ નથી હોતો પરંતુ પરિસ્થિતિ વધારે ના બગડે તે માટે ચૂપ રહેવું પસંદ કરે છે...
લાગણીઓને પણ પરિવર્તનની જરૂર પડે છે... ક્યારેક કઠોરતા તો ક્યારેક નરમશની જરૂર પડે છે..
હવે તો, ખાલી મોબાઈલ ને જ ખબર હોય છૅ કે એના માલિક નું ચરિત્ર કેવું છૅ..?🤪🙈
ડુંગર જ નહીં હવે તો ઘણાં માણસ પણ દૂરથી જ રળિયામણા લાગે છે. #goodmorning #જય_શ્રી_કૃષ્ણ
અનુભવ ના ક્યાંય પણ અભ્યાસક્રમ નથી હોતા.. એતો દુનિયા આજીવન શીખવાડતી જ રહે છે...!!
જિંદગી પતંગ જેવી છે નીચે પડેલાને કોઈ પકડવા તૈયાર નથી .. અને ઉંચે ચડેલાને કાપવા એક સાથે હજારો તૈયાર છે. 🪁 Happy makar Sankranti 🪁
@PMOIndia @narendramodi @FinMinIndia @priyankagandhi @PragyaLive @Bankmitra765 @nsitharaman @RBI @yadavakhilesh @dintya15 @RahulGandhi अखिल भारतीय महासंघ अपनी 7 सूत्रीय मांग माननीय प्रधानमंत्री जी से डिजिटल माध्यम से कर रहा है आप मांग पर विचार कर लागू करने की कृपा करे ।
United States Trends
- 1. Warriors 69,6 B posts
- 2. Rockets 43,7 B posts
- 3. Steve Kerr 6.327 posts
- 4. Draymond 8.423 posts
- 5. Selena 108 B posts
- 6. Diligence 4.573 posts
- 7. Steph 26,9 B posts
- 8. Voice of America 28 B posts
- 9. Podz 5.486 posts
- 10. #playstationwrapup N/A
- 11. #Survivor47 12,8 B posts
- 12. Benny Blanco 17,4 B posts
- 13. Knicks 35,7 B posts
- 14. Whataburger 1.303 posts
- 15. Sengun 6.087 posts
- 16. #AEWDynamite 27,4 B posts
- 17. Jalen Green 4.511 posts
- 18. Hawks 32 B posts
- 19. Kari Lake 31,9 B posts
- 20. Bill Kennedy 1.197 posts
Who to follow
Something went wrong.
Something went wrong.