@KDAhir1997 Profile picture

KD AHIR

@KDAhir1997

🇮🇳🇮🇳

Similar User
સ્વામી નિજાનંદ photo

@nijanandji

कच्चे लिंबू photo

@MituPat66944373

सरकार photo

@that_gujju_guy_

utsavpatel_97 photo

@utsavpatel_97

Nirav Kasundra photo

@imniks23

Krunal Darji_kd photo

@Krunal_Darji_kd

Chandan Kumar keshri 🇮🇳🚩 photo

@Chandan_keshri7

Mitul Patel photo

@PIMitulPatel

Patel Himanshu photo

@hhhpatel44

Sunny Sahu photo

@Thesunnysahu

Bhupat photo

@AnghanBhupat

Navin Chaudhary photo

@Chaudha47559199

Viraj Chauhan photo

@viraj_chauhan26

KD AHIR Reposted

AHB066837846822 this file is pending for more than 1 year please look into this


KD AHIR Reposted

#ALLOW_BE_GPSSB_AAE While diploma holders are given first priority instead of BE. Where does Article 16 of the Constitution apply? (Right to equality) Both (B.E. and DIPLOMA) holders are requested to provide equal opportunity. @sandeshnews @VtvGujarati @hirenkotak


KD AHIR Reposted

Guj. Govt. in AAE(civil)class-3 post and they decided only diploma holder can apply. Why degree holder not? exam marks should be deciding factor for selection not diploma #GPSSB_AAE_ALLOW_BE @brijeshmeja1 @vmittra @Bhupendrapbjp @hirenkotak @AKRAKESHIAS1 @pkumarias


KD AHIR Reposted

વર્ગ‐૩ની અ.મ.ઇ.ની નોકરી માટે ડિગ્રી નહી! આવુ તે વળી કેવુ?સરકારી નોકરીઓ માટે શૈક્ષણિક લાયકાતનુ સ્તર લધુત્તમ હોવુ જોઈએ. 'લધુત્તમ' એ એકજ ન હોવુ જોઈએ. #ALLOW_BE_GPSSB_AAE @devanshijoshi71 @YAJadeja @brijeshmeja1 @AKRAKESHIAS1 @vmittra @pkumarias


KD AHIR Reposted

Sir, R&B 77 post (સિવિલ) ની જાહેરાત આયોગ દ્વારા 2020 ના calender માં દર્શાવવામાં આવી હતી તો હજી સુધી publish કેમ થઈ નથી????? આવશે કે નહીં??કશોક પ્રકાશ પાડજો સર જેથી 1.5 વરસ થી રાહ જોઈ છી તેનો અંત આવે

Tweet Image 1

KD AHIR Reposted

Don't be scared of isolation. My longest spell was on Siachen (Sub Sector Haneef), lasting 138 days.. with 98 days of intense firing. All 19 of us survived 100s of KG of TNT. Lost 19 Kgs weight, had bath after 138 days.. but lived. Our endurance is immense. Cheer up.


KD AHIR Reposted

मास्क कफ़न से छोटा होता है, मेहरबानी करके पहने रहिए . #COVID19


KD AHIR Reposted

हिम्मत मत हारो क्योंकि पहाड़ों से निकली हुई नदी ने आज तक रास्ते में किसी से पूछा नहीं, की समुंद्र कितना दूर है मुस्कुराकर चलते रहें । #SaturdayThoughts


KD AHIR Reposted

अपनी ‘उम्र’ और ‘पैसों’ पर कभी ‘घमंड’ मत करना… क्योंकि जो चीज़ें ‘गिनी’ जा सकें वो यक़ीनन ‘ख़त्म’ हो जाती हैं… #सुप्रभात


