@ParthUkani10 Profile picture

mr smile😊

@ParthUkani10

》▪Mr.Perfect 》▪Student Of Commerce👔 》▪Desi Villager

Joined May 2021
Similar User
..ગીરી...બાપૂ...ની...મોજ... photo

@Yashwan68308045

થયા નહીં એકબીજાના તો પણ એકબીજા માટે પ્રીત છે, કૃષ્ણને રાધા ના મળે એ જ તો આ જગતની રીત છે. ❤


3 AAA Winner🏆🎉🏆

હાલો મારું ૨૦ નુ બંધ 🤣🤣🤣 #દીવાસા_નું_જાગરણ



4😃

હાલો મારું ૨૦ નુ બંધ 🤣🤣🤣 #દીવાસા_નું_જાગરણ



આજકાલ લોકો એવી જગ્યાઓ વધારે પસંદ કરે છે જ્યાં, ઠંડો પવન નહિ, પણ સારું નેટવર્ક આવતું હોય 😂

ParthUkani10's tweet image. આજકાલ લોકો એવી જગ્યાઓ વધારે પસંદ કરે છે જ્યાં,

ઠંડો પવન નહિ, પણ 
સારું નેટવર્ક આવતું હોય 😂

Ye india he boss 🇮🇳


મને પેલા એવું લાગતું કે દુનિયાનો સૌથી મોટો હરામી માણસ હું પોતે છું.. 😐 👇👇 પછી મને આ ફોટો જોવા મળ્યો... (હવે મને એમ લાગે છે કે હું તો દેવ માણહ છું 😜)

ParthUkani10's tweet image. મને પેલા એવું લાગતું કે દુનિયાનો સૌથી મોટો હરામી માણસ હું પોતે છું.. 😐

👇👇 પછી મને આ ફોટો જોવા મળ્યો... (હવે મને એમ લાગે છે કે હું તો દેવ માણહ છું 😜)

🤝એક દોસ્તી એવી પણ કરી લઈએ, સાથે ભલે ના રહીએ, પણ સાથ આપી જિંદગી જીવી લઈએ.....❤️😍

ParthUkani10's tweet image. 🤝એક દોસ્તી એવી પણ કરી લઈએ,
સાથે ભલે ના રહીએ, પણ સાથ આપી જિંદગી જીવી લઈએ.....❤️😍

😃😄😁

ડોક્ટર:- શુ તકલિફ છે.? . દર્દી:- માથું દુખે છે બોવ🤕 . ડૉક્ટર :- પહેલા આ ટેબ્લેટ લઈ લો અત્યારે. અને 1o મિનિટ પછી પાછા આવો💊 . (1o મિનિટ પછી) . ડોક્ટર:- હવે બોલો શુ તકલીફ છે🤔 . દર્દી :- હવે પેટમાં દુખે છે બોવ 😖 . ડોક્ટર:- હવે તમે બરાબર જગ્યાએ આવ્યાં. હું પેટનો ડોક્ટર છું. 😝😝😝



મોબાઈલે છોડી દીધેલું નેટવર્ક પાછું લાવવા અઢળક પ્રયત્ન કરશે માણસ, પણ સંબંધોનું નેટવર્ક પાછું લાવવા એક વાર પણ કોશિશ નહી કરે.


બાર સાંધો ત્યાં તેર તૂટે સો કમાવવાની લાલચમાં 500 તૂટે ગાડી હાંકો ત્યાં પેટ્રોલ ખૂટે ઘરે જાય ત્યાં વાપરવા ના તૂટે માર્કેટમાં જઈ ત્યાં કોરોના કૂદે ઉઘરાણીમાં વાયદા મૂકે શેર બજાર તો રોજ તૂટે...


જ્યોતિષ:''તમારી હસ્તરેખા કહે છે કે તમારા ઘર નીચે ખૂબ ધન છે, પણ તમે કાઢી નહી શકો''. છગન:''સાવ સાચું, મારા ફ્લેટ નીચે જ યશ બેંક છે ''....😊🤣 😍😊🤣😃😍


સામાન્ય લોકો - મને ટોયલેટ જવું છે. કવિ લોકો ! મલકાય છે પેટમાં કોઈ લહેર એવી, લાગે છે એને કોઈ કિનારાની તલાશ છે..😅


હવે તો સ્કુલ ના જવાબ પણ ફરી ગયા ટીચરે પૂછ્યું: વહેલા કોણ ઉઠી જાય ? સ્ટુડન્ટ: બેન્ક..🏦 .. 😆😆🤣🤣😂


United States Trends
Loading...

Something went wrong.


Something went wrong.