KD AHIR Reposted

આયોગ દ્વારા ગત વર્ષ ૨૦૧૯/૨૦ માં લેવા માં આવેલ પરીક્ષા ૩૨/૨૦૧૯-૨૦ માં ઘણા બિનગુજરાતી વિદ્યાર્થી રૂબરૂ મુલાકાત માટે પાત્ર જાહેર કરવા માં આવેલ છે. આ બિનગુજરાતી વિદ્યાર્થીઓ પાસે ગુજરાતી ભાષા નું જ્ઞાન સાબિત થાય તેવા પુરાવા માગવા વિનંતી છે. @dineshdasa1 @GPSC_OFFICIAL @vijayrupanibjp


KD AHIR Reposted

@dineshdasa1 @VtvGujarati @CMOGuj @GPSC_OFFICIAL @vijayrupanibjp માનનીય ચેરમેન સાહેબ , હું એક આર્થિક અશસક્ત અને રોજગાર ની ઝંખના રાખતો/રાખતી વિદ્યાર્થી આપ સમક્ષ મારા મન ની લાગણી વ્યક્ત કરવા માંગુ છું.


KD AHIR Reposted

આ કપરા સમય માં શિક્ષિત બેરોજગાર માટે રોજગારી ની એક માત્ર આશા એટલે ગુજરાત રાજ્ય સેવા આયોગ.પરંતુ ગુજરાત ના તકનિકી શિક્ષણ ના વિદ્યાર્થી પોતાના સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ૨-૩ વર્ષ આયોગ દ્વારા લેવામાં આવતી ભરતી માં માત્ર ૪-૫ માર્ક થી પ્રાથમિક કસોટી કે


KD AHIR Reposted

રૂબરૂ મુલાકાતમાં નિષ્ફળ થાય છે. આ થવા પાછળ ના ઘણા કારણો છે. પરંતુ મારા ધ્યાને આવતા કારણો માં મુખ્ય કારણ આયોગ દ્વારા લેવા માં આવતી પરીક્ષા માં ફાળવવા માં આવતી બિનઅનામત વર્ગ ની બેઠકો મોટા ભાગે પરપ્રતીઓ ( બિનગુજરાતી વિદ્યાર્થીઓ) ના ફાળે જતી રહે છે. જે લોકો ને ગુજરાતી ભાષા બોલતા(3/7)


KD AHIR Reposted

લખતા કે વાંચતા પણ આવડતું નથી.ગુજરાત ના વિદ્યાર્થી ના ભાગ ની બેઠકો બિનગુજરાતી વિદ્યાર્થી ને મળવા થી કેટલાય પરિવાર ની આર્થિક, સામાજિક સ્થિતિ ખૂબ જ દયનીય બની જાય.


KD AHIR Reposted

માનનીય સાહેબ શ્રી આપ દ્વારા આયોગ ની કાર્યપ્રણાલી માં ઘણા ક્રાંતિકારી પગલાં લેવા માં આવ્યા છે. જેની રાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવા માં આવેલ છે. અમો આપશ્રી પાસે ગુજરતી વિદ્યાર્થી ના હિત ધ્યાન માં રાખી આયોગ બિનગુજરાતી વિદ્યાર્થી પાસે ગુજરાતી ભાષા નો યોગ્ય લાગે


KD AHIR Reposted

તે દસ્તાવેજ કે પુરાવો રૂબરૂ મુલાકાત પેલા રજૂ કરવા માટે યોગ્ય પગલાં ભરો એવી આપશ્રી સમક્ષ વિનંતી છે.


KD AHIR Reposted

@dineshdasa1 @GPSC_OFFICIAL આયોગ દ્વારા ગત વર્ષ ૨૦૧૯/૨૦ માં લેવા માં આવેલ પરીક્ષા ૩૨/૨૦૧૯-૨૦ માં ઘણા બિનગુજરાતી વિદ્યાર્થી રૂબરૂ મુલાકાત માટે પાત્ર જાહેર કરવા માં આવેલ છે. આ બિનગુજરાતી વિદ્યાર્થીઓ પાસે ગુજરાતી ભાષા નું જ્ઞાન સાબિત થાય તેવા પુરાવા માગવા વિનંતી છે.


Loading...

Something went wrong.


Something went wrong.